Last Update : 07-August-2012, Tuesday

 

ભેજને કારણે હડાળા-ચોરણીયા અને જેતપુર-અમરેલીની વીજ લાઇનો ક્ષતિગ્રસ્ત
સૌરાષ્ટ્રની મુખ્ય વીજલાઇનો ટ્રીપ થતાં ૨૫૦૦ ગામોમાં વીજળીગુલ

એકબાજુ વરસાદ નથી બીજીબાજુ ભેજને કારણે ૧૦-૧૦ કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઇ જતાં સિંચાઇના કામો રઝળી પડયા; ખેડૂતોની કફોડી સ્થિતિ

રાજકોટ, સોમવાર
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારે હડાળા- ચોરણીયા અને જેતપુર અમરેલીની ૮૦૦ કેવીએની વીજલાઇનો વધુ પડતાં ભેજને કારણે ટ્રીપ થઇ જતાં સતત આઠ કલાક સુધી અડધા સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ્પ થઇ ગયો હતો જેને લીધે ખેડૂતોના સિંચાઇના કામો રઝળી પડયા હતાં.
આ અંગેની જાણવા મળતી વિગતો એવી છે કે આજે વહેલી સવારે ૪ વાગ્યે હડાળા- ચોરણીયા અને જેતપુર- અમરેલીની ૪૨૦ કેવીની વીજલાઇનો ટ્રીપ થઇ જતાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને કચ્છના અંદાજે ૨૫૦૦થી વધુ ગામડાઓમાં વીજ પુરવઠો ઠપ્પ થઇ જતાં નેટકોના અધિકારીઓની ટીમ દોડી જેતપુર- ચોરણીયાના સબ સ્ટેશનો ઉપર દોડી ગઇ હતી. દિવસ દરમિયાન આ વીજલાઇનો ચાલુ કરવા માટેની મથામણ ચાલતી રહી હોવા છતા આજે મોડી સાંજ સુધી તમામ વિસ્તારોમાં વીજપુરવઠો પૂર્વવત થયો નહોતો. નેટકોના અધિકારી સુત્રોના જણાવ્યા અનુસાર વધુ પડતાં ભેજના વાતાવરણને કારણે આજે સવારે સમગ્ર સૌરાષ્ટ્રને વીજ પુરવઠાનું વીતરણ કરતી ૪૨૦ કેવીએની મુખ્ય વીજલાઇનો ટ્રીપ થઇ ગયા બાદ તેની સાથે જોડાયેલી તમામ ૨૨૦ કેવીએની તમામ વીજલાઇનોમાં વીજ પ્રવાહ વહેતો બંધ થઇ ગયો હતો જેને પૂર્વવત કરવા માટે આજે આખો દિવસ મેઇટેનન્સની ટીમોને કામે લગાડવામાં આવી હોવા છતાં વીજ પુરવઠો પૂર્વવત થયો નહોતો.
હજુ આવતીકાલે પણ સવારે વાતાવરણ જો ભેજવાળુ રહેશે તો ફરીને વીજ પ્રવાહ ખોરવાઇ જવાની ભીતિ દર્શાવવામાં આવી છે. આજની પરિસ્થિતિને કારણે જયોતિગ્રામ ફીડર દ્વારા ખેતીવાડીમાં અપાતો વીજ પ્રવાહ મહદ્દઅંશે બંધ રહ્યો હતો. સૌરાષ્ટ્રના અંદાજે ૨૫૦૦થી વધુ ગામોમા વીજ પુરવઠો ખોરવાઇ ગયો હોવાની સંભાવના વ્યકત કરવામાં આવી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved