Last Update : 05-August-2012, Sunday

 

૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ

- એન્ડ્રોઇડ ફોન દ્વારા ૧૦૮માં બેઠાબેઠા ડોકટર દર્દીના ફોર્મથી માંડીને હોસ્પિટલની સુવિઘાઓ સુઘીની માહિતી મેળવી શકે તે માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ બનાવી છે.

આજે એન્ડ્રોઇડ વર્ઝન ફોન દરેકના હાથમાં જોવા મળે છે. માર્કેટમાં ચાર હજારથી માંડી ચાલીસ હજાર સુધીના એન્ડ્રોઇડ ફોન આવી ગયાં છે. આજે ૪૦ ટકા લોકો એન્ડ્રોઇડ ફોન યુઝ કરવા લાગ્યાં છે. આ એન્ડ્રોઇડ વર્ઝન ફોન માટે અમદાવાદના એન્જિનિયરંિગ સ્ટુડન્ટસ જયેશ ખસતીયએ ઇમર્જન્સી હોસ્પિટલ ફેસેલિટી અને ૧૦૮ એમ્બ્યુલન્સ માટે અનોખી સિસ્ટમ ડેવલપ કરી છે. જ્યારે આપણે ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરીએ છીએ ત્યારે આપણી નજીકના એરિયામાંથી ૧૦૮ આવીને પેશન્ટને હોસ્પિટલમાં લઇ જતી હોય છે. હોસ્પિટલ પહોંચીયે ત્યારે તાત્કાલિક સારવાર મળવી જરૂરી છે. પરંતુ દરેક વખતે ઇમર્જન્સીમાં ડોકટર ન મળવાં, ઓપરેશન માટેના ઇન્સ્ટુમેન્ટ હોસ્પિટલમાં અવેલેબલ ન હોવા જેવી બાબતોને કારણે પેશન્ટને ઘણી તકલીફો વેઠવી પડતી હોય છે. પરંતુ જયેશ વિકાસાવેલી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમથી ૧૦૮ એમ્બ્યુલન્શમાં રહેલાં ડોકટરને પોતાના ફોનમાં જ ખ્યાલ આવી જાય છે કે અહીં નજીકમાં કઇ હોસ્પિટલ છે, ત્યાં ડોકટર અવેલેબલ છે કે નહીં, પેસન્ટની સારવાર માટે હોસ્પિટલમાં યોગ્ય ઇન્સ્ટ્રુમેન્ટ છે કે નહીં અને ઇમર્જન્સીમાં ૧૦૮માં રહેલાં ડોકટર ફોનથી હોસ્પિટલમાં પેશન્ટનું ફોર્મ ભરી દે... આ બધી સિસ્ટમ જયેશે એન્ડ્રોઇડ ફોનમાં વિકસાવી છે.
નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી કોલેજમાં જયેશ ખસતીયે ગાઇડ અંકિત શાહના અન્ડર હેઠળ ‘એમ્બ્યુનેટરી હેલ્થ નેટવર્ક એપ્લિકેશન’ સિસ્ટમ તૈયાર કરી છે. આ એન્ડ્રોઇડ સિસ્ટમ ૧૦૮ એમ્બ્યુલન્શમાં રહેલાં ડોકટર તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશન સિસ્ટમ દ્વારા ૧૦૮ના ડોકટરને ખ્યાલ આવી જશે કે નજીકના હોસ્પિટલમાં જગ્યા છે કે નહીં, જો જગ્યા હશે તો પોઝિટીવનો મેસેજ આવશે. આ અંગે જયેશ કહે છે કે ‘ઘણીવાર એક જ વિસ્તારમાં બેથી વધારે અકસ્માત થયાં હોય ત્યારે ઇમર્જન્સી વાળી વ્યક્તિને એક જ હોસ્પિટલમાં લઇ જઇને સારવાર આપવી શક્ય નથી કારણ કે હોસ્પિટલ પાસે માંડ એક ઓપરેશન થિયેટર હોય છે. પરિણામે આ એન્ડ્રોઇડ સિસ્ટમથી ૧૦૮ના ડોકટરને એ બાબતનો ખ્યાલ આવી જશે કે ઇમર્જન્સીવાળા દર્દીને કયા હોસ્પિટલમાં લઇ જવો. અને ૧૦૮માં બેઠાબેઠા ડોકટર આ દર્દીનું ફોર્મ ભરી શકે છે, જેથી હોસ્પિટલમાં જતાં દર્દીને જરૂરી હોય તેવી સારવાર તાત્કાલિક મળી રહે અને હોસ્પિટલ પણ એડવાન્સ તૈયાર થઇ જાય છે.’

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved