Last Update : 07-August-2012, Tuesday

 

સ્ટાઇલિશ બનવા યોગ્ય એસેસરીઝ જરૂરી છે

 

ફેશનની હોડમાં ટકી રહેવા કે આગળ જવા માટે માનુનિઓ વિવિધ અસસરીઝનો ઉપયોગ કરવા લાગી છે. પરંતુ તેમાં પણ યોગ્ય એસેસરીઝની પસંદગી કરવામાં ન આવી હોય તો કોઇ મતલબ સર્જાતો નથી.
સૌભાગ્યના પ્રતીક સમા કંકણો સદીઓથી નારીના કાંડાને શોભાવતા રહ્યા છે. કાંડાને બોલ્ડ લુક આપવા માટે પાતળા બ્રેસલેટના સાથે પહોળા બ્રેસલેટ પહેરવા. ફ્‌લોરલ મોટિફવાળા કફ પણ સારા લાગે છે.મેટાલિક શેડ ખાસ કરીને સિલ્વર, બ્રોન્જ જેવા શેડના કફ વિન્ટરમાં વધારે સારા લાગે છે ઉપરાંત નાઇટ પાર્ટી એસેસરીઝ તરીકે પણ યોગ્ય છે. હાથની શોભા વધારવા માટે સુંદર કોકટેલ રંિગ્સ ખરીદવી. મોટી સાઇઝની ઇન રંિગ્સના સ્ટોન પર્પલ અથવા બોલ્ડ શેડમાં હોય તો પર્સનાલિટિ નિખરી ઊઠશે.કોકટેલ રંિગ્સ ઉપરાંત સ્વરોસ્કી રંિગ પણ સારી લાગે છે.
સુંદર સુંદર રંગોમાં મળતી વિવિધ હેન્ડ બેગ, પર્સ અને ક્લચ બેગ મનોમહક લાગે છે.
આઘુનિક ફેશનમાં હેર એસેસરીઝનું ચલણ વઘ્યું છે. ફ્‌લોરલ હેર એસેસરીઝ,હેયર બેન્ડઝ ફરી ફેશન ટ્રેન્ડ બની ગયા છે. નાના આકારની બદલે મોટા આકારની હેયર એસેસરીઝ ખરીદવી.
એસેસરીઝ ખરીદતી વખતે તેનો લુક વાઇલ્ડ અને લાઉડ હોવો જોઇએ.
મેટલના બ્રોચ પર પણ પસંદગી ઉતારી શકાય, એથનિક લુકવાળા મોટા આકારના બ્રોચ પણ સારા લાગે છે.
મોટા ડાયલવાળી ગ્રે રંગ અથવા તો પેસ્ટલ શેડની ઘડિયાળ આઘુનિક ફેશનમાં ગણાય છે.
વિવિધ રંગની ફ્રેમના ગોગલ્સ પહેરવાથી ચહેરો આકર્ષક લાગે છે.
એસેસરીઝની વાત આવે ત્યારે બેલ્ટને ભૂલી શકાય નહીં. મોટા સાઇઝવાળા મેટાલિક બેલ્ટ સારા લાગે છે. બેલ્ટ પહેરવાના શોખીનોએ એ પણ જાણવું જરૂરી છે કે ક્યા બેલ્ટ બસ્ટ લાઇનમાં અને ક્યા બેલ્ટ હિપ લાઇન માટે પર્ફેક્ટ છે.
- દિજીતા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved