Last Update : 07-August-2012, Tuesday

 
અજમાવી જુઓ
 

' દાંતના દુખાવાથી રાહત પામવા થોડી હંિગ રાતના દાંતમાં દબાવી સુઇ જવું.

 

'માઇક્રોવેવ ઓવનને સાફ કરવા સફેદ દંત મંજન ભભરાવી સુકા કપડાથી લુછી નાખવું. ઓવન ચમકી ઊઠશે.

 

'પાણીમાં વઘુ કામ કરવાથીઆંગળીની વચ્ચે ફંગસ થવી, ખંજવાળ આવવી તેમજ સોજો આવવા જેવી તકલીફથી રાહત પામવા ઉકાળેલી ફટકડીના પાણીથી પગ ધોવા.

 

'હાથ-પગની ત્વચા સખત, જાડી તથા બરછટ હોય તો તેને મુલાયમ કરવા રાતનાલીંબુના અડધિયાને તે ભાગ પર રગડવું. આમ કરવાથી રોમછિદ્રો ખુલી જશે અને ત્વચા નરમ તથા મુલાયમ થશે.

 

'ભીંડાના ડંિટિયાને કાઢી છાયામાં સુકવી તેનું ચુરણ બનાવવું. તેને ચાળી તેમાં ખડાસાકર ભેળવી સવારે નયને કોઠે ફાકવી.ડાયાબિટિસમાં લાભકારી નીવડે છે.

 

'તમાલપત્રને બારીક દળી દર ત્રીજે દિવસે દાંત સાફ કરવાથી દાંત ચમકીલા, મજબૂત તથા સ્વસ્થ બને છે.

 

'હોઠ પરની કાળાશ આછી કરવા એક બદામમાં પાણી નાખી પેસ્ટ બનાવી હોઠ પર હળવે હળવે ઘસવું જેથી ત્વચામાં ઊતરે. થોડા દિવસ નિયમિત કરવું.

 

'શરીરના કોઇ ભાગ પરથી મસા દૂર કરવા કાંદા પર ચૂનો લગાડવો જેથી મસો તરત જ બળીને નીકળી જશે.

 

'ગ્રેવીન ારંગને ઘેરો કરવા ચપટી કોફી નાખો.

 

'ટોમેટો કેચઅપમાંની ગળાશ દૂર કરવા લીંબુનો રસ ભેળવવો.

 

'લીલા મરચાંને અધિક સમય તાજા રાખવા ડિટંિયા કાઢી હવાચુસ્ત ડબામાં મુકી રેફ્રિજેટરમાં રાખવા.

 

'જેઠીમધને રાતના પાણીમાં ભીંજવી સવારે તે પાણીનું સેવન કરવાથી સાંધાના દુખાવા તથા માંસપેશિઓના દુખાવામાં રાહત થાય છે.

 

'જેઠીમધના ભૂક્કામાં ગોળ ભેળવી પાણી સાથે લેવાથી કબજિયાતમાંથી છૂટકારો મળે છે.

 

'જેઠીમધના બારીક ચૂરણને માખણ, ઘી અથવા મધ સાથે ભેળવી જખમ પર લગાવાથી જલદી રુઝાઇ જાય છે તેમજ નિશાન નથી રહેતા.

 

મીનાક્ષી તિવારી

 

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved