Last Update : 05-August-2012, Sunday

 
ભાવનગર-અમદાવાદ શોર્ટકટ માર્ગ પર ગોઝારી ઘટના ઘટી
ધોલેરા નજીક ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના કરૃણ મોત

મહુવાના ભાદરા ગામે રહેતા ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છ મુસાફરોને સારવારમાં ખસેડાયા ઃ ટ્રક ચાલક ફરાર

 
ભાવનગર,શનિવાર
ભાવનગર-અમદાવાદ ગોઝારા ગણાતા શોર્ટ કટ માર્ગ પર બનતી લોહીયાળ ઘટનામાં ઉમેરો કરતી વધુ એક ઘટના ગત રાત્રિના ધોલેરા પાસે ઘટવા પામી હતી. ભાવનગર તરફથી આવતા ટ્રકના ચાલકે મેક્સ જીપને અડફેટે લેતા મહુવા પંથકના ત્રણ યુવાનોના કરૃણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય છ જેટલા મુસાફરોને નાની મોટી ઇજા પહોંચતા તમામને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટના સંદર્ભે જાણવા મળતી ભીતરી વિગતો અનુસાર મહુવા તાલુકાના ભાદરા ગામે રહેતા અશરફભાઈ અબ્દુલભાઈ પઠાણે ધોલેરા પોલીસ મથકમાં ટ્રક નંબર આર.જે. રર - જી.એ. ર૩૨૪ના ચાલક સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ભાવનગર-અમદાવાદ શોર્ટકટ માર્ગ પર આવેલ ધોલેરાથી આગળ પીપળી હાઈવે પર ગત રાત્રિના ૧ર-૩૦ના અરસા દરમ્યાન ટ્રક નંબર આર.જે. રર.જી.એ. ર૩૨૪ના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને બેફિકરાઈપુર્વક ચલાવી પોતાનો ટ્રક રોંગ સાઈડમાં ચલાવી અમદાવાદ તરફથી ભાવનગર તરફ આવતી મહેન્દ્ર મેક્સ જીપ નંબર જી.જે.૪. બી.ઈ.-૨૫૭૫ને અડફેટે લઈ અકસ્માત કરતા જીપમાં બેસેલા અમકુભાઈ સુરીંગભાઈ જાજડા, અલીખાન મહોમદખાન પઠાણ, ગીરધરદાસ ત્રિભોવનદાસ ગોંડલીયાને ગંભીર ઇજા પહોંચતા તમામના ઘટના સ્થળ પર કરૃણ મોત નિપજવા પામ્યા હતા જ્યારે અન્ય જીપમાં મુસાફરી કરતા છ જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચતા હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી ત્રણ યુવાનોના મોત નિપજાવી ટ્રક ચાલક પોતાનો ટ્રક ઘટના સ્થળ પર છોડી બોપારા ભણી ગયો હતો. ઉક્ત ઘટનાના પગલે ભારે આઘાત સાથે અરેરાટી છવાઈ જવા પામી હતી.
ઉક્ત ઘટનાની જાણ થતા ધોલેરા પોલીસ મથકના પી.એસ.આઈ. મકવાણા સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને ટ્રક કબ્જે લઈ ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી ફરાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
 
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved