Last Update : 06-August-2012, Monday

 

જોક્સ જંકશન

 

 

મેડલ વિનાની ગોલ્ડન જોક્સ...
ગ્રેટ ન્યૂઝ
અભિનંદન !! કોન્ગ્રેચ્યુલેશન્સ !!
રોહિત શેખરને ત્યાં બાપનો જન્મ થયો છે. નામ રાખ્યું છે નારણય દત્ત તિવારી.
એક જમાનો હતો જ્યારે બાળકો હોસ્પિટલમાં પેદા થતાં હતાં, હવે બાપ પેદા થાય છે...કોર્ટમાં !
નારાયણ...નારાયણ..
કોમ્પીટીશન
'ડયુરેક્સ' અને 'કામસૂત્રા' બ્રાન્ડ વચ્ચે હરિફાઈ ચાલી છે. બન્નેને એક જ સ્લોગન જોઈએ છે ઃ
''બેટર બિ સેફ ધેન એનડી તિવારી.''
* * *
ઓલિમ્પિકસમાં બન્તા
સ્ટેડિયમમાં જવા માટેની ટિકીટો ખલાસ થઈ ગઈ છે. એક સ્કોટ્સમેન, એક ઇંગ્લીશમેન અને આપણા બન્તા મેન ટિકીટ વિના ફાંફાં મારી રહ્યા છે.
અચાનક સ્કોટ્સમેનને આઇડીયા આવે છે. એ એક દુકાનેથી મોટો હથોડો લઈને આવે છે અને ગેટમાં દાખલ થતાં બોલે છે ઃ ''મેક્ટેવિશ ફ્રોમ સ્કોટલેન્ડ, હેમર...''
એ અંદર જતો રહે છે.
આ જોઈને ઇંગ્લીશમેન ક્યાંકથી લાંબો વાંસડો લઈ આવે છે અને અંદર જતાં બોલે છે ઃ ''માઈકલ ફ્રોમ ઇંગ્લેન્ડ, પૉલ વૉલ્ટ...''
એ પણ અંદર જાય છે.
હવે બન્તા બુદ્ધિ દોડાવે છે. છેવટે કાંટાળા તારનું ગુંચળું ખભે વીંટાળીને દાખલ થતાં કહે છે ઃ ''બન્તા ફ્રોમ ઇન્ડિયા, ફેન્સિંગ...''
(ફૅન્સિંગ એટલે ખરેખર તલવારબાજી)
* * *
એડમિશન
રોહિત શેખરનું જયારે બાળમંદિરમાં એડમિશન લેવાતું હતું ત્યારે પ્રિન્સીપાલે રોહિતને પૂછ્યું ઃ ''બેટે, આપ કે પિતાજી કા નામ કયા હૈં ?''
એ વખતે રોહિતની મમ્મીએ ચીડાઈને કીધેલું ''કોઈ આસાન સવાલ નહીં પૂછ સકતે ?''
* * *
ઇજ્જત
એક મરઘો એક મરઘીની પાછળ દોડી રહ્યો હતો. મરઘી ભાગતાં ભાગતાં રોડ ક્રોસ કરવા ગઈ એમાં એક ટ્રક નીચે કચડાઈને મરી ગઈ.
મરઘો બોલ્યો ''બિલકુલ ભારતીય નારી થી...જાન દે દી મગર ઇજ્જત નહીં જાને દી !''
* * *
સલાહ
કજરા મહોબ્બતવાલા
અખિયોં મેં ઐસા ડાલા
કજરે ને લે લી
મેરી જાન...
* * *
સુનનેવાલોં સે નમ્ર નિવેદન હૈ કિ કૃપયા આંખો મેં અચ્છી ક્વૉલીટી કા કાજલ હી લગાયા કરેં. ધન્યવાદ.
* * *
ફેમિલી વેલ્યુ
છોકરી ઃ કાલે મારા પપ્પાએ મને તારી બાઈક પાછળ બેઠેલી જોઈ લીધી હતી.
છોકરો ઃ પછી શું થયું ?
છોકરી ઃ આજથી બસની ટિકીટના પૈસા બંધ ! મારું ફેમિલી બહુ કડક છે.
* * *
દારૃડીયો
પત્ની ઃ જો, પેલા દારૃડીયાને જો.
પતિ ઃ એ કોણ છે ?
પત્ની ઃ દસ વરસ પહેલાં એણે મને લગ્ન માટે પ્રપોઝ કરેલું. પણ મેં ના પાડી હતી.
પતિ ઃ ઓ વાઉ ! તો એ માણસ હજી સેલિબ્રેટ કરી રહ્યો છે !
* * *
સુવાક્ય અને બોધ
સુવાક્ય ઃ કદી ન કહો કે હું ૯૯ વાર નિષ્ફળ ગયો. એમ કહો કે મેં નિષ્ફળતાના ૯૯ કારણો શોધી કાઢ્યાં છે ઃ થોમસ અલ્વા એડિસન
બોધ ઃ નાલાયકો, બેશરમ થઈ જજો, પણ પોતાની ભૂલ કદી કબૂલ ના કરતા !
* * *
લવ-સ્ટોરી
એક જુવાન ભોળો છોકરો બિચારો પ્રેમના કારણે આજે પણ ગરમીમાં શેકાઈ રહ્યો છે.
- એક જમાનામાં એને કોઈ છોકરીએ કહ્યું હતું ઃ ''તું આ સ્વેટરમાં બહુ સારો લાગે છે...''
* * *
સન્તા-બન્તા ડી-ડે
આ વરસે ૧૨ ડિસેમ્બરે ૧૨ વાગીને ૧૨ મિનિટને ૧૨ સેકન્ડે ટાઇમ-ડેટ આ મુજબ હશે ઃ
૧૨-૧૨-૧૨-૧૨-૧૨-૧૨
જરા વિચારો, સન્તા-બન્તા કેવી ધમાલ મચાવીને પાગલ થઈ ગયા હશે !
* * *
પતિવ્રતા પત્નીઓ
ભારતીય નારીઓ શા માટે વ્રત કરીને આવતા જન્મમાં એ જ પતિ મળે એવી પ્રાર્થના કરે છે ?
- અરે, આટલી મહેનત કરીને ટ્રેનીંગ આપી હોય, એ કંઈ બાતલ થોડી જવા દેવાય ?
* * *
SMS BUMPER
Hight of literacy in KERALA :
A policeman saw begger crying. He asked : "What is the matter ?"
Begger : "Matter is anything that has mass and occupies space."

 

 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved