Last Update : 08-August-2012, Wednesday

 
ત્રણ રૃપિયા માટે જીવ ગુમાવ્યો

-અમદાવાદના સાત ટોલટેક્સ કર્મીની હડતાળ

અમદાવાદ જિલ્લાના રણાસણ ગામ ટોલનાકા પર ગત રાત્રે રાજસ્થાનના ટ્રક ચાલકે ૩ રૃપિયા ઓછા આપતાં થયેલી તકરારમાં ટ્રક ક્લીનરે ટોલટેક્સ કર્મચારીને લાત મારતાં તેનું ટાયર નીચે કચડાતાં મોેત થયું હતું. આ ઘટનાના પગલે અમદાવાદના સાત ટોલટેક્સ ર્ક્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં તમામ ટોેલટેક્સ પરથી આજે વાહનો મફત જઇ રહયા છે.

Read More...

યુવાનને મારીને મોબાઇલ ટાવર પર લટકાવ્યો
 

- દાહોદ જીઆઇડીસીની ઘટના

 

પંચમહાલ જિલ્લામાં એક યુવકને મારીને તેની લાશને મોબાઇલ ટાવર પર લટકાવી દીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે યુવકની લાશને પીએમ અર્થે મોકલી તેની ઓેળખપખ કરવા તેમજ હત્યાનો ભેદ ઉકેલવા ચક્રોગતિમાન કર્યો છે.
દાહોદ જીઆઇડીસી ખાતે એક યુવાને મારીને તેની લાશને મોાબઇલ ટાવર પર લટકાવી દીધી હતી.

Read More...

કળીયુગનાં શ્રવણે માતાની હત્યા કરી
i

-દાહોદ જિલ્લાની ચકચારી ઘટના

 

કળીયુગનાં શ્રવણે માતાને તલવારનાં ઘા મારીને હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. આ પુત્રએ માતાનો પગ કાપી નાંખ્યો હતો અને ત્યારબાદ શરીરનાં ટૂકડે ટૂકડા કરી નાંખ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકાનાં લીમડી ગામ પાસેનાં બોરસદ ફળીયામાં રહેતા 70 વર્ષીય સકુડીબેન ગજાભાઇ કલારાની તેમનાં જ

Read More...

નર્મદા ડેમ છલકાયો:ભરૃચના ૩૧ ગામોને ચેતવણી

-સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ભરાશે

મધ્ય પ્રદેશથી નર્મદા ડેમમાં મંગળવારે રાત્રે પાણીની વધતાં આજે સવારથી નર્મદા ડેમ છલકાઇ રહ્યો છે. જેના કારણે ભરૃચ જિલ્લના ૩૧ ગામોને એલર્ટ કરીને સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપવામાં આવી છે. ઉપરાંત નીચાણ વાળા વિસ્તારોના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં આજે સવારે પાણીની જંગી આવક વધતાં સપાટી વધી જવા પામી છે.

Read More...

કોમી અથડામણમાં પોલીસને ફટકારી

- પાલનપુરનો કિસ્સો

 

બનાસકાંઠામાં યુવતીની છેડતી મામલે મંગળવારે મોડી રાત્રે કોમી અથડામણ થઇ હતી.જેમાં ઉશ્કેરાયેલા ટોેળાએ પોલીસને ટાર્ગેટ કરીને પોલીસ પર પથ્થરમારોે કર્યો હતો. જેમાં બે પોલીસ જવાન સહિત પાંચ વ્યકિતને ગંભીર ઇજા થઇ હતી.
પાલનપુરના કમાલપુર વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે હિન્દુ-મુસ્લિમ કોમ વચ્ચે અથડામણ થઇ હતી.

Read More...

 

કોર્પોરેટરની દાદાગીરી:દુકાનોના સીલ તોડયા

- સુરતનો કિસ્સો

 

સુરતમાં મહાપાલિકાએ પ્લાસ્ટીકના પ્રતિબંધ અંગે ઝુબેશ ચલાવીને પ્લાસ્ટીકના કાગળો વાપરતા ૨૦૦ પાનના ગલ્લાને સીલ માર્યો હતા તેનો આજે સવારે ખૂદ કોર્પોરેટરે વિરોધ કરીને સીલ તોડી કાઢ્યા હતા.
સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા પર પ્લાસ્ટિકના કાગળોનો ઉપયોગ થતો હોવાથી કોર્પેારેશને સીલ માર્યો હતા.

Read More...

- સુરતના ચકચારી કિસ્સો

 

સુરતમાં આજે સવારે એક ડોક્ટરની પત્નીની ગળુકાપીને હત્યા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. કોઇ અજાણી વ્યકિતએ આ હત્યા અંગેની જાણ પોેલીસને કરતાં ઉચ્ચઅધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

Read More...

 

  Read More Headlines....

UPA-2 કરોડો રૂપિયા ખર્ચીને બચાવાયેલી ગેરકાયદે સરકાર ઃઅડવાણી, સોનિયા ભડક્યા

રાજ્યસભામાં સચિન છવાયો ઃ જયાએ હાથ મિલાવ્યો, રેખાથી દૂર રહી

60 લાખ BPL પરિવારોને 7000 કરોડનાં ખર્ચે UPA સરકાર મફત મોબાઇલ આપશે?

કેન્દ્રીય મંત્રી વિલાસરાવની તબિયત નાજુક: મહારાષ્ટ્ર CM, Dy.CM ચેન્નાઇ પહોંચ્યા

અમદાવાદ ઃ પગારને મુદ્દે સમાધાનના મામલે આશિમાના કામદારોની બગાવત

કિંગફિશર એરલાઇન્સની 31 ફ્લાઇટ રદ્દ કરવી પડી ઃ કર્મચારીઓની હડતાળ

Latest Headlines

અમદાવાદનાં ટોલટેક્ષની ઘટના ઃ ત્રણ રૃપિયા માટે જીવ ગુમાવ્યો
પંચમહાલ જિલ્લામાં યુવાનને મારીને મોબાઇલ ટાવર પર લટકાવ્યો
દાહોદ ઃ કળીયુગનાં શ્રવણે તલવારનાં ઘા મારી માતાની હત્યા કરી
નર્મદા ડેમ છલકાયો : ભરૃચના ૩૧ ગામોને ચેતવણી અપાઇ
યુવતીની છેડતી મામલે કોમી અથડામણમાં પોલીસને ફટકારી
 

Entertainment

અનિલ કપૂરનો દીકરો હર્ષવર્ધન બોલીવૂડમાં 'એન્ટ્રી' કરવા તૈયાર
શિરિષ કુંદરની ફિલ્મમાં કેટલાક ભાગનું અક્ષય કુમાર ફરી ડબિંગ કરશે
પિતા રાકેશ રોશન માટે એક ઓડિયો વિઝ્યુઅલ તૈયાર કરતો હૃતિક
નિખિલ અડવાણી અને કરણ જોહરની ફિલ્મો એક જ દિવસે રિલીઝ થશે
સલમાન ખાનની ફિલ્મ જોવા માગતા દર્શકોએ વધુ કિંમત ચૂકવવી પડશે
  More News...

Most Read News

ગુજરાત અછતગ્રસ્ત
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ
પ્રોવિડન્ટ ફંડનાં નાણાં એફ.ડી.ને સિક્યોરિટીમાં રોકવાની છૂટ
કેન્દ્રીય મંત્રી વિલાસરાવ દેશમુખ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર ઃ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાશે
હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ પદે ભારે બહુમતીથી ચૂંટાયા
 

News Round-Up

પાકિસ્તાન ઃ હિન્દુ યુવતીનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો
પરિણીત મહિલા પર બળાત્કાર કરનારો ડૉક્ટર પકડાયો
બીમાર પત્નીને પીડાતી જોઇને માથામાં ગોળી મારી ઠાર કરી
સંસદના ચોમાસું સત્રનો આજથી આરંભ થઇ રહ્યો છે
દેશમુખનો પોર્ટફોલિયો વ્યાલાર રવિને સોંપાયો
 
 
 
 
 

Gujarat News

પાણી નથી, ઘાસ નથી, બિયારણ પણ બળી ગયું.. સાહેબ હવે તો કાંઇક કરો..
કેશુભાઈ ગુજરાતમાં ઠેર ઠેર વિવિધ સમાજ સંમેલનો યોજશે

ટોરેન્ટની ૪૫૦૦૦ વીજ ગ્રાહકોને ૧૫૦ ટકા ડિપોઝીટ જમા કરાવવા નોટિસ

આજે નર્મદા ડેમ છલકાશે ઃ આ નજારો ગુરુવાર સુધી માણી શકાશે
૨૪મી ઓગસ્ટના રોજ મોદી ગુગલ+ઉપર લાઇવ ચેટિંગ કરશે
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
  [આગળ વાંચો...]
 

Business

ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ સાત મહિનામાં ભારતની સોનાની આયાતમાં ૪૦ ટકા ઘટાડો
જુલાઈ મહિનાથી ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોએ બે અબજ ડોલર ઠાલવ્યા
ઈરાન સાથે સંકળાયેલા સોદામાં સાવચેતી રાખવા સેબીનું સૂચન
પોતાના લક્ષ્યાંક હાંસલ કરતાં કર્મચારીઓને જ નવાજો ઃ નાણા મંત્રાલયની રાષ્ટ્રીયકૃત બેંકોને સૂચના

કોર્પોરેટ ડેબ્ટ રિસ્ટ્રકચરીંગ સેલ સમક્ષ આવતા કેસોનાં પ્રમાણમાં જંગી વધારો

[આગળ વાંચો...]
 

Sports

બોક્સિંગમાં ભારતને આંચકોઃ વિજેન્દર ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર ફંેકાયો

મેડલ સેરેમનીમાં આનંદના અતિરેકથી ભાવુક બની ગઇ હતીઃસાયના
ભારતે ટ્વેન્ટી-૨૦માં શ્રીલંકાને ૩૯ રનથી પરાજય આપ્યો
ગ્રેનેડાના જેમ્સે ૪૦૦ મીટરમાં ગોલ્ડ જીતીને અમેરિકાનું પ્રભુત્વ તોડયું
વિમેન્સ પોલ વોલ્ટમાં અમેરિકાની સુહર ગોલ્ડ જીતી ઃઇસિનબાયેવાને બ્રોન્ઝ
 

Ahmedabad

નવા વાહનોનાં 'કાળા બજાર' પર બ્રેકઃ દલાલો વાહન નહીં વેચી શકે
ચેમ્બરની પ્રથમ કારોબારીમાં જ કો-ઓપ્ટ, આમંત્રિતને મુદ્દે વિવાદ
ધો.૧૨ સાયન્સનું ૫૯.૬૮, સામાન્ય પ્રવાહનું ૫૬.૧૧ ટકા પરિણામ

અમદાવાદના ૩૦ હજાર ખાનગી ટયૂબવેલનો સરવે કરવા નિર્ણય

•. ગાંધી રોડ ઉપર સામાન ઉતારવા ૪ કલાક છૂટઃ ઝૂંબેશ ચાલુ રહેશે
[આગળ વાંચો...]
 

Baroda

આચાર્યોને નિમણૂંક નહીં આપનાર દસ મંડળો સામે શિક્ષાત્મક કાર્યવાહી
પરપ્રાંતીયોને ભાડે આપતા ૨૪ મકાનમાલિકો સામે કાર્યવાહી
પુત્રીના વિવાહ થતા દર્શન માટે ગયેલાં પિતાનું અકસ્માતમાં મોત

આઠવર્ષીય કિશોરી પર સગીર યુવકનો બળાત્કાર

વિદ્યાર્થીનીનાં નામના સીમકાર્ડનો ભંગારનાં વેપારી દ્વારા ઉપયોગ
  [આગળ વાંચો...]
 

Surat

હથનુર ડેમના ૨૪ ગેટ ખોલી ૨,૫૦,૦૦૦ ક્યુસેક પાણી છોડાયું
નોકરાણીએ ચોરેલા રૃ.૧.૭૦ લાખના દાગીનાના કેસમાં ફેરતપાસનો હુકમ
વરાછામાં ગંદકી ફેલાવતી ૩૭ સંસ્થાઓને દંડ ફટકારાયો
વગર વરસાદે ઉકાઇ ડેમની સપાટી ગત વર્ષ કરતા ૪ ફુટ વધી
રાંદેર અને ઉધના ઝોનમાં ગેરકાયદે બાંધકામ દુર કરાયા
  [આગળ વાંચો...]
 

South Gujarat

વલસાડમાં પ્રેમસંબંધના મામલે કોમી છમકલું ઃ ૫ વ્યક્તિને ઇજા
બારડોલીમાં અદાવતમાં બે મુસ્લિમ જૂથ બાખડયા ઃ યુવાનને ચપ્પુનો ઘા
દમણમાં કંપની માલિકને ત્યાંથી ૧૫ તોલા દાગીના-રોકડની ચોરી
કતલખાનું ચલાવનારા સામે કડક કાર્યવાહીની જૈન સમાજની માંગ
બીલીમોરામાં ગેસ કંપનીના કર્મચારીએ તરૃણીના કપડા ખેંચી અડપલા કર્યા
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

રોપણી કરીને બેઠેલા હજારો ખેડૂતોને રોવાનો વારો આવશે
અનૈતિક સંબંધો ધરાવતા પતિને ટોકતા પત્નીને જ કાઢી મૂકી
કરમસદ કૃષ્ણ હોસ્પિટલમાં ૧૧ વર્ષની પાકિસ્તાની બાળકીનું ઓપરેશન

મહુધા તાલુકાની ૪૪ પંચાયતોમાં ગેરકાયદે પેટા કોન્ટ્રાક્ટ અપાયા

અખાદ્ય ગોળના ૨૨૫ કટ્ટા લઈ જતી પિકઅપ વાન પકડાઈ
  [આગળ વાંચો...]
 

Saurastra

રાજકોટમાં મધ્યાન્હ ભોજનને વેચી મારવાનું પકડાતું કૌભાંડ
મોરબીમાં સરાજાહેર વેચાતી કેફી પીણાની ૩૯૦૦ બોટલો ઝડપાઈ

આંકોલવાડી ગીરના બાર હજાર લોકો ૨૦ દિવસથી પીવાના પાણીથી વંંચીત

કલ્યાણપુર નજીક દારૃના જથ્થા સાથે ત્રણ રાજસ્થાની સહિત પાંચ ઝડપાયા
બરડા પંથકમાં ગેરકાયદે ધમધમતી અનેક ખાણો, તંત્રવાહકોની ચુપકીદી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

પોલીસ બેડાના ૨૬ પી.એસ.આઇ.ની બદલી ઃ ૧૮ જેટલા નવા મુકાયા
ભાજપ - કોંગીની ઘરના ઘરની યોજના લોકો માટે છેતરામણી
ભાવનગર જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં ૧૪૧ તલાટી મંત્રીની જગ્યા ખાલી
તળાજાના જસપરા ગામે નિદ્રાધીન આધેડની હત્યા કરી હત્યારા ફરાર
ખાણ ખનીજ વિભાગે ૪૬ લાખ ૬૦ હજારની રોયલ્ટી વસુલ કરી
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઉત્તર ગુજરાતમાં વરસાદનું આગમન

ગલાલપુરા પાટીયા પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બેનાં મોત
ચાકુના ઘા મારી પતિએ પત્નીની હત્યા કરતાં ચકચાર

તલોદ પંથકના ૧૧ શિખરી જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા

૨૦૦ હેક્ટર જમીનનું બોગસ બાનાખત કરનાર બે જણાને સજા

  [આગળ વાંચો...]

 

 


 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved