Last Update : 06-August-2012, Monday

 

અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું

 

સલમાન ખાન અને સૈફ અલી ખાનના જાહેરમાં ગુસ્સે થઈને ઝઘડા કરવાના કારણે માત્ર બોલીવુડમાં જ નહીં પરંતુ સામાન્ય પબ્લિકમાં પણ એક એવા પ્રકારની ઇમેજ ઊભી થયેલી છે કે ખાન-પરિવારના સભ્યો ભારે ગુસ્સાવાળા જ હોય છે ! થોડાંક દિવસો પહેલાની વાત કરું તો તે સાંભળીને તમને પણ એમ જ થશે કે ખરેખર આ ‘ખાન’ તો નાકની અણીએ ગુસ્સાને લઈને ફરતા હોય છે.
સામાન્ય રીતે તો અરબાઝખાનને ક્યારેય જલ્દી ગુસ્સો આવતો જ નથી. તેની ફિલ્મના શૂટીંગ દરમ્યાન જો પબ્લીક ધસી આવે તો પણ તે શાંતિથી તેમને દૂર જવાનું કહેતો જોવા મળ્યો છે. પરંતુ જો એકવાર તેનો મગજ ઉપરથી કન્ટ્રોલ જતો રહે અને તે કોઇકની ઉપર ગુસ્સે ભરાયો પછી તો કોઇનીય તાકાત નથી કે અરબાઝ ખાનને કોઇ રોકી શકે ! બોલીવુડમાં તો સૌ કોઇને એ વાતની જાણ છે કે અરબાઝ ખાનને એકસરાઈઝ કરવાનું કેટલું બઘુ ગમે છે. એક પણ દિવસ પડ્યા વગર અરબાઝ નિયમિત રીતે જિમમાં જાય છે. એક દિવસની વાત છે. બન્યું એવું કે તે પોતાના જિમમાં પહેરવાના જુતા ઘેર ભૂલી ગયો અને તેના વગર જ તે જિમમાં પહોંચી ગયો. હવે અરબાઝ જે જિમમાં જાય છે ત્યાં એવો કડક નિયમ છે કે જૂતા પહેર્યા વગર તમે ફલોર ઉપર જઇ શકો જ નહીં ! પરીણામે અરબાઝ જેવો તે જિમના ફલોર ઉપર જવા ગયો ત્યારે તે જિમના ઓફિસરોએ તેને રોક્યો અને એકસરાઈઝ કરવા ના જવા દીધો ! અરબાઝ ખાનને તે લોકોની આવી હરકત ઉપર ભારે ગુસ્સો આવ્યો, પરંતુ તેણે ગમે તેમ કરીને પોતાના ગુસ્સાને કાબૂમાં રાખ્યો, અને ઘેર પાછો ફર્યો. પરંતુ તે દિવસ પછી અરબાઝ ખાન એ જિમમાં પગ સુઘ્ધા મુક્યો નથી અને એકસરસાઇઝ કરવા માટે અન્ય એક જિમમાં જવા માંડ્યો છે.
અરબાઝના ગુસ્સાથી પરિવારના બઘાં સભ્યો પરીચિત છે. અરબાઝનો ગુસ્સો પણ તેને જિમમાં નીકળે છે. ત્રણે ભાઇઓમાં અરબાઝ સ્ટ્રગલ લાઇફ જીવે છે.
વેલ અરબાઝ પોતાની પર્સનલ લાઇફથી ઘણો ડિસ્ટર્બ છે. તેવી બોલિવુડમાં અફવાઓ ફેલાઇ રહી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકન અવકાશયાન 'ક્યુરિયોસિટી' આજે મંગળ પર ઉતરાણ કરશે

૨૦૦૨માં માઓવાદીઓએ વાજપેયીને પત્ર લખેલો
ઓબામા અને રોમ્ની બંનેએ ભારતીય- અમેરિકનોને અગત્યની જવાબદારી સોંપી

યેમેનમાં અલ કાયદાએ કરેલા આત્મઘાતી હુમલામાં ૪૨નાં મોત

અમેરિકામાં નિર્મિત ભારતનું નેવલ એરક્રાફ્ટ લોન્ચ થવાની તૈયારીમાં
યુ.એસ- યુરોપની તોફાની તેજી છતાં ચોમાસા, કોર્પોરેટ પરિણામો પર નજરે
સોનામાં મિશ્ર હવામાનઃ ઘરઆંગણે ભાવો તૂટયા જ્યારે વિશ્વબજારમાં ૧૬૦૦ ડોલર પાર થયા
દેશભરમાં ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં થયેલો નોંધપાત્ર ઘટાડો
એક ગાયનાં પેટમાંથી પ્લાસ્ટિકની ૨૫ કિલોગ્રામ કોથળી નીકળી !!
સોનિયાના ભોજન સમારંભમાં તૃણમૂલના સાંસદો હાજરી આપશે

મોટી હસ્તીઓના કેસમાં સાક્ષીઓનું ફરી જવું ચિંતાજનક ઃ સુપ્રીમ

વિદેશથી પરત ફરી રહેલા ભારતીયોની સંખ્યામાં ૩૦ ટકાનો વધારો
આ માહિતી સાઉદી અરેબિયા મોકલાયા બાદ જુંદાલને ઝડપી લેવાયો
કૃષી પેદાશોના વાયદામાં જોરદાર ઉછાળોઃ ત્રીજા ભાગનો દેશ દુકાળ જેવી સ્થિતિ અનુભવે છે

ભારતની આઈટી કંપનીઓ ચીનમાં પોતાનો પાયો મજબૂત કરવા કર્મચારીઓનું સંખ્યાબળ વધારશે

 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved