Last Update : 05-August-2012, Sunday

 
 

અમેરિકન બોક્સરને અપીલ બાદ વિજેતા જાહેર કરાયો ઃ ભારતનો વિકાસ ક્રિશ્નન બહાર
ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

વિકાસે ૧૩-૧૧થી અમેરિકાના એરોલ સ્પેન્સને હરાવ્યો હતો

લંડન,તા.૪
લંડન ઓલિમ્પિક બોક્સિંગમાં ભારતના વિજેતા જાહેર થયેલા બોક્સર વિકાસ ક્રિશ્નનને અમેરિકાના હરિફ એરોલ સ્પેન્સની અપીલ પર જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો હતો. ભારત માટે ગોલ્ડ મેડલની આશા સમાન બોક્સર વિકાસને બોક્સિંરની વર્લ્ડ બોડી એઆઇબીએની જ્યુરીએ પરાજીત જાહેર કરતાં તે પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં જ ઓલિમ્પિકમાંથી બહાર ફેંકાઇ ગયો હતો. જો કે જ્યુરીના નિર્ણય સામે ભારતીય બોક્સર સહિત ભારતીય ટીમે નારાજગી વ્યક્ત કરી હતી. દેશભરમાં આ અંગે ઉગ્ર વિરોધ અને રોષ ફેલાયો હતો. ભારતે જ્યુરીના નિર્ણયને પડકારવાનો પ્રયાસ કર્યો હતો પણ તેને નિયમ વિરૃદ્ધનો ગણાવવામાં આવ્યો હતો. જેના કારણે ભારતીય બોક્સર વિકાસ ક્રિશ્નન સામે નિરાશા સાથે પરત ફરવા સિવાય કોઇ વિકલ્પ બાકી બચ્યો નહતો.
ઓલિમ્પિકમાં ગઇકાલે મોડી રાત્રે રમાયેલા બોક્સિંગના મુકાબલામાં ૨૦ વર્ષીય ભારતીય બોક્સર વિકાસે ૧૩-૧૧થી અમેરિકાના એરોલને હરાવ્યો હતો. જો કે ભારતીય બોક્સર વિજેતા જાહેર કરતાં અમેરિકાએ વિરોધ નોંધાવ્યો હતો. જ ેઅંગે ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનની જ્યુરીએ જાહેરાત કરી હતી કે, ભારતીય બોક્સરની ભુલો-ફાઉલને કારણે અમેરિકન બોક્સરને ચાર પોઇન્ટ આપવામાં આવે છે અને તેનાકારણે તે વિજેતા જાહેર થાય છે.
વિજેન્દર સિવાય વર્લ્ડ ચેમ્પિયશીપમાં બ્રોન્ઝ જીતનારો એકમાત્ર ભારતીય વિકાસ ક્રિશ્નન છે અને તેના કારણે તે ઓલિમ્પકમાં મેડલનો દાવેદાર હતો. જો કે વિવાદિત ઘટનાક્રમ બાદ વિકાસ નિરાશા સાથે બહાર ફેંકાયો હતો. ભારતે જ્યુરીના ચુકાદાને પડકારવાની જાહેરાત કરી હતી. જો કે વર્લ્ડ બોક્સિંગ એસોસિએશને સ્પષ્ટ કરી દીધું હતુ કે, જ્યુરીનાચુકાદાને પડકારવાની સત્તા કોઇને નથી. અગાઉ ભારતના સુમિત સંગવાનના પ્રોટેસ્ટને જ્યુરીએ કાઢી નાંખ્યો હતો.ભારતીય કેમ્પે પણ આખરે જ્યુરીના નિર્ણયને સ્વીકારતાં વિકાસ ક્રિષ્નનું ઓલિમ્પિક મેડલ જીતવાનું સ્વપ્ન રોળાયું હતુ.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved