Last Update : 07-August-2012, Tuesday

 

ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

કામકાજના અંતે સેન્સેક્સમાં ૨૧૫ પોઇન્ટનો સૂચક ઊછાળો ઃ અંબાણી ગૂ્રપના શેરોમાં તેજીનું તોફાન

અમદાવાદ, તા.૬
નાણાં મંત્રી તરીકે હોદ્દો સંભાળ્યા બાદ પી. ચિદમ્બરમે આજથી દેશના અર્થતંત્રની ગાડીને પાટે ચઢાવવા શરૃ કરેલ કવાયતના અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે એફઆઇઆઇની રાહબરી હેઠળ નીકળેલ નવી લેવાલી પાછળ અંબાણી બંધુઓના શેરોની આગેવાની હેઠળ બજારમાં સંગીન સુધારો નોંધાતા સેન્સેક્સમાં ૨૧૫ પોઇન્ટનો સૂચક ઉછાળો નોંધાયો હતો. બીજી તરફ અમેરિકી ચલણ સામે રૃપિયો ૨૩ પૈસા વધીને આવ્યો હતો.
દેશના નાણામંત્રી પદે ત્રીજી ઇનિંગની શરુઆતમાં ચિદમ્બરમે આજે નાણાં મંત્રાલયમાં ટોચના સ્તરે ઘરખમ ફેરફાર કર્યા હતા. આ ઉપરાંત રાજકોષીય સંકલનના પગલાનો પણ સંકેત આપ્યો હતો. આમ ચિદમ્બરમ દ્વારા મંદીમાં સપડાયેલા અર્થતંત્રને વેગ આપવાની શરુઆત કરતા બજારને રાહતની લાગણી થઈ હતી. આ ઉપરાંત 'ગાર'થી નારાજ થયેલી એફઆઇઆઇને ભારત તરફ પુનઃ આકર્ષિત કરવા નવા ચોક્કસ પગલા ભરાશે તેવા પ્રવર્તી રહેલા પ્રબળ આશાવાદની પણ બજાર પર સાનુકૂળ અસર થવા પામી હતી. વૈશ્વિક સ્તરે યુરોપીયન સેન્ટ્રલ બેંકના સાનુકૂળ વલણની ભારતીય શેરબજાર પર પોઝીટીવ અસર જોવા મળી હતી.
ઉપરોક્ત અહેવાલો પાછળ એફ.આઇ.આઇ.ની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલી પાછળ આજે કામકાજના પ્રારંભથી જ બજારમાં તેજીનો તખ્તો ઘડાયો હતો. નવી ઝડપી લેવાલીએ બજારમાં સંગીન તો ખરો જ તેની સાથોસાથ સૂચક ઉછાળો જોવાયો હતો.
એફ.આઇ.આઇ.ની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલી પાછળ બજારમાં ઝડપી સુધારો ન નોંધાયો હોય આજની મહત્ત્વની બાબત પર નજર કરીએ તો અંબાણી બંધુઓની કંપનીઓના શેરમાં આજે તેજીનું તોફાન જોવા મળ્યું હતું. એકધારી નવી લેવાલીએ આજે બજારમાં સર્વાંગી સુધારો નોંધાતા કામકાજના અંતે સેન્સેક્સ ૨૧૫.૦૩ પોઇન્ટ વધીને ૧૭૪૧૨.૯૬ની સપાટીએ મક્કમ રહ્યો હતો. તો બીજી તરફ એન.એસ.ઇ. નિફ્ટી આંક પણ ૬૬.૮૫ પોઇન્ટ વધીને ૫૨૮૫.૫૫ની સપાટીએ મજબૂત રહ્યો હતો.
નાણામંત્રી ટેક્સના મુદ્દે ચોક્કસ પગલા ભરી વ્યવહારૃ નીતિ અપનાવશે તેવા આશાવાદ પાછળ આજે એફ.આઇ.આઇ.એ રૃા. ૫૫૫.૭૩ કરોડની નવી લેવાલી હાથ ધરી હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved