Last Update : 06-August-2012, Monday

 
અમેરિકામાં નિર્મિત ભારતનું નેવલ એરક્રાફ્ટ લોન્ચ થવાની તૈયારીમાં

 

(પીટીઆઇ) સીએટલ, તા. ૫
ભારતનું અમેરિકામાં નિર્મિત વ્યૂહાત્મક મલ્ટી મિશન મેરીટાઇમ એરક્રાફ્ટ પી૮-આઇ લોન્ચ થવાની તૈયારીમાં છે. આ એરક્રાફ્ટ ભારતીય નૌકાદળમાં સામેલ થવાથી તેની દરિયાઇ શત્રુની તપાસ કરવાની ક્ષમતામાં વધારો થશે. ૭૫૦૦ કિલોમીટરનાં દરિયા કિનારામાં લડાઇ વખતે આ એરક્રાફ્ટ ઉપયોગી નીવડશે.
આગામી વર્ષે મે માસમાં પ્રથમ એરક્રાફ્ટ ભારતને સોંપવામાં આવશે
આ એરક્રાફ્ટનું નામ અમેરિકન નેવીનાં આવા જ એક એરક્રાફ્ટ પી૮-એ પરથી રાખવામાં આવ્યું છે. પી૮-આઇ એરક્રાફટ પ્રાણઘાતક હારપોન મિસાઇલથી સજ્જ હશે. ભારત સરકાર દ્વારા આવા આઠ એરક્રાફટનો ઓર્ડક આપવામાં આવ્યો છે. આ પૈકી પ્રથમ એરક્રાફટની પ્રથમ ટેસ્ટ ફલાઇટ આ વર્ષની શરૃઆતમાં જ આયોજિત કરવામાં આવી હતી. બીજુ એરક્રાફ્ટ ટૂંક સમયમાં જ શસ્ત્રો અને સિસ્ટમનાં ચેકિંગ માટે તૈયાર થઇ જશે ત્યારબાદ તેની ફાઇનલ ટેસ્ટ ફલાઇટ શરૃ કરવામાં આવશે. સુત્રોનાં જણાવ્યા અનુસાર ત્રણ પી૮-આઇ એરક્રાફ્ટની પ્રથમ બેચની ડિલિવરી આગામી વર્ષે કરવામાં આવશે.
ચેન્નાઇ પાસે આવેલા અરાકોનમમાં આવેલા બેઝ ખાતે આ એરક્રાફ્ટ મૂકવામાં આવશે. પી૮-આઇનાં પ્રોગ્રામ મેનેજર લિલેન્ડ વેઇટે પત્રકારોને જણાવ્યું હતું કે અમે અમારા નિર્ધારિત માર્ગ પર આગળ વધી રહ્યા છીએ અને આવતા વર્ષે મે માસમાં અમે પ્રથમ એરક્રાફ્ટને ભારતને સોંપી દઇશું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકન અવકાશયાન 'ક્યુરિયોસિટી' આજે મંગળ પર ઉતરાણ કરશે

૨૦૦૨માં માઓવાદીઓએ વાજપેયીને પત્ર લખેલો
ઓબામા અને રોમ્ની બંનેએ ભારતીય- અમેરિકનોને અગત્યની જવાબદારી સોંપી

યેમેનમાં અલ કાયદાએ કરેલા આત્મઘાતી હુમલામાં ૪૨નાં મોત

અમેરિકામાં નિર્મિત ભારતનું નેવલ એરક્રાફ્ટ લોન્ચ થવાની તૈયારીમાં
યુ.એસ- યુરોપની તોફાની તેજી છતાં ચોમાસા, કોર્પોરેટ પરિણામો પર નજરે
સોનામાં મિશ્ર હવામાનઃ ઘરઆંગણે ભાવો તૂટયા જ્યારે વિશ્વબજારમાં ૧૬૦૦ ડોલર પાર થયા
દેશભરમાં ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં થયેલો નોંધપાત્ર ઘટાડો
એક ગાયનાં પેટમાંથી પ્લાસ્ટિકની ૨૫ કિલોગ્રામ કોથળી નીકળી !!
સોનિયાના ભોજન સમારંભમાં તૃણમૂલના સાંસદો હાજરી આપશે

મોટી હસ્તીઓના કેસમાં સાક્ષીઓનું ફરી જવું ચિંતાજનક ઃ સુપ્રીમ

વિદેશથી પરત ફરી રહેલા ભારતીયોની સંખ્યામાં ૩૦ ટકાનો વધારો
આ માહિતી સાઉદી અરેબિયા મોકલાયા બાદ જુંદાલને ઝડપી લેવાયો
કૃષી પેદાશોના વાયદામાં જોરદાર ઉછાળોઃ ત્રીજા ભાગનો દેશ દુકાળ જેવી સ્થિતિ અનુભવે છે

ભારતની આઈટી કંપનીઓ ચીનમાં પોતાનો પાયો મજબૂત કરવા કર્મચારીઓનું સંખ્યાબળ વધારશે

 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved