Last Update : 05-August-2012, Sunday

 

નડિયાદના નબીરાએ દાદીની મિલકત પડાવવા નકલી દસ્તાવેજો બનાવ્યા

મિત્ર સાથે મળીને અમેરિકા રહેતા દાદીની મિલકત પડાવવાના કારસામાં બંને ઝડપાયા

નડિયાદ ,તા.૪
નડિયાદમાં આવેલી દાદીમાની મિલ્કત પચાવવા પૌત્રએ એક મિત્રની સાથે મળી ખોટી એફીડેવીટો તથા દસ્તાવેજો બનાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં અમેરીકા રહેતી દાદીમાની મિલ્કતમાંથી નામ કમી કરાવતા પાવરઓફ એટર્ની હોલ્ડરને જાણ થઈ હતી. જેથી નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ૧મહીનાથી નાસતા ફરતા બંનેને પોલીસે દબોચ્યા છે.
નડિયાદમાં આવેલ એક બિલ્ડીગના માલીકની મિલ્કતમાંથી નામ નાખવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં કમળાબેન રામભાઈ પટેલ જેઓ હાલ અમેરીકામાં છે.
તેઓની એક મિલ્કત ની પાવર ઓફ એર્ટની તેમના જમાઈ દીલીપભાઈ પટેલ રહે રાજકોટને આપવામાં આવી હતી.
ઉપરોક્ત બનાવમાં દાદીના પૌત્ર સ્વપનિલ શરણભાઈ પટેલે તેનામિત્ર બિંદેશ સુરેશભાઈ પટેલ સાથે મળી ખોટી એફીડેવીટ તથા દસ્તાવેજોને નોટરી કરાવી આ મિલ્કતમાં થી કમળાબેનનું નામ કાઢી નાખ્યું હતંુ જેની જાણ દિલીપભાઈ પટેલને થતા તેઓે નડિયાદ ટાઉન પોલીસને ગઈ તા. ૨૫મીના રોજ ફરિયાદ આપી હતી.
આ બનાવમાં પોલીસે બંને નબીરાઓને અટક કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
જેમાં આજ રોજ સ્પનિલ પટેલ તથા બિંદેશ પટેલને ટાઉન પોલીસે ઝડપી પાડયા હતા. આ બંને ઈસમોને નડિયાદ કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાના ચક્રો ગતિમાન કરાયા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved