Last Update : 04-August-2012, Saturday

 

મરેએ ૬-૨, ૬-૧, ૬-૪થી ફેડરરને હરાવીને વિમ્બલ્ડનથી હારનો બદલો લીધો
ફેડરરને આસાનીથી હરાવીને મરેએ ગોલ્ડ મેડલ જીત્યો

બ્રિટનને ૧૯૦૮ પછી પ્રથમ વખત મેન્સ સંિગલ્સ ટેનિસમાં ગોલ્ડ

લંડન,તા.૫
બ્રિટનના યુવા ટેનિસ સ્ટાર એન્ડી મરેએ સ્વિત્ઝર્લેન્ડના વર્લ્ડ નંબર વન ફેડરરને ઓલ ઇંગ્લેન્ડ કલબના ગ્રાસકોર્ટ પર ૬-૨, ૬-૧, ૬-૪થી હરાવીને લંડન ઓલિમ્પિકમાં મેન્સ સંિગલ્સનો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. આ સાથે મરેએ વિમ્બલ્ડનની ફાઇનલમાં મળેલા પરાજયનો બદલો લઇ લીધો હતો. ૧૭ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતીને ટેનિસના ઇતિહાસના લેજન્ડરી ખેલાડી તરીકે પ્રસ્થાપિત થઇ ચુકેલા ફેડરર સામ ે મરેનો આ પાંચ સેટની મેચમાં સૌપ્રથમ વિજય હતો. ૨૫ વર્ષીય મરેના વિજયની સાથે બ્રિટને મેન્સ સંિગલ્સ ટેનિસમાં ૧૯૦૮ પછી સૌપ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ફેડરરે હજુ તાજેતરમાં જ ઓલ ઈંગ્લેન્ડ કલબના સેન્ટર કોર્ટમાં મરેને હરાવીને તેની ફેવરિટ ગ્રાસ કોર્ટ સરફેસ પર સાતમી વખત વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું હતુ. જે પછી તેને ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલનો દાવેદાર માનવામાં આવતો હતો. જો કે મરેએ ફાઇનલમાં ભારે મક્કમ ઇરાદા સાથે પ્રારંભ કર્યો હતો. પ્રથમ સેટમાં ૨-૨ની બરોબરી બાદ મરેએ તેની રમત સુધારી હતી અને સતત ચાર ગેમ જીતીને સેટ પોતાના નામે કર્યો હતો. બીજા સેટમાં તો ફેડરરની રમત સાવ કંગાળ રહી હતી અને મરેએ એક તબક્કે ૫-૦થી સરસાઇ મેળવી લીધી હતી.ફેડરરની આટલી કંગાળ રમત અગાઉ ક્યારેય જોવા મળી નહતી. તેની રમતમાં પોટ્રો સામે ચાર કલાક અને ૨૬ મિનિટ ચાલેલી સેમિફાઇનલનો થાક પણ દેખાતો હતો. બ્રિટન તરફથઈ છેલ્લે ૧૯૦૮માં જોસીહ રીટચીઇએ ગોલ્ડ જીત્યો હતો. જ્યારે બ્રિટનને ટેનિસમાં છેલ્લો મેડલ ૧૯૨૦ના એન્ટવર્પ ગેમ્સમાં મળ્યો હતો. ત્યારે ચાર્લ્સ ડીક્ષને મેન્સ સંિગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved