Last Update : 07-August-2012, Tuesday

 

ખેડુતો MLA, MP સામે આંદોલન કરશે

-એક્સપ્રેસ વે જમીન સંપાદન મુદ્દો

 


-આશ્વાસન રકમો આપવા ખેડુતોની માંગણી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
મુંબઇ-વડોદરા એક્સપ્રેસ વે માટે સંપાદન થનારી જમીન સામે ખેડુતોએ આજે જબરજસ્ત વિરોધ નોંધાવ્યો હતો અને ક્લેક્ટર કચેરી પાસે રામધુન કરી આ કાર્યવાહીન અટકાવવાની માંગણી કરી હતી. ખેડુતોએ સંપાદન થતી જમીનોમાં ૨૦૧૧નું બીલ લાગુ કરી તેનો લાભ ખેડુતોને આપવા તેમજ જ્યાં સુધી બીલ સંસદમાં પાસ થાય નહી ત્યા સુધી જમીન સંપાદન કરવાની કાર્યવાહિ બંધ કરવા જણાવ્યુ હતું.
એક્સપ્રેસ વે માટે વડોદરા જિલ્લામાંથી ૨૯ ગામોની જમીન સંપાદન થનારી છે જેથી આજે તમામ ગામોના ખેડુતો બદામડીબાગ ખાતે એકત્ર થયા હતા અને રેલી સ્વરૃપે ક્લેક્ટર કચેરી ખાતે એકત્રીત થયા બાદ ખેડુતોએ રામધુન બોલાવી હતી. ખેડુતોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યુ હતું કે નેશનલ હાઇવે નંબર આઠને ચાર માર્ગીમાંથી છ માર્ગી કરવામાં આવ્યો છે તેમજ આ હાઇવેનો ઉપયોગ વાહનચાલકો ખુબજ ઓછો કરી રહ્યા છે ત્યારે આ એક્સપ્રેસ વેને બનાવવો યોગ્ય નથી. આ ઉપરાંત બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પણ જે છે તે માત્ર મુડીપતિઓ માટેજ હોવાથી આ યોજના પણ સરકારે બંધ કરી દેવી જોઇએ.
ખેડુતોએ જણાવ્યુ હતું કે કેન્દ્રમાં જ્યારે વાજપાઇ સરકાર તેમજ ગુજરાતમાં કેશુભાઇની સરકાર હતી ત્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે માટે સંપાદન થયેલી જમીનો માટે કાયદા હેઠળ બજારકિંમત ઉપરાંત ખેડુતોને આશ્વાશન રકમ પેટે ૩૦ ટકા રકમ પણ ચુકવવામાં આવી હતી અને ટુકડા જમીનની પણ કિંમત ચુકવવા તેમજ વ્યાજ ચુકવવાનુ પણ પ્રોવીઝન હતું. પરંતુ હાલમાં કેન્દ્રમાં અર્થશાસ્ત્રી વડાપ્રધાન મનમોહનસિંહ તેમજ ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જમીન સંપાદનના જુદા કાટલા અપનાવે છે. હાલમાં જે જમીન સંપાદન થઇ રહી છે તે ૧૯૫૬ના કાયદા મુજબ થવાની છ અને તેમાં વધારાની કોઇ આશ્વાશન રકમ મળવાની નથી.
ખેડુતોએ જમીન સંપાદનનો વિરોધ વ્યક્ત કરતા જણાવ્યુ હતું ક નેશનલ હાઇવે એક્ટ ૧૯૫૬માં સુધારો કરી આશ્વાશન રકમ આપવાની નિતિ દાખલ કરવી જોઇએ તેમજ ખેડુતોને વાસ્તવિક બજાર કિંમત પ્રમાણે વળતર ચુકવવું જોઇએ. ખેડુતોએ વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે માટે સંપાદન થતી જમીનોની માપણી, સોઇલ ટેસ્ટ અને પંચક્યાસની કોઇજ કાર્યવાહી નહી કરવા દેવાની પણ ચીમકી ઉચ્ચારી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે જો કોઇ કાર્યવાહી કરવામાં આવશે તો ખેડુતો ધરપકડ પણ વહોરશે. વડોદરા જિલ્લાના ૨૯ ગામો તેમજ ભરૃચ જિલ્લાના ૩૧ ગામોના ખેડુતો આ બાબતે ગામેગામ બેનરો લગાવી ધારાસભ્યો અને સંસદસભ્યો સામે અસહકારનું આંદોલન આવતીકાલથી શરૃ કરશે તેમ જણાવ્યુ હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved