Last Update : 07-August-2012, Tuesday

 
અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ

ચીનના સરકારી મિડિયામાં અમેરિકાની ઉગ્ર ટીકાઃ દખલગીરી ન કરવા અમેરિકાને દબાણ

બેજીંગ, તા. ૬
ચીનના સરકારી મિડીયાએ અમેરિકાની નીતિ પર માછલા ધોયા હતા. તેમણે આક્ષેપ કર્યો છે કે દક્ષિણ ચીની સમુદ્રમાં તંગદીલીનું કારણ અમેરિકા છે. તેમણે અખબાર મારફતે અમેરિકાને 'શટ અપ' તો કહ્યું છે પણ આ વિસ્તારમાં વિઘટનકારી પ્રવૃત્તિ કરવાનો આક્ષેપ પણ કર્યો છે.
ચીનના વિદેશ વિભાગે સપ્તાહાંતે અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા આ વિસ્તારના વિવાદો પર તિક્ષ્ણ નજર રખાતી હોવાનો તેમજ ભાગલાવાદી મુદ્દાઓને પ્રોત્સાહન અપાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં વધી રહેલા જોખમોના અનુસંધાને ચીન જો આ વિસ્તારમાં રક્ષણ માટે સૈન્યની ગોઠવણ કરે તો તેનાથી તંગદિલીમાં વધારો થશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
દક્ષિણ ચીની સમુદ્રમાં જુદા જુદા દેશો દ્વારા કરવામાં આવતા જળસીમા અંગેના દાવાઓએ આ વિસ્તારમાં તંગદિલી વધારી દીધી છે તેને કારણે તે સેનાનું મહત્વનું વિવાદ કેન્દ્ર બની ગયું છે.
ચીનના સામ્યવાદી અખબારની વિદેશ આવૃત્તિમાં સ્પષ્ટતઃ કહેવાયું છે કે અમે હવે અમેરિકા સામે એ બાબત પોકારવા માંગીએ છીએ કે 'શટ અપ' ચીનની સાર્વભૌમત્વતામાં અન્ય દેશોની દખલંદાજીને કયા પ્રકારે સહન કરી શકાય?
આ સામયિકની સ્થાનિક આવૃત્તિ પણ એટલી જ કડક છે તેમાં ચીન અને તેના પડોશી રાષ્ટ્રો વચ્ચે ભાગલાઓ પાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે અમેરિકા જ ભાગલાવાદી પ્રવૃત્તિ કરે છે તે ભલે કરતું પણ તે માટેના રક્ષણ સંદર્ભે ચીન મક્કમ રહેવા ઇચ્છે છે તેવો તેમાં ઉલ્લેખ કરાયો છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved