Last Update : 06-August-2012, Monday

 

શેરબજારમાં અફડા-તફડી બાદ સ્ટોક સ્પેશિફિક તેજી...!!
નિફ્ટી ફ્યુચર રેન્જ ૫૦૧૭થી ૫૪૫૪ પોઈન્ટ ધ્યાને લેવી...!!


મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ફ્યુચર તા. ૩૦-૦૭-૨૦૧૨ના રોજ ૧૬૯૧૯ પોઈન્ટ ખુલીને ૧૬૯૧૯ પોઈન્ટના નીચા મથાળેથી ૧૭૨૯૨ પોઈન્ટના ઉંચા મથાળે સપાટીને સ્પર્શી સાપ્તાહિક ૩૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી સરેરાશ ૩૫૮ પોઈન્ટના ઉછાળે ૧૭૧૯૭ પોઈન્ટ બંધ થયેલ...!!
સેન્સેક્સ બંધ (૧૭૧૯૭)ઃ- આગામી વધઘટે સંભવિત સેન્સેક્સ ફ્યુચર ૧૭૦૦૩ પોઈન્ટના પ્રથમ અને ૧૬૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ તરફી ૧૭૩૯૬ પોઈન્ટથી ૧૭૫૧૭ પોઈન્ટ, ૧૭૬૪૦ પોઈન્ટના મથાળે સપાટીને સ્પર્શી શકે તેવી શક્યતા ધરાવે છે...! ટેકનિકલ ચાર્ટ મુજબ ૧૭૬૪૦ પોઈન્ટ આસપાસ તબક્કાવાર નફો બુક કરવો અતિ જરૃરી...!!
નિફ્ટી ફ્યુચર બંધ (૫૨૪૦) ઃ- આગામી વધઘટે સંભવિત નિફટી ફ્યુચર ૫૦૭૩ પોઈન્ટના પ્રથમ અને ૫૦૧૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૩૧૦ પોઈન્ટથી ૫૩૭૯ પોઈન્ટ, ૫૪૫૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૪૫૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી...!!
ફ્યુચર રોકાણ
(૧) ઇન્ફોસીસ (૨૨૨૪)ઃ- ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૨૨૦૨ આસપાસ પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળે છે. રૃા. ૨૧૯૦ના સ્ટ્રોંગ સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો આ ફ્યુચર સ્ટોક રૃા. ૨૨૮૯થી રૃા. ૨૩૦૭નો સાપ્તાહિક ટાર્ગેટભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!
(૨) ICICI બેન્કે (૯૪૫) ઃ- ટેકનિકલી ન્યુઝ બેઈઝડ આ સ્ટોક રૃા. ૯૧૬ના પ્રથમ અને રૃા. ૯૦૩ના બીજા સપોર્ટથી ખરીદવાલાયક...!! તેજી તરફી રૃા. ૯૬૯થી રૃા. ૯૮૯ના સંકેતભાવ નોંધાશે..!! રૃા. ૯૯૦ ઉપર આક્રમક તેજીનાં મૂડમાં રૃા. ૧૦૦૩ આસપાસના ભાવની શક્યતા...!!
(૩) મારૃતી ઉદ્યોગ (૧૧૧૭) ઃ- આકર્ષક વેલ્યુએશન ધરાવતો આ ફ્યુચર સ્ટોક સાપ્તાહિક રૃા. ૧૧૪૯થી રૃા. ૧૧૬૬ના ભાવની રેન્જ બાઉન્ડ મુવમેન્ટ નોંધાવે..!! ૨૫૦ શેરનું ફ્યુચર રૃા. ૧૦૯૩ના સ્ટોપલોસથી ખરીદવા લાયક..!!
(૪) સ્ટેટ બેન્ક (૨૦૧૩) ઃ- ટેકનિક ચાર્ટ પ્રમાણે આ સ્ટોકમાં તેજી છેતરામણી...!! રૃા. ૨૦૪૭ આસપાસ વેચાણલાયક બેન્ક સેક્ટરનો આ સ્ટોક નીચા મથાળે રૃા. ૧૯૭૦થી રૃા. ૧૯૩૭ ભાવ દર્શાવે તેવી સંભાવના છે...!! રૃા. ૨૦૬૪ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ...!!
(૫) એકસિસ બેન્ક (૧૦૪૭) ઃ- ઉંચા મથાળે ૧૦૬૯ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ ફ્યુચર સ્ટોક સાપ્તાહિક રૃા. ૧૦૧૦થી રૃા. ૯૯૩ના નીચા મથાળે ભાવ નોંધાવી શકે...!! રૃા. ૧૦૭૩ ઉપર તેજી તરફી ધ્યાન બદલવું...!!

સ્મોલ સેવિગ્ઝ સ્કીપો
(૧) વિજ્યા બેન્ક (૫૩) ઃ- બેન્ક સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઈઝ રૃા. ૫૯થી રૃા. ૬૪ના ભાવની સંભાવના ધરાવે છે!! રૃા. ૪૭નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!
(૨) સેઈલ (૮૪) ઃ- ડિલેવરીબેઈઝ રોકાણકારે સ્ટીલ સેક્ટરનાં આ સ્ટોકને રૃા. ૭૬ના અતિ મહત્ત્વના સપોર્ટથી ખરીદવાલાયક સાપ્તાહિક રૃા. ૯૧થી રૃા. ૯૭ બાદ તેજી તરફી રૃખ..!!
(૩) દેના બેન્ક (૯૧)ઃ- રૃા. ૮૬ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક ત્રિમાસિક રોકાણ અર્થે ઝડપી ઉછાળાની શક્યતા ધરાવે છે. રૃા. ૮૧નો સ્ટ્રોંગ સપોર્ટ અતિ જરૃરી...!!
(૪) ચંબલ ફર્ટિલાઈઝર (૭૦) ઃ- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૃા. ૬૪નો પ્રથમ તેમજ રૃા. ૬૧ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક ફર્ટિલાઈઝર સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૭૬થી રૃા. ૮૨ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા...!!
(૫) સિન્ડીકેટ બેન્ક (૯૬) ઃ- રૃા. ૯૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યમગાળે રૃા. ૧૦૭થી રૃા. ૧૧૨નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે...!! રૃા. ૧૧૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૃપી સાપ્તાહિક રોકાણર્થે સ્ટોક...
(૧) TCS લિમિટેડ (૧૨૩૭) ઃ- તાતા ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં ૧૨૨૧ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૧૨૦૯ સ્ટોપલક્ષી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૧૨૬૧થી રૃા. ૧૨૭૯નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે...!! રૃા. ૧૨૮૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!
(૨) ટેક મહિન્દ્રા (૭૬૨) ઃ- ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૭૪૬ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૃા. ૭૩૭ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૭૮૮થી રૃા. ૭૯૭નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે..!!
(૩) HDFC લિ. (૬૯૯) ઃ- રૃા. ૬૮૩નો પ્રથમ તેમજ રૃા. ૬૭૦ના બીજા સપોર્ટથી ફાઈનાન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૭૩૫ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે...!!
(૪) કોટક બેન્ક લિ. (૫૪૬) ઃ- બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડિંગલક્ષી રૃા. ૫૬૯થી રૃા. ૫૮૩ના ભાવની સંભાવના ધરાવે છે!! રૃા. ૫૨૭નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!
(૫) રેનબક્ષી લેબ (૫૧૦) ઃ- ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ એ ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થે રૃા. ૪૯૬ના સ્ટોપલોસથી ખરીદવાલાયક...!! તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૃા. ૫૩૬થી રૃા. ૫૪૭ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!
(૬) રિલાયન્સ કેપિટલ (૩૩૫) ઃ- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૩૧૯ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૩૫૯થી રૃા. ૩૬૭ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!
(૭) તાતા સ્ટીલ (૩૯૬) ઃ- રૃા. ૩૮૧નો પ્રથમ તેમજ રૃા. ૩૭૩ના સ્ટ્રોંગ સપોર્ટથી સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૪૧૦થી રૃા. ૪૧૯ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે...!!
(૮) કેનેરા બેન્ક (૩૬૧) ઃ- બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક ડીલેવરી બેઈઝ રોકાણઅર્થે રૃા. ૩૪૬ના સ્ટોપલોસથી ખરીદવાલાયક...!! તેજી તરફી ઉછાળે રૃા. ૩૭૯થી રૃા. ૩૮૯ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન...!!
(૯) ભારતી ટેલિ (૨૯૬) ઃ- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૃા. ૨૮૩ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૃા. ૩૦૯થી રૃા. ૩૧૯ના સંભવિત ભાવની શક્યતા છે...!! રૃા. ૩૨૩ બાદ તેજી તરફી રૃખ ધ્યાને લેશો...!!
(૧૦) કેઈર્ન ઈન્ડિયા (૩૩૪) ઃ- ટેકનિક્લ ચાર્ટ મુજબ ઓઈલ સેક્ટરનો આ સ્ટોક રૃા. ૩૧૯ આસપાસ રોકાણકારે રૃા. ૩૫૭થી રૃા. ૩૬૪ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. સાપ્તાહિક રૃા. ૩૦૯ સ્ટોપલોસ ધ્યાને લેશો...!!

 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved