Last Update : 07-August-2012, Tuesday

 

તડકેશ્વરની જમીન વેચાણમાં ઠગાઇ કરનારા ચાર સામે ગુનો નોંાૃધાયો

જમીન વેચીને રૃા.૬ લાખ લઇ લીાૃધા બાદ જમીન નામ પર કરી આપવાને બદલે જાનાૃથી મારી નાંખવાની ાૃધમકી અપાઇ હતી

બારડોલી, સોમવાર
માંડવી તાલુકાના તડકેશ્વર ગામે આવેલી ૧૬ વિંઘા ખેતીની જમીનના વર્ષ ૨૦૦૫માં વેચાણ સાટાખત અને કબ્જી રસીદ બાદ જમીન અન્યને વેચી દેવાના મામલે રૃ।. ૬ લાખ ચુકવી સાટાખત કબ્જા રસીદ સાાૃથે ખરીદનારે માંડવી કોર્ટમાં ફરિયાદ કરી હતી જે ફરિયાદની પોલીસ તપાસના અંતે કોર્ટના હુકમાૃથી જમીન માલિક ત્રણ ભાઈ અને ખરીદનાર સહિત ૪ જાણા વિરૃધૃધ છેતરપીંડી - વિશ્વાસઘાતનો ગુનો નોંાૃધી કાર્યવાહી હાાૃથ ાૃધરી છે.
પોલીસ સૂત્રો પાસેાૃથી પ્રાપ્તિ વિગત મુજબ તડકેશ્વર ગામે આવેલી ખેતીની બ્લોક નં. ૨૭૨, ૨૭૩ વાળી ૧૬ વીંઘા જમીન આવેલી છે. જે જમીનના માલિકો વિનોદભાઈ ઝવેરભાઈ ઝાલાવાડીયા, કલ્યાણભાઈ ઝવેરભાઈ ઝાલાવાડીયા અને રણછોડભાઈ ઝવેરભાઈ ઝાલાવાડીયા (ત્રણેય રહે. ઈશ્વરકૃપા,વિભાગ-૨, લંબેહનમાન રોડ, નાનાવરાછા, સુરત)ના એતા. તા. ૩૧-૧૦-૨૦૦૫ના રોજ રઘુભા ચંદુભા ગોહિલ (રહે. કલાકુંજ સોસાયટી, જીતુભા કોમ્પલેક્ષ, વરાછારોડ, સુરત)ને આ જમીન વેચાણે આપી હતી.
જમીનના સાટાખત અને કબ્જા રસીદ લખી આપી રૃ।. ૬ લાખ ત્રણેય ભાઈઓએ લીાૃધા હતા. બાદમાં આ જમીનના છગનભાઈ હરજીભાઈ પટેલ (રહે. શ્રીરંગ કોમ્પલેક્ષ, લાલદરવાજા, ખેડા જિ. ખેડા)ને પણ આ ત્રણ ભાઈઓએ વેચાણ દસ્તાવેજ કરી આપતા જમીન હાલ છગનભાઈ પટેલના નામે છે. આ જમીન પ્રાૃથમ ખરીદ કરી રૃ।. ૬ લાખ ચૂકવનાર રઘુભા ગોહિલે જમીન પોતાના નામે કરવાનું કહેવા જતાં તેમને જાનાૃથી મારી નાંખવાની ાૃધમકી અપાઇ હતી. રઘુભા ગોહિલે માંડવી કોર્ટમાં ત્રણેય ભાઈઓ અને અને વેચાણ દસ્તાવેજ કરાવી લેનાર છગનભાઈ પટેલ વિરૃધૃધ ફરિયાદ કરતાં કોર્ટે માંડવી પોલીસને તપાસ સોંપી હતી.
કોર્ટ ફરિયાદની તપાસમાં પોલીસે જરૃરી દસ્તાવેજી પુરાવા મેળવી કોર્ટમાં રીપોર્ટ કરતાં કોર્ટે આ મામલે ગુનો નોંાૃધવા હુંકમ કરતાં માંડવી પોલીસે રઘુભા ગોહિલની ફરિયાદ લઈ વિનોદભાઈ, કલ્યાણભાઈ અને રણછોડભાઈ તેમજ વેચાણ દસ્તાવેજ કરી લેનાર છગનભાઈ પટેલ વિરૃધૃધ છેતરપીંડી - વિશ્વાસઘાત કરવાઅંગે ગુનોનોંાૃધી કાર્યવાહી હાાૃથ ાૃધરી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved