Last Update : 06-August-2012, Monday

 
કેશુભાઇનો નવો પક્ષ ઃ ગુજરાત પરિવર્તન પાર્ટી

- શાસ્ત્રોક્ત વિધી હેઠળ પક્ષની જાહેરાત

કેશુભાઇ જુથ દ્વારા અલગ પક્ષની રચના માટે આજે સવારથી બેઠકોને દોર શરૃ થઇ ગયો હતો. કેશુભાઇ પટેલ જૂથમાં મુખ્ય ચાર નેતાઓમાં કેશુભાઇ,ગોરધન ઝડફીયા, સુરેશ મહેતા અને કાશીરામ રાણા. ઉપરાંત સંઘના ભાસ્કરરાવ દામલે અને સંતો મહંતો ઉપરાંત એમજેપીના કાર્યકરોની હાજરી વચ્ચે શાસ્ત્રોક્ત વિધી હેઠળ કેશુભાઇએ તેમના નવા પક્ષ ગુજરાત પરિવર્તન પાર્ટીની જાહેરાત કરી હતી.

Read More...

ગાયનાં પેટમાંથી પ્લાસ્ટિકની ૨૫ કિલો કોથળી નીકળી !!
 

- ૧૭ ગાયોનાં પેટનું ઓપરેશન

શહેરનાં સયાજીપુરા વિસ્તારમાં આવેલી પાંજરાપોળમાં ૧૭ જેટલી બિમાર ગાયોનાં પેટનાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. જે દરમિયાન પ્રત્યેક ગાયનાં પેટમાંથી પ્લાસ્ટિકની કોથળીઓ તથા થર્મોકાલનો વિપુલ જથ્થો મળી આવતા વેટરનરી તબિબો ચોંકી ઉઠયાં હતા. આશ્ચર્યની વાત એ હતી કે, ઓપરેશન દરમિયાન એક ગાયનાં પેટમાંથી પચ્ચીસ કિલોગ્રામથી વધુ પ્લાસ્ટિકની કોથળીઓ નીકળતા પાંજરાપોળનાં સંચાલકો પણ દંગ રહી ગયા હતા.

Read More...

મોદીની ઉદ્યોગપતિઓ માટે એક કા એક લાખ યોજના
i

- મોઢવાડીયાએ મોદીનું ધ્યાન દોર્યું

 

કોંગ્રેસની ''ઘરનું ઘર'' યોજનાને મુખ્યમંત્રીએ ''એક કા તીન'' યોજના ગણાવી હતી. આ અંગે આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. તેમણે મુખ્યમંત્રીની એક કા એક લાખ ઉદ્યોગપતિઓ માટેની યોજના અંગે ૧૧ જેટલા મુદ્દાઓ ટાંકીને જણાવ્યું છે કે કોંગ્રેસની ગરીબલક્ષી યોજનાથી આપની અકળામણ વધી ગઈ છે.

Read More...

મોદી સરકાર મુસ્લિમ તરફી-હિન્દુ વિરોધી : સંતો

- ૬૮ હજાર કિલો માંસ પકડાયું

આજે વિશ્વહિન્દુ પરિષદના ઉપક્રમે યોજાયેલા સંત માર્ગદર્શક મંડળની બેઠકમાં કેશુભાઇ પટેલને ગુજરાતનું શાસન સોંપવા માટે તથા ગુજરાતની વર્તમાન મોદી સરકાર મુસ્લિમ તરફી હોવાના ભાષણો થયા હતા. કેશુભાઇ પટેલનો નવો પક્ષ હિન્દુ વિચારસરણી લઇને આગળ વધશે અને સંઘના કાર્યકરો કેશુભાઇ માટે સક્રિય થઇ કામ કરશે તેવું રાજકોટમાં સંઘના વરિષ્ઠ નેતા પ્રવિણ મણિયારના નિવેદનો પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે.

Read More...

ગાંધીનગરમાં માસૂમ બાળકને એસટીડેપોમાં ત્યજી દીધું

- બાળક અને માતાના ફોટોગ્રાફ મળ્યા

 

ગાંધીનગર એસ.ટી.ડેપોમાં દોઢ વર્ષના બાળકને ત્યજીને દંપતી પલાયન થઇ ગયું હતું. ડેપોમાં બાળક હાથમાં વેફર અને પાણીનું પાઉચ લઇને મમ્મી કહીને રડી રહ્યું હતું.આ અંગે ડેપો મેનેજરે લાઇડ સ્પીકરમાં બાળક મળ્યાની જાહેરાત કરી હતી પરંતુ વાલી વારસોનો કોઇ પત્તો ન લાગતાં પોલીસે બાળકને કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

 

11 પોલીસ સહિત 18ને કૂતરાએ બચકાં ભર્યા

- દાહોદનો કિસ્સો

 

દાહોદમાં એક કૂતરાએ આતંક મચાવીને 11 પોલીસ કર્મચારી સહિત 18 વ્યકિતને કરડતાં દાહોદમાં કૂતરોનો દહેશત ફેલાઇ જવા પામ્યો હતો. કૂતરાને પકડવા માટે પોલસે જીપ લઇને પીછો કર્યો પરંતુ કૂતરું પોલીસને હાથતાળી આપી ભાગી ગયું હતું

Read More...

- ગાંધીનગરમાં ચાર દિવસમાં બીજો કિસ્સો

 

ગાંધીનગર સિવિલ હોસ્પિલમાં આજે સવારે એક દર્દીએ ત્રીજા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરતાં સિવિલ કેમ્પસમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પોલીસે દર્દીના મૃતદેહને પીઓમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

 

Read More...

 

  Read More Headlines....

USAના ગુરુદ્વારામાં અંધાઘૂંધ ગોળીબાર : 7નાં મોત

અમેરિકન અવકાશયાન ‘ક્યુરિયોસિટી’નું આજે મંગળ પર ઉતરાણ

એરલાઈન્સની પૂર્વ એર હોસ્ટેસની આત્મહત્યા : હરિયાણાના પ્રધાન કાંડા સામે કેસ

કથળતી આર્થિક પરિસ્થિતિ:વિદેશથી પરત ફરતા ભારતીયોની સંખ્યામાં ૩૦ ટકાનો વધારો

હાથી મનુષ્યની જેમ જ નીચા સૂરમાં ગાય છે : સંશોધન

ઓડિયન્સ પાસેથી ઘણું શીખવા મળે છે : સલમાન ખાન

Latest Headlines

કેશુભાઇ પટેલનો નવો પક્ષ ઃ ગુજરાત પરિવર્તન પાર્ટી
ગાયનાં પેટમાંથી પ્લાસ્ટિકની ૨૫ કિલો કોથળી નીકળી !!
ગાંધીનગરમાં માસૂમ બાળકને એસટીડેપોમાં ત્યજી દીધું
મોદીની ઉદ્યોગપતિઓ માટે એક કા એક લાખ યોજના
11 પોલીસ કર્મચારી સહિત 18ને કૂતરાએ બચકાં ભર્યા
 

Entertainment

સંજય લીલા ભણશાલીને તેની ફિલ્મની મૂળ જુલિયેટ પાછી મળી
અમિતાભ બચ્ચનના જન્મદિને અક્ષયકુમાર નવી ફિલ્મનું શૂટંિગ શરૂ કરશે
કમલ હાસન અને રજનીકાંતે ખાનગીમાં મીટંિગ યોજી
બોલીવૂડમાં દિગ્દર્શક તરીકે રાકેશ રોશને ૨૫ વર્ષ પૂરાં કર્યાં
એરપોર્ટ પર અભિનેતા ગોવંિદાની સરભરાથી મુસાફરો પરેશાન
  More News...

Most Read News

ચીની હરિફ ઇજાગ્રસ્ત થતાં સાયનાને ઓલિમ્પિક બેડમિંટનમાં બ્રોન્ઝ મેડલ
કેશુભાઇના ભાજપને 'રામરામ' ઃ નવો પક્ષ રચશે
ઉત્તરાખંડમાં વાદળ ફાટયું પૂરનો પ્રકોપઃ ૨૬નાં મોત
પુત્ર પર અત્યાચાર બદલ સેનાના પૂર્વ મેજર અને પત્નીને ૧૦ વર્ષની સજા
ડ્રાઈવિંગ દરમિયાન દારૃ પીવાનું ચલણ જોખમી ઃ સુપ્રીમ કોર્ટ
 

News Round-Up

અજમેરની દરગાહમાંથી રહસ્યમય રીતે બે બાળકો ગૂમ
અમેરિકી એસોલ્ટ રાઈફલનો ભારતીય સેનામાં સમાવેશ કરાશે
બુધવારથી શરૃ થતું સંસદનું ચોમાસુ સત્ર તોફાની બની રહેવાની શક્યતા
દુષ્કાળગ્રસ્ત રાજ્યોમાં ઘાસચારાની તીવ્ર અછત ઃ કેન્દ્ર પાસે સહાયની માગણી
દિલ્હીની શાળાના વિદ્યાર્થીઓએ સૂક્ષ્મ ગ્રહોની શોધ કરી
 
 
 
 
 

Gujarat News

બોડકદેવના 'નેબ્યુલા ટાવર'માં IPSના ફલેટમાં પોલીસનો દરોડો
ભાજપની મતની ખેતીમાં દુષ્કાળ ન સર્જાય તે માટે તંત્રનો ભરપૂર ઉપયોગ

ઓડિયન્સ પાસેથી ઘણું શીખવા મળે છે ઃ સલમાન ખાન

મોદી સરકાર મુસ્લિમ તરફી, હિન્દુ વિરોધી છેઃ સંતોનો આક્રોશ
અમદાવાદ બ્લાસ્ટમાં 'કી રોલ' ભજવનારા મુજીબ શેખની ધરપકડ
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
  [આગળ વાંચો...]
 

Business

યુ.એસ- યુરોપની તોફાની તેજી છતાં ચોમાસા, કોર્પોરેટ પરિણામો પર નજરે
સોનામાં મિશ્ર હવામાનઃ ઘરઆંગણે ભાવો તૂટયા જ્યારે વિશ્વબજારમાં ૧૬૦૦ ડોલર પાર થયા
દેશભરમાં ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં થયેલો નોંધપાત્ર ઘટાડો
કૃષી પેદાશોના વાયદામાં જોરદાર ઉછાળોઃ ત્રીજા ભાગનો દેશ દુકાળ જેવી સ્થિતિ અનુભવે છે

ભારતની આઈટી કંપનીઓ ચીનમાં પોતાનો પાયો મજબૂત કરવા કર્મચારીઓનું સંખ્યાબળ વધારશે

[આગળ વાંચો...]
 

Sports

ભારતીય મહિલા બોક્સર મેરી કોમ ઓલિમ્પિક મેડલથી એક વિજય દૂર

ફેડરરને આસાનીથી હરાવીને મરેએ ગોલ્ડ મેડલ જીત્યો
લેજન્ડરી સ્વિમર ફેલ્પ્સની ૧૮મા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ સાથે નિવૃત્તિ
ઓલિમ્પિક બોક્સંિગમાં તો જિલ્લા કક્ષાની સ્પર્ધા જેવી ચંિટીગ થાય છે
જમૈકાની ફ્રેસેર-પ્રેસીને ૧૦.૭૫ સેકન્ડ સાથે મહિલાઓની ૧૦૦ મીટરમાં ગોલ્ડ
 

Ahmedabad

વાહ વાહ કરનારા ૯૦ ટકા મુખ્યમંત્રીને ૧૦ ટકા મોદીને વફાદાર
ગ્રાન્ટેડ કોલેજોને સ્વનિર્ભર કોલેજોમાં ફેરવવાનું કારસ્તાન
HCC કંપનીના નામે કોંગ્રેસ પ્રજાની લાગણી ભડકાવે છે

રેલવેમાં નોકરીના નામે ઠગાઇ કરતો પૂર્વ કર્મચારી પકડાયો

•. ડિપ્લોમા ઇજનેરીમાં ૩૬૧૮૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કર્યો
[આગળ વાંચો...]
 

Baroda

ફાયરીંગ કરી આંખમાં મરચાંની ભૂકી નાખી રૃા.૬.૧૦ લાખની લુંટ
કરજણમાં ટેન્કરમાંથી બેન્ઝીનની ચોરી કરવાનું નેટવર્ક ઝડપાયું
યાત્રાધામ નારેશ્વરમાં નર્મદા સ્નાન કરતા બે વ્યક્તિ ડૂબ્યા

માધ્યમિક શાળાઓમાંથી સુપરવાઝરની પોસ્ટ છીનવાઇ

૨૯ ગામોનાં ખેડુતો આજે રેલી કાઢી આવેદન આપશે
  [આગળ વાંચો...]
 

Surat

રીંગરોડની દુકાનનું શટર ઉંચુ કરી ૧૭.૦૬ લાખના મોબાઇલની ચોરી
સુરત શહેર-જિલ્લામાં ચાલુ વર્ષે ૬૦ ટકા ઓછો વરસાદ
વેપરીઓ જુના ભાવનો લાભ લેવા ગ્રે મિલોમાં ઠાલવે છે
બે વર્ષ બાદ ટેક્ષટાઈલ માર્કેટમાં થયેલી છેતરપીંડીનો ગુનો નોંધાયો
વરાછામાં મોજશોખ માટે અછોડો તોડતા ત્રણ લબરમૂછીયા પકડાયા
  [આગળ વાંચો...]
 

South Gujarat

વાપી ભાજપ આગેવાનના ભાઇનું કેમિકલ અને દાણા ચોરીનું નેટવર્ક
બારડોલી વાંકાનેરમાં ઘરમાં ચાલતું કતલખાનું પકડાયું ઃ દંપતિની અટક
ધરમપુરની બેઠક સ્વતંત્ર બની વાપીનો પારડી બેઠકમાં સમાવેશ
બેંક મોર્ગેજમાં મુકાયેલા ફલેટસ સાળાએ બનેવીને જ વેચી માર્યા
ખાતેદારોના ૪.૭૨ લાખ ચાઉ કરનાર બેંક અધિકારીને રિમાન્ડ
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

પતિએ પત્નીના અશ્લીલ ફોટા નેટ પર મૂક્યા
વિદ્યાનગર અંબામાતાના મંદિરમાં ડોલર-પાઉન્ડની નોટોનો હિંડોળો
હુમલો કરનાર સામાન્ય સભામાં હાજર છતાં પોલીસે અટક ન કરી

બાલાસિનોરમાં કોર્પોરેટરના પતિ જુગાર રમતા ઝડપાયા

મોબાઈલ-લેપટોપની ચોરીઓમાં ટીનએજર્સ અને યુવાનોનો હાથ
  [આગળ વાંચો...]
 

Saurastra

આલ્કોહોલ મિશ્રિત કેફી પ્રવાહી પીવાથી બે યુવાનોનાં મોત
સિંહ સાથે જીવ સટોસટીની લડાઇ ખેલીને ઘેંટાને બચાવતો માલધારી

ટ્રેનના સ્ટોપ તથા બુકીંગ ક્લાર્કની નિમણૂંક પ્રશ્ને ફરી આંદોલનની ચિમકી

બગસરા નજીક હત્યાના આરોપી પ્રેમીયુગલે દવા પી જીંદગી ટૂંકાવી
૪૭ ફુટ લાંબી મહાકાય વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

શહેરીજનોને વૃક્ષ ઉછેરમાં જેટલો રસ છે તેટલો ગ્રામ્ય પ્રજાને નથી
સતત રિયાઝથી કળા અને કલાકારની અપેક્ષા સમય પાક્યે સંતોષાય છે
કોંગીમાંથી ચૂંટણી લડવા માગતા ઈચ્છૂક ઉમેદવારોનો રાફડો
એક સમયે વહાણવટાથી ધમધમતુ મહુવા બંદર આજે મરણ પથારીએ
શહેરની માળખાગત સુવિધા વધારવા માટે વધુ ૧૩ કરોડની ગ્રાન્ટ મંજૂર
  [આગળ વાંચો...]
 

North Gujarat

ભીલડી નજીક જસાલી પાસે ટ્રેનને ઉડાડી મારવાનું ષડયંત્ર

પ્રાંતિજ સાબરમતી નદીમાં બેફામ થતી ખનીજ ચોરી
કાર ઝાડ સાથે ટકરાઇ બેનાં મોત, પાંચ ઘાયલ

જિલ્લામાં અછતના ઓળાથી વિકટ સ્થિતિ

ડીસામાં શંકાસ્પદ ઘીના સેમ્પલ બદલાવવા પ્રયાસ

  [આગળ વાંચો...]

 

 


 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved