Last Update : 07-August-2012, Tuesday

 

બે વર્ષમાં એક કરોડની મતા ચોરીઃ ચાર તસ્કરો ઝડપાયા

 

અમદાવાદ, સોમવાર
બે વર્ષમાં અમદાવાદ શહેર તથા જિલ્લાની મળી કુલ ૩૯ દુકાન ફેક્ટરીના તાળાં તોડી એક કરોડથી વધુની મત્તા ચોરનારી ગેંગના ચાર સભ્યોને સેક્ટર-૨ના સ્કવોડે પકડી પાડયા છે. માત્ર કાપડ અને તાંબા-પિત્તળના વેપારીઓને જ નિશાન બનાવતી ટોળકી દિવસે રેકી કરતી અને રાતે લોડીંગ ટેમ્પો લઇને ચોરી કરવા નીકળતી હતી. પોલીસે આ ગેંગના વધુ ચાર તસ્કરો ઉપરાંત તેમની પાસેથી ચોરીનો માલ ખરીદનારા અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લાના કેટલાક રિસિવરોની પણ શોધખોળ હાથ ધરી છે.અમદાવાદ શહેર તથા જિલ્લામાં સંખ્યાબંધ ચોરીઓ કરનારો કુખ્યાત દિનેશ દરોગા વટવાના ગેબનશાહની દરગાહ પાસેથી પસાર થવાનો છે, તેવી બાતમી સેક્ટર-૨નાં એડી.કમિશનર ઓફ પોલીસ સિધ્ધરાજસિંહ ભાટીના સ્કવોડને મળી હતી. બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી એક રિક્ષામાં પસાર થઇ રહેલા મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના અને હાલ સી.ટી.એમ એક્સપ્રેસ હાઇવે નજીક રહેતા દિનેશ જુમ્મન દરોગા (મારવાડી) સહિત મહેન્દ્ર અશોકકુમાર ચતુર્વેદી, ગીરીશ થાનસિંગ રાજપૂત અને રામવીરસિંગ રાજપૂતની ધરપકડ કરી હતી.ચારેયની પુછપરછ દરમિયાન તેમણે ઓઢવમાંથી ૧૨, વટવામાંથી ૧૦, ઇસનપુરમાંથી ૫, દાણીલીમડામાંથી ૧,અમરાઇવાડીમાંથી ૨, શહેરકોટડામાંથી ૧, વટવા જીઆઇડીસી વિસ્તારમાંથી ૨ તથા ચાંગોદર અને અસલાલીમાંથી ૩-૩ ચોરીઓ કર્યાનું કબુલ્યું હતુ.
અધિક પોલીસ કમિશનર સિધ્ધરાજસિંહ ભાટીનું કહેવું છે કે- પકડાયેલા ચાર સભ્યો આઠ શખ્સોની એક ગેંગના સભ્યો છે, વધુ ચારની ધરપકડ બાકી છે. આ ગેંગ દિવસે રેકી કરતી અને રાતે લોડીંગ ટેમ્પો લઇને ચોરી કરવા જતી. રાતે માત્ર દોઢથી અઢીના સમયમાં જ દુકાન, ગોડાઉન કે ફેક્ટરીના શટર તોડી ચોરી કરતી ગેંગ મોટા ભાગે કાપડના તાકા અને તાંબા-પિત્તળના વાયરો ચોરતી હતી. હાલ પકડાયેલા શખ્સો પાસેથી એક રિક્ષા અને ચાર મોબાઇલ ફોન કબજે લેવાયા છે. જ્યારે આ ગેંગના વધુ ચાર શખ્સો અને તેમની પાસેથી ચોરીનો માલ કબજે કરનારા કેટલાક વેપારીઓની ટુંક સમયમાં જ ધરપકડ કરવામાં આવશે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved