Last Update : 06-August-2012, Monday

 

ઐશ્વર્યા ઘણા સમય પછી કેમેરા સામે આવી

- આરાઘ્યાના જન્મ પછી એડ ફિલ્મમાં

 

ઐશ્વર્યા રાય-બચ્ચન સુવાવડની રજા પરથી પાછી ફરી હતી. આરાઘ્યાના જન્મ પછી એણે આઠ-નવ મહિના આરામ કર્યો હતો અને ત્યારબાદ હવે ફરી કેમેરા સામે હાજર થઇ હતી. એક જ્વેલરી બ્રાન્ડ માટે એણે એડ ફિલ્મ કરી હતી. એને જોનારા સૌ કહે છે કે સુવાવડ પછીનું વજન એણે સફળતાથી ઊતારી નાખ્યું હતું અને હવે એ પહેલાં જેવીજ મારકણી દેખાય છે.

Read More...

જિસ્મ થ્રીમાં નાતાલિયા કૌર હીરોઇન ?

- રામુની શોધને પૂજા લેશે

 

પૂજા ભટ્ટે કહ્યું હતું કે રામ ગોપાલ વર્માની શોધ મનાતી નાતાલિયા કૌર મારી ફિલ્મ જિસ્મ થ્રીની હીરોઇન હશે. જિસ્મ સિરિઝની પહેલી ફિલ્મમાં બિપાસા બસુ હતી, બીજીમાં સની લિયોન હતી અને હવે ત્રીજી માટે નાતાલિયા ફાઇનલ થઇ રહી હોય એમ લાગે છે.

Read More...

આ મુદ્દે ઇમરાન-સલમાન વચ્ચે કટ્ટર સ્પર્ધા

i

- એડ ફિલ્મોના મુદ્દે હરીફાઇ

 

બોલિવૂડમાં સિરિયલ કીસર (સતત ચુંબનો કરનાર ) તરીકે પંકાયા પછી ધ ડર્ટી પિક્ચર બાદ ઇમરાન હાશમીનું નામ એ ગ્રેડના કલાકારો સાથે બોલાતું થઇ ગયું. એમાંય તાજેતરમાં એક કાર બેટરી માટે એને સલમાન જેટલીજ પ્રાઇઝથી એન્ડોર્સમેન્ટનું કામ મળ્યું હોવાના અહેવાલો વહેતા થયા હતા.

Read More...

અમિતાભ બાદ અભિષેક ઓલિમ્પિકની મુલાકાતે

- ઓમેગા વોચ કંપની સ્પોન્સરર

 

અમિતાભ બચ્ચને સોશિયલ માઇક્રોબ્લોગિંગ સાઇટ પર એ વાતને સમર્થ આપ્યું છે કે અભિષેક બચ્ચન ઓલિમ્પિક મહોત્સવની મુલાકાતે જઇ રહ્યો છે.
બિગ બી એ લખ્યું છે, અભિષેક ઓમેગા કંપની તરફથી લંડન ઓલિમ્પિક્ની મુલાકાતે આજે રવાના થશે.

 

Read More...

ગાયક મિકા સિંઘ અને શાન હવે ફિલ્મમાં ચમકશે..

- બલવિંદરસિંઘ...ફેમસ હો ગયા!

 

ગાયક મિકા સિંઘ અને શાન હવે ફિલ્મોમાં માત્ર ગીતો ગાતા જ નહીં પણ એક્ટિંગ કરતાં પણ જોવા મળશે. બંને સિંગર સુનિલ અગિનિહોત્રી દિગ્દર્શિત બલવિંદરસિંઘ... ફેમસ હો ગયામાં જોવા મળશે.

મિકા સિંઘ અને શાનના સંદર્ભમાં સુનિલ અગ્નિહોત્રીનું કહેવું છે, જસ્ટિન ટિમ્બરલેક, વીલ સ્મિથ, જામી ફોક્સ, માર્ક હોલબર્ગ, ફ્રાન્ક સિનાત્રા, સ્નૂપ ડોગ વગેરે...

Read More...

વિનોદ ખન્ના અને રણધીર કપૂર જોડી જમાવશે

- પ્રભુ દેવાની આગામી ફિલ્મ

 

બોલિવુડના પીઢ અભિનેતા વિનોદ ખન્ના અને રણધીર કપૂર પ્રભુ દેવાની આગામી ફિલ્મમાં એકસાથે જોવા મળશે. બંને એક્ટર્સ ત્રણ દાયકા અગાઉ સ્ક્રિન પર સાથે જોવા મળ્યા હતા. ૧૯૭૪માં આવેલી હાથ કી સફાઇમાં બંનેએ ભાઈઓની ભૂમિકા નિભાવી હતી જ્યારે છેલ્લે ૧૯૭૮માં આવેલી આખરી ડાકુમાં સાથે કામ કર્યું હતું.

Read More...

શાહરૃખ ખાન આર્મી ઓફિસરની ભૂમિકામાં

- યશ રાજ કેમ્પની ફિલ્મ

 

શાહરૃખ ખાન ફરીએકવાર આર્મી ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. યશ ચોપરાની અનટાઇટલ્ડ ફિલ્મમાં શાહરૃખ ખાન આર્મી ઓફિસરનો રોલ ભજવી રહ્યો છે.
શાહરૃખે તેની કારકિર્દીની શરૃઆત ૧૯૮૮માં ટીવી સિરીયલ ફૌજીથી કરી હતી. બાદમાં મૈં હૂં ના અને વીર-ઝારામાં આર્મી ઓફિસરનો રોલ નિભાવ્યો હતો.

Read More...

કેટરિના-કરીના વચ્ચે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ મુદ્દે ગળાકાપ સ્પર્ધા

‘ઓલ્ફ્રેડ હિચકોક શેતાન હતો,મારી કારકિર્દી બરબાદ કરી નાખી’: ટીપ્પી હેડ્રન

Entertainment Headlines

સંજય લીલા ભણશાલીને તેની ફિલ્મની મૂળ જુલિયેટ પાછી મળી
અમિતાભ બચ્ચનના જન્મદિને અક્ષયકુમાર નવી ફિલ્મનું શૂટંિગ શરૂ કરશે
કમલ હાસન અને રજનીકાંતે ખાનગીમાં મીટંિગ યોજી
બોલીવૂડમાં દિગ્દર્શક તરીકે રાકેશ રોશને ૨૫ વર્ષ પૂરાં કર્યાં
એરપોર્ટ પર અભિનેતા ગોવંિદાની સરભરાથી મુસાફરો પરેશાન
કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે

Ahmedabad

વાહ વાહ કરનારા ૯૦ ટકા મુખ્યમંત્રીને ૧૦ ટકા મોદીને વફાદાર
ગ્રાન્ટેડ કોલેજોને સ્વનિર્ભર કોલેજોમાં ફેરવવાનું કારસ્તાન
HCC કંપનીના નામે કોંગ્રેસ પ્રજાની લાગણી ભડકાવે છે

રેલવેમાં નોકરીના નામે ઠગાઇ કરતો પૂર્વ કર્મચારી પકડાયો

•. ડિપ્લોમા ઇજનેરીમાં ૩૬૧૮૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કર્યો
[આગળ વાંચો...]
 

Baroda

ફાયરીંગ કરી આંખમાં મરચાંની ભૂકી નાખી રૃા.૬.૧૦ લાખની લુંટ
કરજણમાં ટેન્કરમાંથી બેન્ઝીનની ચોરી કરવાનું નેટવર્ક ઝડપાયું
યાત્રાધામ નારેશ્વરમાં નર્મદા સ્નાન કરતા બે વ્યક્તિ ડૂબ્યા

માધ્યમિક શાળાઓમાંથી સુપરવાઝરની પોસ્ટ છીનવાઇ

૨૯ ગામોનાં ખેડુતો આજે રેલી કાઢી આવેદન આપશે
  [આગળ વાંચો...]
 

Surat

રીંગરોડની દુકાનનું શટર ઉંચુ કરી ૧૭.૦૬ લાખના મોબાઇલની ચોરી
સુરત શહેર-જિલ્લામાં ચાલુ વર્ષે ૬૦ ટકા ઓછો વરસાદ
વેપરીઓ જુના ભાવનો લાભ લેવા ગ્રે મિલોમાં ઠાલવે છે
બે વર્ષ બાદ ટેક્ષટાઈલ માર્કેટમાં થયેલી છેતરપીંડીનો ગુનો નોંધાયો
વરાછામાં મોજશોખ માટે અછોડો તોડતા ત્રણ લબરમૂછીયા પકડાયા
  [આગળ વાંચો...]
 

South Gujarat

વાપી ભાજપ આગેવાનના ભાઇનું કેમિકલ અને દાણા ચોરીનું નેટવર્ક
બારડોલી વાંકાનેરમાં ઘરમાં ચાલતું કતલખાનું પકડાયું ઃ દંપતિની અટક
ધરમપુરની બેઠક સ્વતંત્ર બની વાપીનો પારડી બેઠકમાં સમાવેશ
બેંક મોર્ગેજમાં મુકાયેલા ફલેટસ સાળાએ બનેવીને જ વેચી માર્યા
ખાતેદારોના ૪.૭૨ લાખ ચાઉ કરનાર બેંક અધિકારીને રિમાન્ડ
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

પતિએ પત્નીના અશ્લીલ ફોટા નેટ પર મૂક્યા
વિદ્યાનગર અંબામાતાના મંદિરમાં ડોલર-પાઉન્ડની નોટોનો હિંડોળો
હુમલો કરનાર સામાન્ય સભામાં હાજર છતાં પોલીસે અટક ન કરી

બાલાસિનોરમાં કોર્પોરેટરના પતિ જુગાર રમતા ઝડપાયા

મોબાઈલ-લેપટોપની ચોરીઓમાં ટીનએજર્સ અને યુવાનોનો હાથ
  [આગળ વાંચો...]
 

Saurastra

આલ્કોહોલ મિશ્રિત કેફી પ્રવાહી પીવાથી બે યુવાનોનાં મોત
સિંહ સાથે જીવ સટોસટીની લડાઇ ખેલીને ઘેંટાને બચાવતો માલધારી

ટ્રેનના સ્ટોપ તથા બુકીંગ ક્લાર્કની નિમણૂંક પ્રશ્ને ફરી આંદોલનની ચિમકી

બગસરા નજીક હત્યાના આરોપી પ્રેમીયુગલે દવા પી જીંદગી ટૂંકાવી
૪૭ ફુટ લાંબી મહાકાય વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

શહેરીજનોને વૃક્ષ ઉછેરમાં જેટલો રસ છે તેટલો ગ્રામ્ય પ્રજાને નથી
સતત રિયાઝથી કળા અને કલાકારની અપેક્ષા સમય પાક્યે સંતોષાય છે
કોંગીમાંથી ચૂંટણી લડવા માગતા ઈચ્છૂક ઉમેદવારોનો રાફડો
એક સમયે વહાણવટાથી ધમધમતુ મહુવા બંદર આજે મરણ પથારીએ
શહેરની માળખાગત સુવિધા વધારવા માટે વધુ ૧૩ કરોડની ગ્રાન્ટ મંજૂર
  [આગળ વાંચો...]
 

North Gujarat

ભીલડી નજીક જસાલી પાસે ટ્રેનને ઉડાડી મારવાનું ષડયંત્ર

પ્રાંતિજ સાબરમતી નદીમાં બેફામ થતી ખનીજ ચોરી
કાર ઝાડ સાથે ટકરાઇ બેનાં મોત, પાંચ ઘાયલ

જિલ્લામાં અછતના ઓળાથી વિકટ સ્થિતિ

ડીસામાં શંકાસ્પદ ઘીના સેમ્પલ બદલાવવા પ્રયાસ

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

બોડકદેવના 'નેબ્યુલા ટાવર'માં IPSના ફલેટમાં પોલીસનો દરોડો
ભાજપની મતની ખેતીમાં દુષ્કાળ ન સર્જાય તે માટે તંત્રનો ભરપૂર ઉપયોગ

ઓડિયન્સ પાસેથી ઘણું શીખવા મળે છે ઃ સલમાન ખાન

મોદી સરકાર મુસ્લિમ તરફી, હિન્દુ વિરોધી છેઃ સંતોનો આક્રોશ
અમદાવાદ બ્લાસ્ટમાં 'કી રોલ' ભજવનારા મુજીબ શેખની ધરપકડ
 

International

અમેરિકન અવકાશયાન 'ક્યુરિયોસિટી' આજે મંગળ પર ઉતરાણ કરશે

૨૦૦૨માં માઓવાદીઓએ વાજપેયીને પત્ર લખેલો
ઓબામા અને રોમ્ની બંનેએ ભારતીય- અમેરિકનોને અગત્યની જવાબદારી સોંપી

યેમેનમાં અલ કાયદાએ કરેલા આત્મઘાતી હુમલામાં ૪૨નાં મોત

  અમેરિકામાં નિર્મિત ભારતનું નેવલ એરક્રાફ્ટ લોન્ચ થવાની તૈયારીમાં
[આગળ વાંચો...]
 

National

એક ગાયનાં પેટમાંથી પ્લાસ્ટિકની ૨૫ કિલોગ્રામ કોથળી નીકળી !!
સોનિયાના ભોજન સમારંભમાં તૃણમૂલના સાંસદો હાજરી આપશે

મોટી હસ્તીઓના કેસમાં સાક્ષીઓનું ફરી જવું ચિંતાજનક ઃ સુપ્રીમ

વિદેશથી પરત ફરી રહેલા ભારતીયોની સંખ્યામાં ૩૦ ટકાનો વધારો
આ માહિતી સાઉદી અરેબિયા મોકલાયા બાદ જુંદાલને ઝડપી લેવાયો
[આગળ વાંચો...]

Sports

ભારતીય મહિલા બોક્સર મેરી કોમ ઓલિમ્પિક મેડલથી એક વિજય દૂર

ફેડરરને આસાનીથી હરાવીને મરેએ ગોલ્ડ મેડલ જીત્યો
લેજન્ડરી સ્વિમર ફેલ્પ્સની ૧૮મા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ સાથે નિવૃત્તિ
ઓલિમ્પિક બોક્સંિગમાં તો જિલ્લા કક્ષાની સ્પર્ધા જેવી ચંિટીગ થાય છે
જમૈકાની ફ્રેસેર-પ્રેસીને ૧૦.૭૫ સેકન્ડ સાથે મહિલાઓની ૧૦૦ મીટરમાં ગોલ્ડ
[આગળ વાંચો...]
 

Business

યુ.એસ- યુરોપની તોફાની તેજી છતાં ચોમાસા, કોર્પોરેટ પરિણામો પર નજરે
સોનામાં મિશ્ર હવામાનઃ ઘરઆંગણે ભાવો તૂટયા જ્યારે વિશ્વબજારમાં ૧૬૦૦ ડોલર પાર થયા
દેશભરમાં ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં થયેલો નોંધપાત્ર ઘટાડો
કૃષી પેદાશોના વાયદામાં જોરદાર ઉછાળોઃ ત્રીજા ભાગનો દેશ દુકાળ જેવી સ્થિતિ અનુભવે છે

ભારતની આઈટી કંપનીઓ ચીનમાં પોતાનો પાયો મજબૂત કરવા કર્મચારીઓનું સંખ્યાબળ વધારશે

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved