Last Update : 06-August-2012, Monday

 

લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ

- યુવાનો પોતાના લેપટોપને યુનિક બનાવવા માટે લેપટોપ પર ફેસ, લોગો, મેસેજ,કેરેક્ટરનું ગ્રાફિક્સ કરાવીને લેપટોપની બોડી પર લાગાવે છે.

 

શહેરના યુવાનો પોતાની તમામ જીવન જરૂરિયાત વસ્તુઓને એન્ટિક બનાવવા માટે હમેશા પ્રયત્નશીલ રહે છે, લેપટોપ એ હવે દરેક યુવાનની જરૂરિયાત બની ગયું છે. મોધા લેપટોપની ખરીદી કર્યા બાદ પણ યુવાનોને ે લેપટોપમાં કઇંક કચાશ લાગે છે તેથી યુવાનો હવે લેપટોપને પણ એન્ટિક બનાવવા માટે તેના પર વિવિધ પ્રકારના ગ્રાફિક્સ કરવાતા હોય છે જેમાં ફેસ, લોગો, કેરેક્ટર, નામ, મેસેજ અને પોતાના પ્રિય પાત્રના ચહેરાનું ગ્રાફિક્સ બનાવીને પોતાના લેપટોપને નવો આકાર આપે છે.
આ અંગે આર્ટિસ્ટ પાર્થ સુધિર કોઠેકર કહે છે કે અત્યારે રોજના ૪૦ યુવાનો પોતાના લેુપટોપ પર વિવિઘ પ્રકારના ગ્રાફિક્સ કરવાતા હોય છે જેમાં કેટલાક પોતાની ગલફ્રેન્ડ કે બોયફ્રેન્ડના ફેસ ચીતરાવતી હોય છે આ ઉપરાંત મેં તૈયાર કરેલા કેટલાક ગ્રાફિક્સ યુવાનો પોતાના લેપટોપ લગાવતા હોય છે. પહેલા લેપટોપ રાખવું એ એક ટેટસ હતું પણ હવે તો જો લેપટોપ પર ગ્રાફિક્સ ન હોય તો એ લેપટોપ સામાન્ય લાગે છે, યુવાનો દરેક વસ્તુ પાતાના શરીરથી માડીને જીવન જરૂરિયાત તમામ વસ્તુઓમાં ટેટૂ કે ગ્રાફિક્સ કરાવાતા હોય છે. આ ઉપરાંત પેરેન્ટસ પણ પોતાના બાળકોને લેપટોપ ગિફ્‌ટ આપતા પહેલા બાળકોના ફેસ પ્રિન્ટ કરાવે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકન અવકાશયાન 'ક્યુરિયોસિટી' આજે મંગળ પર ઉતરાણ કરશે

૨૦૦૨માં માઓવાદીઓએ વાજપેયીને પત્ર લખેલો
ઓબામા અને રોમ્ની બંનેએ ભારતીય- અમેરિકનોને અગત્યની જવાબદારી સોંપી

યેમેનમાં અલ કાયદાએ કરેલા આત્મઘાતી હુમલામાં ૪૨નાં મોત

અમેરિકામાં નિર્મિત ભારતનું નેવલ એરક્રાફ્ટ લોન્ચ થવાની તૈયારીમાં
યુ.એસ- યુરોપની તોફાની તેજી છતાં ચોમાસા, કોર્પોરેટ પરિણામો પર નજરે
સોનામાં મિશ્ર હવામાનઃ ઘરઆંગણે ભાવો તૂટયા જ્યારે વિશ્વબજારમાં ૧૬૦૦ ડોલર પાર થયા
દેશભરમાં ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં થયેલો નોંધપાત્ર ઘટાડો
એક ગાયનાં પેટમાંથી પ્લાસ્ટિકની ૨૫ કિલોગ્રામ કોથળી નીકળી !!
સોનિયાના ભોજન સમારંભમાં તૃણમૂલના સાંસદો હાજરી આપશે

મોટી હસ્તીઓના કેસમાં સાક્ષીઓનું ફરી જવું ચિંતાજનક ઃ સુપ્રીમ

વિદેશથી પરત ફરી રહેલા ભારતીયોની સંખ્યામાં ૩૦ ટકાનો વધારો
આ માહિતી સાઉદી અરેબિયા મોકલાયા બાદ જુંદાલને ઝડપી લેવાયો
કૃષી પેદાશોના વાયદામાં જોરદાર ઉછાળોઃ ત્રીજા ભાગનો દેશ દુકાળ જેવી સ્થિતિ અનુભવે છે

ભારતની આઈટી કંપનીઓ ચીનમાં પોતાનો પાયો મજબૂત કરવા કર્મચારીઓનું સંખ્યાબળ વધારશે

 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved