Last Update : 07-August-2012, Tuesday

 
કરીના કપૂરની સ્ટાઇલ ટિપ્સ
 

મારી પર્સનલ સ્ટાઇલ
કેઝ્‌યુઅલ વઘુ પસંદ છે. સાચું કહું તો મને સાદુ ટી શર્ટસ અને જીન્સ પહેરવા ગમે છે. કેઝ્‌યુઅલ પોશાક ભારે ડ્રેસ કરતા વઘુ આરામદાયક હોય છે તેમ મારું માનવું છે. ઘણાને જાણીને નવાઇ લાગશે પરંતુ હકીકત તો એ છે કે મને ઇવેન્ટ માટે તૈયાર થવું કંટાળાજનક લાગે છે. ઉપરાંત મારું માનવું છે કે શોર્ટ ડ્રેસ બધા જ સરખા જ લાગતા હોય છે. તેમાં કાંઇ નવીનતા દેખાતી હોતી નથી.
ફેશનમંત્ર
મારા મતે ફેશનનું આંધળુ અનુકરણ કરવું તે મુર્ખામી છે. આરામદાયક તથા આત્મવિશ્વાસ વધારતા પરિધાન પહેરવા.
હાઇસ્ટ્રીટ કે ડિઝાઇનરવેર
મને ડિઝાઇનર પોશાક પસંદ છે. તેમાં પણ આંતરરાષ્ટ્રીય ડિઝાઇન વઘુ સુંદર હોય છે. તેનો પોતાનો જ ચાર્મ હોય છે.
તારા સિગ્નેચર લુકનુ ંવર્ણન
મને લુઝ ટી-શટ્‌ર્સ ગમે. જેને સરળતાથી પહેરી શકાય અને પહેર્યા પછી હવામાં ઊડતી હોઉં તેવી લાગણી થાય. મને ઢીલા ટીશર્ટસ ટાઇટ્‌સ સાથે પહેરવા બહુ ગમે છે.
પાર્ટી ડ્રેસ માટેની એક ટિપ
સેક્સી બ્લેક ડ્રેસ પરની પસંદગી કદી ખોટી જ ન હોઇ શકે. લાંબી બાંય હોય તો પણ સારી લાગે છે. મારું અંગત માનવું છે કે આઇ મેકઅપ મહત્વનો છે. હા, પણ તે યોગ્ય રીતે કરાયેલો હોવો જોઇએ. આઇમેકઅપ તમને સુંદર પણ દેખાડી શકે છે અને અયોગ્ય રીતે કરેલા આઇમેકઅપથી બિલાડા જેવો દેખાવ પણ થઇ શકે છે.
શૂઝ અને ક્લોથ એ બેમાં વઘુ શેની ખરીદી
શૂઝ
સ્ટાઇલ માટેના તારા આદર્શ
પહેલા મારી બહેન કરિશ્મા કપૂર. તે પહેરે છે તેના જેવા જ ડ્રેસ પહેરવા મને બહુ ગમે છે. જેનિફર એનિસ્ટનની સ્ટાઇલ મારી ફેવરિટ છે.
ડિઝાઇનર મિત્રો પાસેથી ફેશન ટિપ્સ લે છે
ના. હું કદી ‘આઉટ ઓફ ધ વે’ જઇને મારે કેવો ડ્રેસ પહેરવો તેવી તેમની સલાહ લેતી નથી. મારે પહેરવાના ડ્રેસની પસંદગી હું જાતે જ કરું છું. મને સમજ છે કે મારા માટે ક્યો પોશાક આરામદાયક રહેશે. એની મને સૂઝ છે.
મીનાક્ષી

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved