Last Update : 04-August-2012, Saturday

 

કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬

 

- અમેરિકાની યુનિવર્સિટીમાં કલ્ચરલ એક્સચેન્જના ભાગરૂપે અમદાવાદના છ વિદ્યાર્થીઓ એક વર્ષ અમેરિકા રહીને ભણશે

અમદાવાદના ૬ જેટલા સ્ટુડન્ટ્‌સ આપણા દેશના કલ્ચરને દુનિયાના દેશો સમક્ષ રજુ કરશે. વાત જાણે એમ છે કે અમેરિકા અને ભારત બંન્ને દેશોની સંયુક્તાથી ચલાવામાં આવતી એક સંસ્થા દ્વારા અત્યારે સ્ટુડન્ટ્‌સ એક્સચેંન્જ કરવામાં આવી રહ્યા છે. આમ તો સ્ટુડન્ટ્‌સ અક્ષચેન્જની વાત આવે ત્યારે આપણને એવું લાગે કે સ્ટડી માટે સ્ટુડન્ટ્‌સ એક્ષચેન્જ કરવામાં આવતા હશે. પરંતુ અહીંયા વાત કંઈક ઔર જ છે.
અત્યારે જે સ્ટુડન્ટ્‌સનું એક્ષચેેન્જ કરવામાં આવી રહ્યા છે. તેમને જર્મની, યુ.એસ.એ, ઓસ્ટ્રેલિયા, ઈટલી, યુરોપ,જાપાન જેવા બીજા કેટલાય દેશોમાં જઈન પોતાના દેશના કલ્ચર વિશે જે તે દેશના લોકોને માહિતગાર કરવાના હોય છે. દરેક દેશમાંથી ૩૯ સ્ટુડન્ટ્‌સના કેલ્ક્યુલેશન પ્રમાણે દુનિયાભરમાંથી ૧૩,૦૦૦ જેટલા સ્ટુડન્ટ્‌સને અલગ અલગ દેશોમાં પોતાના દેશના કલ્ચરને બીજા દેશોના લોકો સામે મુકવા માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. એક દેશના ૩૯ જેટલા સ્ટુડન્ટ્‌સનું સિલેક્શન થયા બાદ જે તે દેશામાં કે રાજ્યોમાં એક વર્ષ રહીને પોતાના દેશના કલ્ચરની માહિતી આ સિલેક્ટેડ સ્ટુડન્ટ્‌સને આપવાની હોય છે આપવાની હોય છે, અને આ માટે સ્કેલરશીપ આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે.
આ અંગે કામના વ્યાસ કહે છે કે હું વિસ્કોનસીનમાં આપણી સંસ્કૃતિની આછી ઝલક આપવા માટે જઈ રહી છુ. હું ત્યાં એક વર્ષ રહીને આપણા દેશના તહેવારો અને રહેણીકરણી વિશે હું માહિતી આપીશ. ત્યાં રહેવા માટે સંસ્થાના વોલિન્ટરીઓ અમને એક વર્ષ સુધી પોતાની સાથે રાખશે. અને આખા વર્ષ દરમિયાન અમે જે જગ્યાઓ પર રહેવાના તે જગ્યા પર અમે આપણા દેશના કલ્ચરની વાત કરીશુ. અત્યારે આપણા અમદાવાદ સહિતના બીજા શહેરોમાં પણ ૩૯ સ્ટુડન્ટ્‌સ છે જેઓ અલગ અલગ કંન્ટ્રીમાંથી આવ્યા છે. બીજા દેશના સ્ટુડન્ટ્‌સ પણ અહીંના લોકોને તેમના દેશની માહિતી સાથે સાથે તેમના તહેવારો અને બીજી નવી નવી વાતો કરતા હોય છે. આમ તો સ્ટુડન્ટ્‌સ એક્ષચેન્જની વાત આવે એટલે એવું લાગે કે સ્ટુડન્ટ્‌સ ફક્ત સ્ટડી કરવા માટે બીજા દેશોમાં જતા હશે પણ અમે તો કલ્ચર એક્ષચેન્જ કરવા જઈ રહ્યા છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved