Last Update : 05-August-2012, Sunday

 

ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ

- યંગસ્ટર્સમાં અત્યારે ચેરી ફેવરીટ ફ્રુટ બન્યું છે, ખાસ કરીને હેલ્થ કોન્શિયસ યંગસ્ટર્સમાં ચેરી ફેવરિટ બની છે.

 

યંગસ્ટર્સમાં અત્યારે ચેરી ફેવરિટ ફ્રુટ તરીકે ઉભરી આવી છે. કારણ કે હેલ્થ કોન્શિયસ બનેલા યંગસ્ટર્સમાં તો ચેરી વધારેમાં વધારે ફેવરિટ છે. ચેરી શરીરના હાડકાની સાથે શરીરના અંદરના અંગો માટે ખુબ જ ફાયદા કારક હોવાથી યંગસ્ટર્સમાં ચેરી ફેવરિટ બની છે. ચેરીનો વહેલી સવારે ખાવામાં આવે તો તેનું સીઘુ લોહી બની જાય છે. ડોક્ટર્સ પણ એ લોકોને ચેરી અને બીટ ખાવાની સલાહ આપે છે. જેનામાં લોહીની ઉણપ હોય. બીટના કારણે જે પ્રમાણે આપણા શરીરમાં સીઘુ બ્લડ બને છે તેવી જ રીતે ચેરી ખાવાથી પણ શરીરમાં સીઘુ બ્લડ બને છે. અત્યારે ખાસ કરીને કોલેજ કરતા યંગસ્ટર્સમાં ચેરી ખાવાનું પ્રમાણ વધી ગયુ છે. કારણ કે કોલેજ વહેલી સવારમાં હોય અને ચેરી પણ મળી જતી હોય. તો સાથે સાથે શરીર પણ સારુ રહેતું હોવાથી કોલેજમાં સ્ટડી કરતા સ્ટુડન્ટ્‌સ તો હવે ચેરી પર જ રહેવા લાગ્યા છે.
આ અંગે શમિતા રાણા કહે છે કે ચેરીના કારણે શરીરમાં સીઘુ બ્લડ બને છે સાથે સાથે આપણા બોડીના હાડકા પણ એટલા જ મજબુત બનતા હોય છે. બસ, આ કારણથી જ અમે લોકો અત્યારે ચેરીને વધારે પ્રિફર કરીએ છીએ. જો કે દરેક વસ્તુની લિમીટેશન હોય છે. એટલે આપણે આપણી બોડીને જોઈએ એટલા પ્રમાણમાં જ હિમોગ્લોબિન યુક્ત ખોરાક આપવો જોઈએ. ખાસ કરીને જ્યારે બે ૠતુઓનો સમય હોય એટલે કે ગરમી અને ચોમાસુ એવી બે ૠતુઓ હોય એટલે આવા સમયે તો આ પ્રકારના ફ્રુટ તો આપણે આરોગવા જ જોઈએ.
આ અંગે એક ડોક્ટર કહે છે કે અત્યારનો સમય એવો છે કે તમામ લોકોને હેલ્ધી ફુડ તો ખાવા મળતું નથી. એમાંય જ્યારે બે ૠતુઓનો સમય હોય તો આવા સમયે તો ચેરીની સાથે સાથે એવી બીજી ઘણી વસ્તુ ખાવી જેનાથી આપણી હેલ્થ સારી રહે. આમ તો જો બીટ ખાવામાં આવે તો આપણા શરીરમાં સીઘુ બ્લડ બને છે. પરંતુ ચેરીનો અત્યારે આ એક નવો ટ્રેન્ડ છે. જેના કારણે અત્યારે અવાર નવાર આપણને ચેરી દેખાતી રહેતી હોય છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved