Last Update : 05-August-2012, Sunday

 

અનુષ્કાને કોની ઇર્ષ્યા આવે છે?

-પરિણીતી ચોપરાની વધી રહેલી લોકપ્રિયતા

પરિણીતી ચોપરાને બોલિવુડમાં એન્ટ્રી કર્યે હજુ ખાસ સમય નથી થયો છતાંપણ સૌનું ધ્યાન ખેંચવામાં તે સફળ રહી છે. યશરાજ બેનરની લેડીઝ વર્સીસ રિકી બહેલ અને ઇશકજાદેમાં તેના પરફોર્મન્સ અને અદાઓથી લાઇમલાઇટમાં આવી ગઈ છે.

પરિણીતીની વધતી જતી લોકપ્રિયતાને કારણે તેની સાથે રહેલી અભિનેત્રીઓને જોરદાર ટક્કર મળી રહી છે. તેમાંપણ અનુષ્કા શર્મા તો પરિણીતીથી પોતાને અસુરક્ષિત માનવા લાગી

Read More...

સોનુએ હાથમાં લીધું છે નવું મિશન

- પંજાબમાં આવેલું મોગા હોમટાઉન

દબંગમાં છેદી સિંઘના રોલમાં છવાઇ જનારા સોનુ સુદે ચાહકવર્ગ ઊભો કરવામાં સફળતા મેળવી છે. સોનુએ હાલમાં એક નવું મિશન હાથમાં લીધું છે. આ મિશન છે તેના હોમટાઉન મોગામાં જીમ ખોલવાનું.

ફિટ રહેવામાં અને બોડીને શેપમાં રાખવામાં ચુસ્તપણે માનતા સોનુનું માનવું છે કે દેશના નાના શહેરો કે કસ્બામાં રહેતા લોકો શારીરિક ચુસ્તી-સ્ફૂર્તિને લઇને બહુ જાગૃત નથી. તેઓ રોજ કસરત કરવામાં નથી માનતા. આ અણસમજ દૂર કરવા માટે તે જીમ ખોલવા ઇચ્છે છે એ તેની

Read More...

સો કરોડ ક્લબને વધારે જ મહત્ત્વ અપાઇ રહ્યું છે:કરણ

i

- સો કરોડ ક્લબ એ ફિલ્મોનું માપદંડ નથી

 

ફિલ્મ ડિરેક્ટર કરણ જોહર સો કરોડ ક્લબને વધારે પડતું જ મહત્ત્વ અપાતું હોવાનું કહે છે. કરણના મતે જો કોઇ ફિલ્મ સો કરોડની કમાણી કરે છે તો તે ફિલ્મ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ માટે સારું જ છે પણ જો કોઇ ફિલ્મ સો કરોડનો બિઝનેસ ન કરે તો તેનો અર્થ એ નથી કે એ ફિલ્મ સારી નથી.

કરણ જોહર ફિલ્મની સફળતા, લોકપ્રિયતાને સો કરોડના માપદંડ સાથે મૂલવવામાં નથી માનતો.

 

Read More...

ફિલ્મ‘ગો ગોવા ગોન’માટે સૈફે વાળ સોનેરી કરાવ્યા

-નવી ફિલ્મના પાત્રને ઉપસાવવાની ટ્રીક

 

તાજેતરમાં મુંબઇ એરપોર્ટ પર સૈફ અલી ખાન પોતાની ફિયાન્સે કરીના સાથે આવ્યો ત્યારે આખું માથું ઢંકાઇ જાય એ રીતે કેપ
પહેરી હતી અને છતાં ફોટોગ્રાફર્સની ચકોર નજરે એને પકડી પાડ્યો હતો.

હકીકત એ હતી કે પોતાની આગામી ફિલ્મ ‘ગો ગોવા ગોન’ માટે સૈફે પોતાના માથાના વાળને સોનેરી રંગ કરાવ્યો હતો. એના લાખ પ્રયત્નો છતાં એના સોનેરી વાળ પૂરેપૂરા ઢંકાઇ ગયા નહોતા.

Read More...

પ્રતિક-એમીની લવસ્ટોરીનો ધી એન્ડ

- એક દિવાના થાના કો-સ્ટાર

 

પ્રતિક બબ્બર અને એમી જેક્સનની લવસ્ટોરીનો અંત આવ્યો છે. થોડા સમય પહેલાં એમીએ તેની અને પ્રતિકની જોડીને બોલિવુડની હોટ અને મોસ્ટ રોમેન્ટિક કપલ તરીકે ઓળખાવી હતી. બંનેએ તેમના હાથ પર એકબીજાનું નામ લખાવીને જાહેરમાં તેમના પ્રેમનો એકરાર કર્યો હતો. જોકે ચલે તો ચાંદ તક નહીં તો શામ તકની પેઠે એમી અને પ્રતિકના સંબંધ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું..

Read More...

બોલિવુડનો 'દિલદાર'ખાન એટલે શાહરૃખ ખાન

-ક્રિશ-૩ માટે સ્ટુડિયો વાપરવાની મંજૂરી

શાહરૃખ ખાન કોઇપણ રીતે બોલિવુડ એક્ટર્સથી અસુરક્ષા નથી અનુભવી રહ્યો તેનું લેટેસ્ટ ઉદાહરણ હમણાં જ જોવા મળ્યું. શાહરૃખ હૃતિક રોશનને તેની ફિલ્મ ક્રિશ-૩ સારી બને તે માટે મદદ કરી રહ્યો છે. કોઇ એક્ટર બીજા એક્ટરને મસલ્સ બનાવવા માટે ટિપ્સ આપતા હોય અને મદદ કરતા હોય એવી વાતો તો અવાર નવાર સાંભળવા મળે છે પણ શાહરૃખ તો તેની ફિલ્મ રા.વન કરતા પણ ક્રિશ -૩ વધારે સારી બને તે માટે હૃતિક અને રાકેશ રોશનને મદદ કરી રહ્યો છે.

Read More...

રોનિતની સ્મોલ સ્ક્રિનથી સિલ્વર સ્ક્રિન સુધીની ઉડાન

-આગામી ફિલ્મ મિડનાઇટ્સ ચિલ્ડ્ર્ન

 

રોનિત રોયને ફિલ્મોમાં સફળતા નહીં મળતા તે ટેલિવિઝન તરફ વળ્યો હતો. એક્તા કપૂરની કસૌટી જિંદગી કીમાં રિષભ બજાજના પાત્રથી તેણે લોકપ્રિયતા મેળવી અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં છવાઇ ગયો. જોકે હવે તેની ફિલ્મી કરિઅર ફરી પાટે ચડી રહી હોય એવું લાગી રહ્યું છે.

ફિલ્મ ઉડાનમાં અભિનય કર્યા બાદ હવે તે દીપા મહેતાની મિડનાઇટસ ચિલ્ડ્રનમાં જોવા મળશે.

Read More...

કેટરિના-કરીના વચ્ચે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ મુદ્દે ગળાકાપ સ્પર્ધા

‘ઓલ્ફ્રેડ હિચકોક શેતાન હતો,મારી કારકિર્દી બરબાદ કરી નાખી’: ટીપ્પી હેડ્રન

Entertainment Headlines

સની લિઓનને કારણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં મતભેદો
શાહરૂખ સાથેની રોહિત શેટ્ટીની ફિલ્મ ૧૦૫ કરોડમાં વેચાઈ
દક્ષિણથી બોલિવૂડમાં આવેલી અસિનને નવો પાડોશી મળ્યો
ફિલ્મ સાઈન કરતાંની સાથે જ માઘુરી દીક્ષિતે પટકથામાં ફેરફાર કરાવ્યા
રાજકીય પક્ષ દ્વારા યોજાનારા દહી-હાંડી કાર્યક્રમમાં હૃતિક રોશન હાજર રહેશે
કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે

Ahmedabad

જીટીયુ સાથે જોડાયેલી MBA-MCAકોલેજોમાં ૬૯૯૫ બેઠકો ખાલી પડી
'ગુજરાત કે દિલ્હીમાં આતંકવાદી ઘૂસી શકે છે'- IB મેસેજથી એલર્ટ
૧૯૬પથી જિલ્લા-તાલુકાના પ્રમુખો સરપંચોની યાદી તૈયાર કરવા આદેશ

વીજચોરી રોકવા જીઇબીની વિજિલન્સ વિંગના દરોડા

•. પ્રોપર્ટી ટેક્સના લોકદરબારમાં ૧૧૭૪ અરજીઓનો નિકાલ
[આગળ વાંચો...]
 

Baroda

ગુર્જર દર વર્ષે સાત લાખનું ઇન્સ્યોરન્સ પ્રીમીયમ ભરે છે
પોલીસ પર હુમલો તેમજ આગચંપીમાં ત્રણ ધરપકડ
બોગસ વીઝા બનાવતી ઠગ ત્રિપુટીની ધરપકડ

ઝાડીમાંથી સુટકેશમાં બંદૂક અને સિક્યુરીટીનો ડ્રેસ મળ્યો

લોન અપાવવાના બહાને ૮.૪૮ લાખની છેતરપિંડી
  [આગળ વાંચો...]
 

Surat

ગુજરાતમાં આતંકવાદી ઘૂસ્યાનો IBનો રિપોર્ટ ઃ સુરતાં સઘન તપાસ
વરસાદ પુરતો નહીં થાય તો સુરતના ઉદ્યોગો માટે પાણીકાપ
ગિરિમથક સાપુતારામાં મોન્સુન ફેસ્ટીવલ શરૃ
બોગસ ડૉકટર અને તેને ખંખેરવા જતા બોગસ ફુડ ઇન્સ્પેકટર પકડાયો
બાલ ગોપાલના પારણાં ઝુલાવવા માટે લાકડા, પિત્તળ, ઓકસીડાઇઝ, પંચધાતુ જેવા હિંડોળાની વેરાઇટી
  [આગળ વાંચો...]
 

South Gujarat

બુટલેગરોના સાગરીતોએ યુવાનને મારમારી પ્લેટફોર્મ પર ફેંકી દીધો
માંડવી પાલિકાના કારોબારી ચેરમેન પાસેથી રાજીનામું લેવાયુ
વાપીમાં સ્લજનો જથ્થો હજી પણ બીલખાડીમાં જ ઠલવાય રહ્યો છે
વલસાડ-કપરાડા-પારડી બેઠક માટે માત્ર એક-એક નામ સુચવાયા
કામરેજમાં વીજકંપનીના સ્ટાફને અકળાયેલા લોકટોળાએ માર માર્યો
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

નડિયાદના નબીરાએ દાદીની મિલકત પડાવવા નકલી દસ્તાવેજો બનાવ્યા
પોસ્ટ ગ્રેજ્યુએટ વિભાગમાં લેકચરરો દ્વારા વિદ્યાર્થીઓનું થતું શોષણ
સપ્ટે.થી ઓક્ટોબરમાં લેવાનારી પરીક્ષાઓ અંગે જાહેરનામું

ખંભાત એસટી ડેપોના રેસ્ટરૃમમાં પોપડા પડતા ૩ કર્મચારી ઘવાયા

બોરસદના તળાવ પાસેથી સાત વાછરડા ચોરનાર ૪ પકડાયા
  [આગળ વાંચો...]
 

Saurastra

અમરેલીમાં આજથી લોકમેળાનો પ્રારંભઃ જામનગરમાં રંગજમાવતો શ્રાવણી મેળો
મોરબીમાં ગ્લેઝટાઈલ્સના ૫૦ યુનિટને તાળા મારી દેવા નોટિસ

પોરબંદરમાં વન મહોત્સવ સમયે પ્રભારી સચિવને ઘેરાવ કરીને ધરણા

અમરેલીમાં વિધાનસભાની ચુંટણી લડવા કોંગ્રેસી નેતાઓ ઉમટી પડયા
વિવાદાસ્પદ નિમણુંક હોવા છતાં સ્પોર્ટસ યુનિ.માં કુલપતિપદે વરણી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ગારીયાધાર તાલુકામાં વાવેતર સર્વે કરાવવા સહ. મંડળીની માગણી
ઈશ્વરે માણસને પ્રકૃતિનું રક્ષણ કરવાનું સોંપ્યુ, ભક્ષણ કરવાનું નહિ
જિલ્લામાં બાગાયતી પાકોની ખેતીમાં પાણી સંગ્રહ માટે સહાય
વાળુકડ પાસેથી મહેન્દ્ર મેક્સમાં ઇંગ્લીશ દારૃનો જથ્થો લઈને જતા ચાર ઝડપાયા
ધોલેરા નજીક ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના કરૃણ મોત
  [આગળ વાંચો...]
 

North Gujarat

કાર-ટ્રક અકસ્માતમાં પાંચ મોત

બાઈકની ડેકીમાંથી ગઠિયો સવા લાખ તફડાવી ગયો
અમીરગઢ ચેકપોસ્ટ પર ૧.૪ કરોડના વિદેશી દારૃનો નાશ

તલાટીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાયા

ડીસામાંથી ૧૦૦ ડબા નકલી ઘી પકડાયું

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

નર્મદાનું ર૯૮ કરોડનું કામ ખોરંભે પાડનાર કંપનીને છાવરતા મુખ્યમંત્રી
૨૦૦૮ બ્લાસ્ટ કેસમાં અમદાવાદના મુજીબ શેખનો 'નાર્કો ટેસ્ટ' કરાયો

સત્ય કરતાં આપ સૌને સત્તા વહાલી લાગી.. પક્ષ કરતાં વ્યક્તિ મહાન થઇ

ખાંભા નજીક ટ્રેકટર પાછળ મારણ બાંધી ગેરકાયદે થતા લાયન-શો
BRTS-રિવરફ્રન્ટની બન્ને તરફ FSI વધારી ચૂંટણી ફંડ મેળવાશે
 

International

પુત્રીની હત્યા કરનારા પાકિસ્તાની દંપતીને ઈંગ્લેન્ડમાં જનમટીપ

અમેરિકાની એક વધુ યુનિવર્સિટી બોગસ વીઝા કૌભાંડમાં ફસાઈ
સંસદના કાયદા ઘડવાના અધિકાર બાબતે કોઈ સમાધાન નહીં ઃ પીપીપી

ઉત્તર કોરિયામાં પૂરથી ૧૬૯ લોકોનાં મોત

  પાક.માં મુંબઇ હુમલાની સુનાવણી ૨૫ ઓગસ્ટે
[આગળ વાંચો...]
 

National

લોન લીધી ન હોવા છતાં ઘાટકોપરના ૪૦૦ નિવાસીને લોન ભરપાઈ કરવાની નોટિસ
ભિવંડીમાં ગુજરાતી ગૌરક્ષક પર ગોળીબાર ઃ એકની ધરપકડ

કેન્દ્રે પુણેના સિરિયલ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લીધી છે ઃ શિંદે

પુણે બ્લાસ્ટમાં વપરાયેલી સાઇકલો ખરીદનારા ગુજરાતી બોલતા હતા
ઓઇલ માફિયાએ તેનો અડ્ડો રાયગઢથી નવી મુંબઇ ખસેડયો
[આગળ વાંચો...]

Sports

ભારતના વિજેતા બોક્સરને જ્યુરીએ હારેલો જાહેર કરતાં વિવાદ સર્જાયો

ભારતનો દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં
વિમ્બલ્ડનના ફાઇનલીસ્ટ ફેડરર અને મરે વચ્ચે આજે ગોલ્ડ મેડલની મેચ
સેરેનાએ ગોલ્ડ જીત્યો
પુનિયાએ આઠમું સ્થાન મેળવ્યું ઃ સીમા એન્ટીલ બહાર
[આગળ વાંચો...]
 

Business

યુ.એસ- યુરોપની તોફાની તેજી છતાં ચોમાસા, કોર્પોરેટ પરિણામો પર નજરે
સોનામાં મિશ્ર હવામાનઃ ઘરઆંગણે ભાવો તૂટયા જ્યારે વિશ્વબજારમાં ૧૬૦૦ ડોલર પાર થયા
દેશભરમાં ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં થયેલો નોંધપાત્ર ઘટાડો
કૃષી પેદાશોના વાયદામાં જોરદાર ઉછાળોઃ ત્રીજા ભાગનો દેશ દુકાળ જેવી સ્થિતિ અનુભવે છે

ભારતની આઈટી કંપનીઓ ચીનમાં પોતાનો પાયો મજબૂત કરવા કર્મચારીઓનું સંખ્યાબળ વધારશે

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

લીલો રંગ કુદરતની સાથે વ્યક્તિના મનને ખુશી આપે છે
શહેરીજનો હવે કલરફૂલ બ્રેકફાસ્ટ તરફ
બાસ્કેટમાં હેન્ગંિગ ગાર્ડન ઘરમાં જ રહેશે
મોર્ડન ટ્રાઉઝર સાથે ટ્રેડિશનલ કુર્તા
ગિફ્‌ટમાં બુક્કે વીથ ચેરી ફેવરિટ
૧૦૮ સુવિઘાને વેગ આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન સિસ્ટમ
લેપટોપ બોડી પર યુનિક ડીકલ ગ્રાફિક્સ
 

Gujarat Samachar glamour

કાશ્મીરા શાહ-કૃષ્ણા લગ્ન વગર સાથે રહે છે
કંગનાની મહેંદીએ મુશ્કેલી ઉભી કરી
પ્રતિક બબ્બરની ‘ઇશક’ને ફરીવાર એડિટ કરાશે
અરબાઝને ગુસ્સો આવતા જિમમાં જવાનું છોડી દીઘું
તબ્બુ-રણવીરની જોડી યશરાજની ફિલ્મમાં
સની દેઓલ પહેલી વાર ડબલ રોલ કરશે
બિયોન્સ નોલ્સ ડોક્યુમેન્ટ્રી બનાવશે
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved