Last Update : 06-August-2012, Monday

 

ધનિકો કે રાજકારણીઓ જેવા
મોટી હસ્તીઓના કેસમાં સાક્ષીઓનું ફરી જવું ચિંતાજનક ઃ સુપ્રીમ

લોકોમાં એવી લાગણી જન્મે છે કે પૈસાના જોરે શક્તિશાળી વ્યક્તિઓ બચી જાય છે

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૫
સર્વોચ્ચ અદાલતે ઉચ્ચવર્ગના લોકોને સાંકળતા કેસોમાં સાક્ષીઓના ફરી જવાના વર્તમાન વલણ બાબતે ચિંતા કરતા જણાવ્યું હતું કે અદાલતોની કાર્યવાહીમાં આ મુખ્ય અડચણરૃપ બાબત છે અને એના કારણે જ લોકોનો ન્યાયતંત્રમાંનો વિશ્વાસ ઓછો થતો જાય છે.
''ભારતની અદાલતોની આ મુખ્ય સમસ્યા છે કે સાક્ષીઓ તેમના અગાઉના બયાનથી ફરી જાય છે એ માટે ઘણી બાબતો કારણરૃપ છે પરંતુ અમારા ધ્યાનમાં આવ્યું છે કે સાક્ષીઓના બયાન બદલવાનું મુખ્ય કારણ નાણાની લાલચ કે અન્ય કોઈ પ્રલોભન હોય છે જેનાથી સમગ્ર ન્યાયિક પ્રક્રિયાને નુકસાન થાય છે અને લોકોમાં એવી છાપ પડે છે કે શ્રીમંત અને શક્તિશાળી લોકો કાયદાની ચંગુલમાંથી છટકી જાય છે અને એના કારણે લોકોનો ન્યાયતંત્રમાંનો વિશ્વાસ ઓછો થતો જાય છે.'' ન્યાયમૂર્તિશ્રી એસ. રાધાક્રિશ્નને જણાવ્યું હતું.
૩૪ વર્ષીય સંજીવ નંદાના ચકચારી બીએમડબલ્યૂ હિટ-એન્ડ-રન કેસનો ચૂકાદો આપતી વખતે અદાલતે આ પ્રતિક્રિયા આપી હતી. ઉલ્લેખનીય છે કે ૧૯૯૯માં બનેલી આ દુર્ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓ સહિત છ જણા ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં ઈજાગ્રસ્ત સાક્ષી સહિતના ત્રણ મુખ્ય સાક્ષીઓએ પોતાના બયાન ફેરવ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકન અવકાશયાન 'ક્યુરિયોસિટી' આજે મંગળ પર ઉતરાણ કરશે

૨૦૦૨માં માઓવાદીઓએ વાજપેયીને પત્ર લખેલો
ઓબામા અને રોમ્ની બંનેએ ભારતીય- અમેરિકનોને અગત્યની જવાબદારી સોંપી

યેમેનમાં અલ કાયદાએ કરેલા આત્મઘાતી હુમલામાં ૪૨નાં મોત

અમેરિકામાં નિર્મિત ભારતનું નેવલ એરક્રાફ્ટ લોન્ચ થવાની તૈયારીમાં
યુ.એસ- યુરોપની તોફાની તેજી છતાં ચોમાસા, કોર્પોરેટ પરિણામો પર નજરે
સોનામાં મિશ્ર હવામાનઃ ઘરઆંગણે ભાવો તૂટયા જ્યારે વિશ્વબજારમાં ૧૬૦૦ ડોલર પાર થયા
દેશભરમાં ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં થયેલો નોંધપાત્ર ઘટાડો
એક ગાયનાં પેટમાંથી પ્લાસ્ટિકની ૨૫ કિલોગ્રામ કોથળી નીકળી !!
સોનિયાના ભોજન સમારંભમાં તૃણમૂલના સાંસદો હાજરી આપશે

મોટી હસ્તીઓના કેસમાં સાક્ષીઓનું ફરી જવું ચિંતાજનક ઃ સુપ્રીમ

વિદેશથી પરત ફરી રહેલા ભારતીયોની સંખ્યામાં ૩૦ ટકાનો વધારો
આ માહિતી સાઉદી અરેબિયા મોકલાયા બાદ જુંદાલને ઝડપી લેવાયો
કૃષી પેદાશોના વાયદામાં જોરદાર ઉછાળોઃ ત્રીજા ભાગનો દેશ દુકાળ જેવી સ્થિતિ અનુભવે છે

ભારતની આઈટી કંપનીઓ ચીનમાં પોતાનો પાયો મજબૂત કરવા કર્મચારીઓનું સંખ્યાબળ વધારશે

 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved