Last Update : 05-August-2012, Sunday

 
સપ્ટે.થી ઓક્ટોબરમાં લેવાનારી પરીક્ષાઓ અંગે જાહેરનામું

પરીક્ષા વિભાગના જણાવ્યા અનુસાર યુનિ. દ્વારા ઓક્ટોબરમાં લેવાનારી વિવિધ પરીક્ષાઓની તારીખો

આણંદ,તા.૪
સરદાર પટેલ યુનિ.ની સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર-૨૦૧૨માં લેવાનારી યુનિ.ની વિવિધ વિદ્યાશાખાઓની પરીક્ષા અંગેનું જાહેરનામું તાજેતરમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. ૧૭ સપ્ટેમ્બરથી પરીક્ષાઓ શરૃ થશે. જે નવેમ્બરના અંત સુધી ચાલશે. જ્યારે પોસ્ટગ્રેજ્યુએટની પરીક્ષાઓ તા.૩ ડિસેમ્બરથી શરૃ થશે તેમ યુનિ.ની એક યાદીમાં જણાવાયું છે.
૧૭ સપ્ટેમ્બરથી પરીક્ષાઓનો પ્રારંભ
જાહેર કરી દેવામાં આવી છે. યરલી એક્ઝામની પરીક્ષાઓ ૧૭ સપ્ટેમ્બરથી શરૃ થશે. જ્યારે સેમીસ્ટરની પરીક્ષાઓ તા.૨૭ ઓક્ટોબરથી શરૃ થશે. જેમાં બીએ, બીએસડબલ્યુ, બીએસસી જેવી પરીક્ષાઓનો સમાવેશ થાય છે. હોમસાયન્સની પરીક્ષાઓ ૮ ઓક્ટોબરથી શરૃ થશે. જેમાં પહેલા, ત્રીજા અને પાંચમા સેમીસ્ટરનો સમાવેશ થાય છે. જ્યારે બીજા, ચોથા અને છઠ્ઠા સેમીસ્ટરની પરીક્ષાઓ તા.૨૭ સપ્ટેમ્બરથી શરૃ થશે. એલએલબીની વિવિધ પરીક્ષાઓ તા.૨૧ નવેમ્બરથી શરૃ થશે. જ્યારે બીએડની પરીક્ષાઓ તા.૨ નવેમ્બરથી શરૃ થશે. જેમાં પ્રેક્ટીકલ લેશન તા.૨૨ ઓક્ટોબરના રોજ યોજાશે. બીએચએમએસ, એમ.ફાર્મ, એમબીબીએસ, એમબીએ, માસ્ટર ઓફ ઈ-બીઝનેસની પરીક્ષાઓની તારીખ યુનિ. દ્વારા પાછળથી જાહેર કરશે. માસ્ટર ઓફ આર્ટસ, એમએચઆરએમ, એમપીએ, એમએસડબલ્યુની પરીક્ષાઓ તા.૨૭ નવેમ્બરથી શરૃ થશે. જ્યારે બી.લીબ., એેમ.લીબ., એમસીએ, એમએસસી બાયોકેમેેસ્ટ્રી, એમએસસી બોટની, એમએસસી કેમેસ્ટ્રી, ઈલેક્ટ્રોનીક્સ, ઈસી, ઈન્સ્ટ્રુમેન્ટેશન, મટીરીયલ સાયન્સ, માઈક્રોબાયોલોજી, ફીજીક્સ, ફાર્માસ્યુટીક્લ, એમએસસી આઈજીબીટી, ઈન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, એમક્યુટીએમ, પીજીડીસીએ, ફોરેન્સીક સાયન્સ, ઓઈલ એન્ડ વેક્સ, પ્લાસ્ટીક ટેકનોલોજીની પરીક્ષાઓ તા.૩ ડિસેમ્બરના રોજથી શરૃ થશે. વધુ માહિતી માટે વિદ્યાર્થીઓએ જે તે કોલેજમાં તપાસ કરી લેવી. સંજોગોવસાત યુનિ. દ્વારા ફેરફાર થઈ શકે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved