Last Update : 07-August-2012, Tuesday

 

ઘાસચારાના અભાવે માલધારીઓને હિજરત કરવી પડે તેવી ગંભીર સ્થિતિ

સરકારે રાહત દરે ઘાસનું ત્વરિત વિતરણ શરૃ કરવું જોઈએ ઃ પીવાના પાણીની પણ તંગી

 
ભાવનગર, સોમવાર
ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દૂષ્કાળ જેવી સ્થિતિ છે ત્યારે પશુઓ માટે માલધારીઓને રાહત દરે પૂરતા પ્રમાણમાં ઘાસનો જથ્થો ઉપલબ્ધ થાય તેવી ખેડૂતોમાંથી માંગ ઉઠી હતી. જો રાજ્ય સરકાર આ પ્રશ્ને ગંભીરતાથી પગલા નહિં લે તો માલધારીઓને હિજરત કરવાની ફરજ પડશે.
છેલ્લા દોઢ માસથી વધારે સમય વિતવા છતાં આજદિન સુધી ઘણાં વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડયો જ નથી. જ્યાં વાવેતર થયેલ છે તે પણ સૂકાઈ ગયેલ છે અને ખેડૂતોએ ખાતર, બિયારણ તથા મજૂરીના નાણાનું કરેલ રોકાણ નિષ્ફળ ગયું છે. માલધારીઓના પશુધનને ઘાસચારા માટે ખુબ જ મુશ્કેલી પડી રહી છે.
તાત્કાલીક ધોરણે સરકાર દ્વારા દુષ્કાળની જાહેરાત કરવામાં આવે અને ખેડૂતોને થયેલા નુકશાન માટે તાત્કાલીક ખાતર અને બિયારણના નુકશાન માટે પ્રતિ એકર રૃ.૫૦૦૦ ની સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી.
માલધારીઓનાં પશુધનને બચાવવા દરેક તાલુકા મથકે સત્વરે ઘાસ ડેપો શરૃ કરીને કિલોના રૃ.૨ ના હિસાબે પશુદીઠ ૨૦ કિલો સુકુઘાસ પ્રતિદિનના હિસાબે આપવામાં આવે. રાજ્યમાં છેલ્લા ૧૦ વર્ષથી દુષ્કાળ કે અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિ આવી નથી. જેથી કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે મળતા કુદરતી આપત્તિ ફંડનાં નાણા તાત્કાલીક રીતે રાજ્ય સરકાર દ્વારા અછત રાહત માટે વાપરવાનો નિર્ણય લેવો જોઈએ.
આ ઉપરાંત અનેક નગરપાલિકાઓ અને ગામડામાં અત્યારથી જ પાણીની અછત ઉભી થઈ છે અને ભવિષ્યમાં જો વરસાદ ન આવે તો ઉનાળામાં વિકટ પરિસ્થિતી સર્જાશે. આથી સરકાર દ્વારા ટૂંકા અને લાંબા ગાળાના પીવાના પાણીની વ્યવસ્થા કરવાની તાતી જરૃરિયાત છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved