Last Update : 07-August-2012, Tuesday

 

ફિલ્મ રામ લીલા માટે દીપિકા ઉત્સુક

-તાજેતરમાં સન્માન મળ્યું

 

છેલ્લાં થોડા સમયથી દીપિકા પદૂકોણેનો સિતારો આસમાનમાં છે. કોકટેલમાં તેનું પરફોર્મન્સ વખણાયું છે તો બીજી બાજુ તેની સુંદરતા અને ઇન્ડસ્ટ્રીમાં તેણે આપેલા પ્રદાન બદલ તેનું સન્માન કરવામાં આવી રહ્યું છે. સાતમા આસમાનમાં વિહરી રહેલી દીપિકાનું કહેવું છે કે તે સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા માટે ઉત્સુક છે.

 

Read More...

સાયરસ કેમ જલદી પરણી ગઇ?

-નિર્ણયનું રહસ્ય સમજાવે છે

 

ફક્ત ૧૯ વર્ષની વયે સંિગર મિલે સાયરસે એક્ટર લિયામ હેમ્સવર્થ સાથે સગાઇ જાહેર કરી એ વાતનો ઘણાને આંચકો લાગ્યો હતો.

 

પરંતુ મિલે કહે છે કે ગમતી વ્યક્તિ સાથે રહેવામાં કે જોડાવામાં ઉંમરને ઘ્યાનમાં ન લેવી જોઇએ. આમ પણ માનવજીવન થોડાક દાયકાનું હોય છે. એટલે ગમતી

Read More...

હિટ નવલકથાઓ પરથી ફિલ્મો બની રહી છે

i

-એક નવલકથા પરથી ત્રણ ફિલ્મો બની

અમિષ ત્રિપાઠીની બેસ્ટ સેલર નીવડેલી નવલકથા ‘ઇમ્મોર્ટલ્સ ઑફ મલુહા’ પરથી કરણ જોહર ફિલ્મ બનાવવાની યોજનામાં છે. એની હીરોઇન તરીકે કરીના કપૂર અથવા વિદ્યા બાલનનાં નામ વિચારાઇ રહ્યાં છે.

અભિષેક બચ્ચન હાલ ચેતન ભગતની થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ પરથી બની રહેલી ફિલ્મના કામમાં વ્યસ્ત છે. અગેઇન, ચેતન ભગતની જ ટુ સ્ટેટ્‌સ પરથી સાજિદ નડિયાદવાલા પણ ફિલ્મ બનાવી રહ્યા છે. એને માટે અર્જુન કપૂરને હીરો તરીકે સાઇન કરી લીધો હતો.

Read More...

મને ઓડિયન્સની નાડ પકડાઇ ગઇ

-દબંગ સલમાનનો દાવો

દબંગ સલમાન ખાનની છેલ્લી ત્રણે ફિલ્મોએ ટિકિટબારી પર ૧૦૦ કરોડની કમાણી કરી એટલે હવે પછી પણ એ ટ્રેન્ડ જળવાઇ રહે એનું ટેન્શન ખાન પર છે ખરું ? હોય તેા દેખાતું નથી. ઊલટું સલમાન ખાન હળવો ફૂલ જણાય છે.

એક ઇન્ટરવ્યૂમાં એને પૂછવામાં આવ્યું કે છેલ્લાં બે ત્રણ વરસમાં તમે જાણે તમારી જાતને નવેસર ઓળખી લીધી હોય એમ સુપરહિટ ફિલ્મો આપો છો. સલમાને કહ્યું કે કદાચ ઓડિયન્સને શું ગમે છે એનો અણસાર મને આવી ગયો છે. વોન્ટેડ અને દબંગ પછી મને એમ

Read More...

શાહરુખ ફરી આર્મીનો યુનિફોર્મ પહેરશે

-ફૌજી સિરિયલથી ફિલ્મોમાં આવેલો

 

શાહરુખ ખાન ફરી લશ્કરી ગણવેશ ધારણ કરશે. એને આમ પણ લશ્કરી ભૂમિકા કે ગણવેશ ખૂબ ગમે છે. ૧૯૮૮માં ‘ફૌજી’ ટીવી સિરિયલ પછી એને ફિલ્મોમાં પ્રવેશ મળ્યો હતો.

ત્યારબાદ એણે યશરાજ ફિલ્મ્સની ‘વીર-ઝારા’ ફિલ્મમાં ફરી લશ્કરી જવાનની ભૂમિકા કરી હતી. એ ફિલ્મ હિટ નીવડી હતી. ત્યારબાદ ઔર એકવાર ‘મૈં હૂં ના’ ફિલ્મમાં એણે લશ્કરના અધિકારીનો રોલ કર્યો હતો.

Read More...

હીરોઇનો વઘુ સેક્સી દેખાય ઃ રાચેલ

-હીરો એટલા સેક્સી ન લાગે

રૂપેરી પરદા પર હીરો લોગ કરતાં હીરોઇનો વઘુ સેક્સી દેખાતી હોય છે એવો અભિપ્રાય હોલિવૂડની અભિનેત્રી રાચેલ વાઇત્સે વ્યક્ત કર્યો હતો.

‘અભિનયનની સૃષ્ટિ અલગ છે. મને તો રૂપેરી પરદે હીરોઇનો વઘુ સેક્સી લાગે છે. જીના રોલેન્ડ્‌સ, જુલિયેટ બીનોચી કે કેટ બ્લાન્શેટને જુઓ ,’ એમ ડેનિયલ ક્રેગને પરણેલી રાચેલને ટાંકીને ધસન કો. યુકેએ લખ્યું હતું.

Read More...

બ્રૂકલીન મનરોનું માનીતું હતું

-ત્યાં રહેવાની ઉત્કટ ઇચ્છા હતી

અકાળ મૃત્યુનાં કેટલાંય વરસો પહેલાં અભિનેત્રી મેરેલીન મનરોએ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે મારે સુખના દિવસોમાં બુ્રકલીનમાં રહેવું છે.

૧૯૬૨માં લોસ એંજલ્સમાં અકાળ મૃત્યુને વર્યા અગાઉ મનરો ન્યૂયોર્કમાં અવરજવર કરતી હતી. બ્લોન્ડ વાળવાળી મનરોએ એક રેડિયો ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારા માટે ‘બુ્રકલીન વિશ્વનું સૌથી શ્રેષ્ઠ સ્થળ’ છે. એ મારું માનીતું છે.

 

Read More...

વધુ એક સ્ટાર સનની બોલિવુડમાં એન્ટ્રીઃ અનિલ કપૂરનો દીકરો હર્ષવર્ધન કપૂર

શાહરૃખ ખાને એક થા ટાઇગર માટે સલમાન ખાનને શુભેચ્છા આપી

Entertainment Headlines

બોલીવૂડમાં એક ગીત ગાવાની પ્રિયંકા ચોપરાની ઇચ્છા અપૂર્ણ રહી
સલમાન સારો મિત્ર તો શાહરૂખ સારો સહકલાકાર હોવાનો કેટરિનાનો દાવો
પ્રસૂતિ પછી નવ મહિના બાદ ઐશ્વ્વર્યા રાયે કેમેરાનો સામનો કર્યો
૩૦ વર્ષ બાદ ‘અર્ધ સત્ય’ની સિકવલ બનાવવાનો નિર્ણય લેવાયો
યશરાજ સ્ટુડિયોમાં અમૃતા સંિહ અને કરીના કપૂર સામસામે થતાં રહી ગયા
શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !

Ahmedabad

નવા પક્ષના નામ અંગે છેલ્લી ઘડી સુધી સૂચનો ને ચર્ચા ચાલ્યાં
ત્રીજા મોરચા તરફ કોણ ઢળે છે? ભાજપમાં પણ આઈ.બી.ની વોચ!
બે વર્ષમાં એક કરોડની મતા ચોરીઃ ચાર તસ્કરો ઝડપાયા

રાજ્યપાલની ગરિમાને હાનિ પહોંચાડતા આક્ષેપો પડતા મૂકો

•. નહેરૃ બ્રિજના છેડે બે ગંભીર અકસ્માત છતાં કાર્યવાહી ન થઈ
[આગળ વાંચો...]
 

Baroda

ખેડુતો ધારાસભ્યો, સંસદસભ્યો સામે અસહકારનું આંદોલન કરશે
ડાકણ સમજીને મહિલા પર કેરોસીન છાંટી સળગાવી દિધી
રિક્ષામાં લુંટારૃઓ માતા-પુત્રનાં દાગીના, રોકડ લુંટીને ફરાર

પીએફ ઓફીસે કંપનીઓ પાસે ૨.૬૯ કરોડની વસુલાત કરી

યુનિ.કેમ્પસમાં વિદ્યાર્થીઓના આઈ કાર્ડનુ ચેકીંગઃકેટલાકને ઉઠબેસ કરાવી
  [આગળ વાંચો...]
 

Surat

મંદીના ચક્કરમાં દોઢ વર્ષમાં ૨૮ પ્રોસેસીંગ એકમોને તાળાં
ધુમાડાના ગોટા અને રજકણો ઘરોમાં ઘૂસતા લોકોનો મોરચો
સંજાણથી ગૂમ થયેલા બે સગાભાઇ દિલ્હી પહોંચી ગયા હતા
રૃ।.૮૫ લાખના હીરાની લૂંટમાં ત્રણેય લૂંટારૃઓ ઉડીસામાં ઝડપાયા
સુરત-અમદાવાદ બોમ્બકાંડના વોન્ટેડ શખ્સોની યાદી બનાવાઇ
  [આગળ વાંચો...]
 

South Gujarat

તડકેશ્વરની જમીન વેચાણમાં ઠગાઇ કરનારા ચાર સામે ગુનો નોંાૃધાયો
ખેતરો-ઘરોમાં પ્રદૂષિત પાણી ઘૂસી ગયું
બૂટલેગરોના લોહીયાળ જંગમાં ફેરીયાને લાકડી-પટ્ટાથી ફટકાર્યો
નવસારીમાં છુટો છવાયો વરસાદ વાંસદામાં એક, ચીખલીમાં અડધો ઇંચ
નવસારી વિજલપોરની કચરા ગાડીઓ બંદર રોડના રહીશોએ ઘેરી લીધી
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ઓપરેશન પછી ૧૦ દર્દીઓની હાલત કથળતા કલકેટરને આવેદનપત્ર
ખંભાતમાં દાગીના ધોઈ આપવાના બહાને સોનાના પાટલા તફડાવી લીધા
૧૫ લાખ લઈ છેતરપિંડી કરનાર કલાર્ક પકડાઈ ગયો

ખંભાતની સરકારી હોસ્પિટલમાં અનિયમિત તબીબોથી પરેશાની

એંગલો પડવાની ઘટના બાબતે તપાસના બદલે રિપોર્ટ કરાયો
  [આગળ વાંચો...]
 

Saurastra

રાજકોટમાં જન્માષ્ટમીની ઉજવણીનો થનગનાટ, શેરીએ-શેરીએ શણગાર
હરસુર દેવળિયાનો યુવાન ૬ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો

સૌરાષ્ટ્રની મુખ્ય વીજલાઇનો ટ્રીપ થતાં ૨૫૦૦ ગામોમાં વીજળીગુલ

મઢમાંથી ૨૦ કિલો ચાંદીની મૂર્તિઓ અને ૬ તોલા સોનાના દાગીનાની ચોરી
ઓફિસમાંથી રૃા. ૪.૭૫ લાખની ચોરી જાણભેદુઓની જ સ્પષ્ટ સંડોવણી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ધંધુકામાંથી અબોલ પશુને ભરી કતલખાને જતુ આઈશર ઝડપાયુ
વૃક્ષ ઉછેર માટે ખેડૂતોને પ્રોત્સાહન આપતી બે નવી યોજનાઓ અમલી
ઘાસચારાના અભાવે માલધારીઓને હિજરત કરવી પડે તેવી ગંભીર સ્થિતિ
તિલકનગરમાંથી લોકો સાથે ઠગાઇ કરતા ગુરૃ અને ચેલો ઝડપાયા
એસ.ટી. કર્મચારીઓના વિભાગીય કચેરી સામે આજથી પ્રતિક ઉપવાસ
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઝેરી જનાવર કરડતાં બેનાં મોત

૧૫ લાખ લઈ છેતરપિંડી કરનાર કલાર્ક પકડાઈ ગયો
રાધનપુર જૈન દેરાસરમાંથી ૪.૫૮ લાખની મતાની ચોરી

પાટણમાં પાટીદારોની રેલી અને ધરણાં

ઝેરડાના યુવકના નામે અન્યને કાર્ડ પધરાવી દેવાનું કૌભાંડ

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

કોંગ્રેસના ઘરના ઘરની યોજનાના પગલે ભાજપે પણ મકાન આપવાનું જાહેર કર્યું
ફાર્મા કંપનીઓએ આપેલી ભેટની કિંમત ડૉક્ટરની આવક ગણાશે

ફિશરીઝ મંત્રી પુરુષોત્તમ સોલંકીએ રાજ્યપાલના નિર્ણયને પડકાર્યો

ગુજરાતમાં સૂકો ઘાસચારો મર્યાદિત હોઈ બહારથી ખરીદવો પડશે!
ગુજરાત યુનિ.માં ભાજપ કોંગ્રેસનું શકિત પ્રદર્શન
 

International

અમેરિકાના સ્પેસક્રાફ્ટ 'કયૂરિઓસિટી'ને મંગળ પર ઉતરવામાં અદ્ભૂત સફળતા મળી

મંગળ પર સંશોધનની દસ મહત્વની બાબતો
અમેરિકાના ગુરુદ્વારામાં ગોળીબાર ઘરેલુ ત્રાસવાદનું કૃત્ય હોવાની શંકા

ગાઝાપટ્ટીમાં બેદુઈન ત્રાસવાદીઓના હુમલામાં ઈજિપ્તના ૧૬ સૈનિકોનાં મોત

  અમેરિકા ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાનો ચીનનો આક્ષેપ
[આગળ વાંચો...]
 

National

ચંદ્ર મોહનની બીજી પત્ની અનુરાધા બાલીનું રહસ્યમય મોત
ચિદમ્બરમની સક્રિયતાને શેરબજારે વધાવી ઃ રૃપિયામાં ૨૩ પૈસાનો સુધારો

પાક. અધિકૃત કાશ્મીર ભારતનો જ ભાગ ઃ તેનો માણસ ભારતીય

રાજ્યનું મહાકૌભાંડઃ માત્ર ત્રણ મહિનામાં સિંચાઈ યોજનાની કિંમતમાં રૃ.૨૦ હજાર કરોડનો વધારો
મહારાષ્ટ્રમાં નક્સલવાદી પ્રવૃત્તિ ચલાવતા ૪૩ જૂથની ઓળખ થઇ
[આગળ વાંચો...]

Sports

બોલ્ટ 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ' ઃ ૯.૬૩ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો

ઓલિમ્પિકના અત્યાર સુધીના ૧૦૦ મીટર દોડના ચેમ્પિયન
હવે ૨૦૧૬ની બ્રાઝિલમાં રમાનારી ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા ઈચ્છું છું
આજના ગોલ્ડ મુકાબલા
ભારત ૪-૧થી શ્રેણી જીતવા માટે હકદાર છે
[આગળ વાંચો...]
 

Business

રિલાયન્સ શેરોમાં આક્રમક તેજીએ સેન્સેક્ષ ૨૧૫ પોઈન્ટ ઉછળીને ૧૭૪૧૩ઃ નિફટી ૫૨૮૩
સોનામાં આંચકા પચાવી ફરી ઉછાળો ઃ ચાંદીમાં આગળ ધપતી તેજી ઃ ડોલરમાં પીછેહઠ
છેલ્લા ૪ વર્ષમાં ઓટો તથા બેન્કિંગ સહિતની ૮ ક્ષેત્રની કંપનીઓનું માર્કેટ કેપ બમણું થયું
NSE ઈક્વિટી સોદાની સંખ્યામાં વિશ્વમાં ટોચે ઃ BSE ઘણું પાછળ

શેરોના કડાકાની તપાસનો વ્યાપ વધારી ઊંડાણમાં ઊતરતી સેબી

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved