Last Update : 04-August-2012, Saturday

 

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો

- ઓલિમ્પિકમાં ઈન્ડિયાના પર્ફોર્મરને સપોર્ટ કરવા માટે અમદાવાદ માઈકાના ૨૦૦૯ની બેચના સ્ટુડન્ટસએ તૈયાર કરેલી વિડીયોને જબરજસ્ત રિસ્પોન્સ.

 

હાલ દુનિયાભરમાં ઓલિમ્પિક ફિવર જોવા મળ્યો છે ત્યારે આ એક્સાઈટેડ ઈવેન્ટમાં ઈન્ડિયના પર્ફોર્મરને સપોર્ટ કરવા માટે અમદાવાદ માઈકાના ૨૦૦૯ની બેચના સ્ટુડન્ટસએ તૈયાર કરેલી વિડીયોને જબરજસ્ત રિસ્પોન્સ મળતાં ઓલિમ્પિક સત્તાવાળાઓ પણ દંગ રહી ગયા છે. અગાઉ આપણા જ શહેરમાં કંઈક કરવું છે તેના સ્વપ્ન સાથે માઈકામાં પ્રવેશેલા આ જુવાનીયાઓ હાલ જબરા પોપ્યુલર થઈ રહ્યાં છે. માઈકાના પીજીડીએમ બેચના સાર્થક શાહ, રાજકરણ અને રાહુલ જૈને આપણા ખેલાડીઓનો ઉત્સાહ વઘારવા ઈટ્‌સ ટાઈમ ટુ ચિયર, નો યોર સ્પોર્ટસ અને નો યોર સ્ટાર્સ ટાઈટલ હેઠળ વિડિયો બનાવ્યા છે જેને અત્યાર સુઘીમાં ૯લાખ ૭૫ હજાર કરતાં વઘારે હિટ્‌સ મળી ચૂકી છે. જ્યારે ઓલિમ્પિક શરુ થવાનો હતો ત્યારે આ ત્રણેય યંગસ્ટર્સને આ ગેમના પ્રમોશન માટે કંઈક કરવાનો વિચાર આવ્યો પણ આજે જાહેરાતના જમાનામાં સહેજેય તેમનું આ ડ્રિમ કરોડ રુપિયાને પાર કરી જાય તેમ હતું. અંતે તેમને ગુગલને એપ્રોચ કર્યું અને તેનું ઓલિમ્પિક સાથે ટાઈ અપ છે ત્યારે ગુગલે તેમને ઓલિમ્પિક લોગો સાથે સોશ્યલ નેટવર્કંિગ સાઈટ અને યુ ટ્યુબપર મૂકવાની મિશન આપતાં તેમનો આ આઈડિયા કારગત નીવડ્યો અને આ સાહસને જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો.
આમ તો ઓલિમ્પિકમાં આપણા દેશનો દેખાવ જોઈએ તેવો નથી પણ એક દિવસ આપણે પણ ટોપ પર હોઈશું સાર્થક શાહ કહે છે, બસ અમારે તો આપણા ખેલાડીઓનો ઉત્સાહ વઘારવો હતો અને તે પણ તદ્દન ઓછા બજેટમાં. આજે જાહેરાતના જમાનામાં ડોકિયું કરીએ તો સહેજેય કરોડ ક્યાં ખર્ચાઈ જાય તેની ખબર પણ ન પડે. ઉપરાંત તેની અસર પણ જોઈએ તેવી ન થાય. અમે ગુગલની મદદથી આ પ્રયાસ કર્યો અને આઈડિયા ખરેખર હિટ થયો. યુ ટ્યુબ પર જો કોઈ વિડિયો મૂકીએ તો તે સામાન્ય માણસની હોય તો ત્રણ ચાર હિટ જ મળે. અમે પણ શરુઆતના તબક્કે જે રિસ્પોન્સ મળશે તેમાં ખુશ રહીશું તેમ ગણી વિડિયો બનાવ્યા અને તેને લોકોએ ખરેખર ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો. આજે સોશ્યલ નેટવર્કંિગના જમાનામાં કંઈ પણ શક્ય છે તે અમને અનુભવે શીખવાડી દીઘું. જો કે અમે મેનેજમેન્ટના પાઠ તો અમદાવાદ માઈકામાંથી ભણ્યા છીએ પણ પ્રથમ પ્રયાસે અમને મળેલી સફળતા અનેરો આનંદ અપાવે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved