Last Update : 07-August-2012, Tuesday

 

મૂડી રોકાણ અને અર્થતંત્રને વેગ આપવા
આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવા ચિદમ્બરમનો સંકેત

પાછોતરી અસરના વેરાની સમીક્ષા કરાશે ઃ વિવાદો ઉકેલવા ન્યાયી પ્રણાલિ રચાશે

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૬
નાણા પ્રધાનનો હોદ્દો ધારણ કર્યા બાદ પી. ચીદમ્બરમે અર્થતંત્રને વેગીલું બનાવવા માટેની પોતાની યોજના ખુલ્લી મુકતા રોકાણને પ્રોત્સાહક નિવડે તેવા પગલા લેવા તેમજ અર્થતંત્ર પર વિપરીત અસર ન પાડે તેવું કરમાળખુ રચવા, શક્ય સંજોગે વ્યાજ દર ઘટાડવા, તેમજ સ્થાનિક બચતને પ્રોત્સાહિત કરવા તેમજ વિદેશી મૂડીને આકર્ષે તેવા સ્થિર વિકાસના પગલા ભરવાની ખાત્રી ઉચ્ચારી હતી.
મૂડી રોકાણ ક્ષેત્રે નજીકના ભૂતકાળમાં ઉદભવેલી સમસ્યાને લક્ષમાં લેતા તેમણે પાછલી અસરથી કરવેરા લાગુ કરવાના કર વિભાગ અને સબંધીત પક્ષકારો વચ્ચેના વિવાદનો અંત લાવવા માટે યોગ્ય કરવાની તેમણે ખાત્રી ઉચ્ચારી હતી.
આ સંદર્ભે વિગતવાર નિવેદન આપતા ચિદમ્બરમે આવકવેરા અને (જનરલ એન્ટી એવોઇડન્સ રૃલ્સ) 'ગાર'ને પાશ્ચાતવર્તિ અસરથી લાગુ કરવાની જોગવાઈ સંદર્ભે સંકેત આપ્યો હતો. પ્રણવ મુખર્જીએ રજુ કરેલા બજેટમાં આ જોગવાઈ દાખલ કરવાનો મુદ્દો ઉઠાવાયો હતો.
ચિદમ્બરમે ખાત્રી આપી હતી કે સરકાર રીઝર્વ બેંક સાથે મળીને મધ્યમ ગાળામાં ફુગાવાને કાબુમાં લેવાનો પ્રયાસ કરશે. તેમણે ઉમેર્યું હતું કે વ્યાજ દર ઉંચા છે તેની ચિંતા કરવી જરૃરી નથી. ઘણીવાર ગ્રાહક પર બોજ ઘટાડવા માટે જોખમી પગલા લેવા પણ જરૃરી બને છે. તેનાથી મૂડી રોકાણ માટેનો માર્ગ મોકળો બને છે. અમે તે માટે જરૃરી પગલાઓ લઈશું. જુદા જુદા રોકામકારોની અપેક્ષાઓ સંતોષાય તેવા સાનુકુળ પગલા ભરીશું. તેમ તેઓએ રોકાણકારોને આશ્વસ્ત કર્યા હતા.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved