Last Update : 21-July-2012, Saturday

 
ખીસાકાતરુ
કટાક્ષકથા

બેન્કમાંથી પૈસા લઇને નીકળ્યા ત્યારથી જ શાંતિલાલ ગભરાટમાં હતા. લૂટ અને ખીસાકાતરુના કિસ્સા બહુ જ વધી ગયા હતા.
શાંતિલાલનાં ધર્મપત્નીએ ખાસ તાકીદ કરી હતી કે બેંકમાંથી પૈસા લઇને નીકળતી વખતે ચારે બાજુ જોતા રહેજો.
શાંતિલાલ ધર્મપત્નીનો અક્ષરશઃ અમલ કરતા બેંકમાંથી ચારે બજુ જોતા નીકળ્યા. એમનું ઘર બહુ દૂર નહોતું. એટલે રિક્ષા કરવી ભારે પડે. એ થોડેક દૂર ગયા ત્યાં એમને વહેમ આવ્યો કે કોઇ તેમની પાછળ પાછળ આવ્યા કરે છે.
એમણે ઝડપ વધારી. એટલે એમની પાછળ આવતા માણસે ય ઝડપ વધારી હોય એવો તેમને આભાસ થયો.
શાંતિલાલે એક ગલીનો રસ્તો પસંદ કર્યો.
એમને હાશ થઈ. એ ગલીમાંથી રસ્તા પર આવ્યા. ત્યારે પેલો માણસ રસ્તા પર ઊભો કોઇની સાથે મસલત કરી રહ્યો હતો.
શાંતિલાલનો ગભરાટ વધી ગયો. ખીસામાં બે હજારનું જોખમ હતું. એ અડધે રસ્તે પહોંચ્યા હતા. પેલો માણસ એમની લગભગ નજીક આવતો જણાતો હતો.
શાંતિલાલે એકદમ ઝડપ વધારી. રસ્તા પર કોઇ પોલીસ પણ નહોતો. શાંતિલાલે મનોમન બળાપો કાઢયો. પોલીસ ચા પીવા ઊપડી ગયા હશે.. ખીસું કપાયા પછી દેખા દેશે.
એમ વિચારમાં એક કપલ જતું હતું તેમાંના ભાઈ સાથે એ ભટકાઈ પડયા. એ ભાઈનાં મિસિસ એકદમ ગભરાઈને કહે ઃ ‘જરા ખીસું તપાસો. આજકાલ સારા પહેરવેશમાં ય ખીસાકાતરુ ફરતા હોય છે. ભટકાઈ પડે ને ખીસું સફાચટ કરી નાખે.’

Share |
 

Gujarat Samachar Plus

ચોમાસામાં ગીર કેસરીને જોવા મંત્રીઓને મનવાર
જંગલોમાંથી સીઘો જ નિફ્‌ટનો નેશનલ હાઈવે
અનોખી ક્લબનું આઈડી કાર્ડ એટલે માઉથ ઓર્ગન
સિરિયસ લુકમાં સૂટ અને રિલેક્સ મૂડમાં જીન્સ
મોન્સૂનમાં ગરમ રસોઇ સાથે ક્લાસિકલ સંગીતની મજા
મેસેજ ફક્ત મોબાઈલ પર નહીં, ટી-શર્ટ પર પણ ફેવરિટ
યંગસ્ટર્સના સોશ્યલ બોન્ડંિગ પર બ્રેક
 

Gujarat Samachar glamour

ઉદય છે નરગીસની નાજુકતાનો દિવાનો
વિકીની સફળતા બાદ જોન ફૂલ ફોમમાં
સલમાન હવે લગ્નની વાતથી અકળાઈ ઉઠે છે
સોનાક્ષીના ભાગ્યમાં ડબલ ઉંમરના જ અભિનેતાઓ છે?
અમિતાભ ‘વાઘ બચાવો’ અભિયાન માટે સવાઈ માધોપુર ગયો!
શેખર સુમનની ‘હાર્ટલેસ’માં સન્નીની જોડી ચમકશે!
મેડોના ઉપર મ્યૂઝિક ચોરીનો મુકદ્દમો ચાલશે
 
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

હાથી
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved