Last Update : 07-August-2012, Tuesday

 
વિભાગના વહીવટી તંત્રની મનમાની, પડતર પ્રશ્ન મુદ્દે
એસ.ટી. કર્મચારીઓના વિભાગીય કચેરી સામે આજથી પ્રતિક ઉપવાસ

કામદારોના વિવિધ પ્રશ્ન નહીં ઉકેલાય તો વર્ક ટુ રૃલ પર જવાની પણ ચીમકી

 
ભાવનગર, સોમવાર
ભાવનગર એસ.ટી. વિભાગ કર્મચારીઓ છેલ્લા ચાર દિવસથી પડતર પ્રશ્નો અને વહીવટની મનપાની સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે આંદોલનને વધુ ઉગ્ર બનાવવા એસ.ટી. કર્મચારીઓ આવતીકાલથી વિભાગીય કચેરી સામે માંડવા નાખી ઉપવાસ આંદોલન શરૃ કરશે. તેમ છતા પ્રશ્ન નહી ઉકેલાય તો વર્ક ટુ રૃલ કરવાની ચીમકી કર્મચારી મંડળે ઉચ્ચારી છે.
એસ.ટી. કર્મચારી મંડળની આગેવાની હેઠળ ભાવનગર વિભાગના એસ.ટી. કર્મચારીઓ છેલ્લા ચાર દિવસથી વહીવટની સામે બાયો ચડાવી તબક્કાવાર આંદોલન શરૃ કર્યું છે. એસ.ટી. કર્મચારીઓના પડતર પ્રશ્ન અને વહીવટની વ્હાલા દવલાની નીતિ સામે સામે કર્મચારીઓએ તબક્કાવાર આંદોલન શરૃ કરતા ચાર દિવસ સુધી ફરજ દરમિયાન કાળી પટ્ટી પહેરી વિરોધ વ્યક્ત કર્યો હતો ત્યારે આંદોલનને વધુ જલદ બનાવવા કર્મચારીઓ આવતીકાલે વિભાગીય કચેરી સામે પ્રતિક ઉપવાસ કરશે. જેમાં જુદા જુદા ડેપોના ૫૦થી વધુ કર્મચારીઓ જોડાશે.
ભાવનગર વિભાગ એસ.ટી. કર્મચારી મંડળ તેમજ એસ.ટી. વર્ક ફેડરેશન (મજુર મહાજન) ભાવનગર વિભાગના સંયુક્ત ઉપક્રમે ભાવનગર વિભાગના કામદારોના પ્રશ્ને તા.૪-૮ થી જે આંદોલન શરૃ કરાયેલ છે. તેના પ્રથમ તબક્કામાં તા.૪-૮થી તા.૬-૮ સુધી કાળી પટ્ટી પહેરી વિરોધ દર્શાવેલ છે. જ્યારે તા.૭-૮થી તા.૧૪-૮ સુધી બીજા તબક્કામાં પ્રતિક ઉપવાસ આંદોલન કરવાનું નક્કી થયા મુજબ વિભાગીય કચેરી ભાવનગર ખાતે સવારે ૧૦ થી ૧૮ કલાક સુધી વિભાગના તમામ યુનિટોએથી બંને સંગઠનના હોદ્દેદારો, સભ્યો દ્વારા આ કાર્યક્રમને અમલમાં મુકવાના નિર્ણયના અનુસંધાને સમગ્ર વિભાગ ખાતેથી આશરે ૪૦ થી ૫૦ ટેકેદારો, સભ્યો આ ઉપવાસમાં જોડાશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved