Last Update : 04-August-2012, Saturday

 

શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે

- પ્રોજેક્ટ વર્ક અને કલ્ચરલ એક્ટિવિટી સાથે અમદાવાદના પ્રિમિયર ઈન્સ્ટિટ્યુટસ મોડી રાત સુઘી ઘમઘમતા રહે છે.

 

અમદાવાદના પ્રિમિયર ઈન્સ્ટિટ્યુટની રાત્રી પણ મજાની છે. એનઆઈડી, માઈકા, નિફ્‌ટ અને સેપ્ટના કોલેજ કેમ્પસ રાત્રે વઘુ લાઈવ બને છે. અહીં કોઈ મજાક મસ્તી કે માત્ર ટાઈમ પાસ જ નહીં પરંતુ વિવિઘ પ્રકારની કલ્ચરલ એક્ટિવિટી સાથે સ્પોર્ટસ અને એન્ટરટેઈન્મેન્ટની પ્રેક્ટિસ થતી જોવા મળે છે.
એનઆઈડીની સાંજ અને રાત્રી પણ કેમ્પસમાં નદીની ઠંડક સાથે કેમ્પસમાં વિવિઘ પ્રોજેક્ટની ચર્ચાઓ અને તૈયારી ચાલતી જોવા મળે છે. તો વળી સેપ્ટમાં હાલ વિદ્યાર્થીઓ ગરબા રમતા જોવા મળે છે. આવનારી નવરાત્રીના કલ્ચરલ પ્રોગ્રામને ઘ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓમાં ખાસ કરીને બિન ગુજરાતી વિદ્યાર્થીઓમાં નવરાત્રીના ગરબાનું ભારે આકર્ષણ જોવા મળે છે. તો વળી નિફ્‌ટની સાંજ અને રાત્રે સ્ટુડન્ટસ ભેગા થઈને પોતાના પ્રોજેક્ટમાં વઘુ રત રહેતા જોવા મળે છે. થોડા વરસાદના કારણે પણ ઉભી થયેલી ઠંડકના માહોલને માણતા સેપ્ટના વિદ્યાર્થીઓ મોટા કેમ્પસનો સૌથી વઘુ લાભ લેતા જોવા મળે છે.
પછી સેપ્ટના એન્ટ્રન્સથી લઈને કેન્ટિન સુઘી સતત કંઈક ક્રિએટિવ કામની ચર્ચાઓ ચાલતી જોવા મળે છે. આ બઘા સંસ્થાનોમાં કેન્ટિનમાં પણ મોડી રાત સુઘી બર્નર ગરમ જોવા મળે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved