Last Update : 07-August-2012, Tuesday

 

એનસીપીની માગણી મુજબ
સાથી પક્ષો સાથે સંકલન માટે સોનિયાની અધ્યક્ષતામાં સમન્વય સમિતિ રચાઈ

તમામ ઘટક પક્ષોના નેતાઓને સમિતિમાં સ્થાન પ્રથમ બેઠક ૮ ઓગસ્ટે મળવા સંભવ
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૬
ગઠબંધન સરકાર સુસંવાદિતાપૂર્વક કામ કરી શકે એ માટે યૂપીએએ આજે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં સંયોજક સમિતિની રચનની જાહેરાત કરી હતી. અગાઉ શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી આ મુદ્દે કોંગ્રેસ સાથે સંઘર્ષમાં ઉતરી હતી.
ગઠબંધન સરકારના બધા જ સહયોગી પક્ષો આ સમિતિના સભ્ય હશે. જો કે ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ અને એનસીપી જેવા માન્ય ઘટક પક્ષોએ હજુ સુધી પોતાના પ્રતિનિધિઓના નામ આપ્યા નથી. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા અનુસાર સમિતિની પહેલી બેઠક ૮ ઓગષ્ટે મળશે.
અધ્યક્ષ પદે સોનિયા ગાંધી ઉપરાંત વડાપ્રધાન મનમોહન સિંહ, રક્ષામંત્રી એ કે એન્ટની, નામા મંત્રી પી. ચિદમ્બરમ અને ગૃહ મંત્રી સુશિલકુમાર શિંદે કોંગ્રેસના અન્ય સભ્યો રહેશે. યૂપીએ સરકારના આઠ વર્ષના કાર્યકાળમાં પહેલી વખત સહયોગી પક્ષોની સંયોજક સમિતિ રચવામાં આવી છે. યૂપીએ-૧ વખતે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો વચ્ચે સંયોજક સમિતિ ઘડવામાં આવી હતી.
પખવાડિયા અગાઉ એનસીપીના નેતાઓ શરદ પવાર અને પ્રફૂલ પટેલે સંયોજક સમિતિ રચવાના મુદ્દે સરકારમાંથી ખસી જવાની ધમકી આપી હતી. પવાર અને પ્રફુલ પટેલની સોનિયા ગાંધીની મુલાકાતમાં સંયોજક સમિતિની રચના કરવાની ખાતરી અપાઇ હતી. બાદમાં બંને પક્ષોના સંયુકત નિવેદનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે નીતિઓ અને અન્ય મુદ્દે ચર્ચા વિચારણા કરવા યુપીએના ઘટક પક્ષો ઓછામાં ઓછું મહિને એક વાર ભેગા મળશે.
સહયોગી પક્ષોમાં સંઘ મંત્રી અજીતસિંહ આરએલડીનું પ્રતિનિધિત્વ કરશે જયારે આઇયુએમએલ તરફતી ઇ અહેમદ અને નેશનલ કોન્ફરન્સ તરફતી ફારૃક અબ્દૂલ્લા પ્રતિનિધિત્વ કરશે. ડીએમકેના ટી આર બાલુ અને એનસીપીના પ્રફૂલ પટેલના નામો ચર્ચામાં છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved