બ્રિટન જેવા ઓલિમ્પિક આયોજક દેશમાં માં અનોખી રીતે ભીખ માંગતો ભિખારી

ભીખારીઓ ફક્ત ભારત જેવા ગરીબ દેશોમાં જ જોવા મળે છે તેવું માનવું ભૂલ ભરેલું છે. બ્રિટન જેવા ઓલિમ્પિક આયોજક દેશમાં પણ ભિખારીઓ ભીખ માંગતા હોય છે. ભીખ માંગવાની તેમની શૈલી આપણાં ભીખારીઓ કરતા થોડીક વિશિષ્ટ હોય છે. તે લોકોનું મનોરંજન કરીને ભીખ માંગતા હોય છે. પ્રસ્તુત તસવીરમાં આવી જ આગવી સ્ટાઈલથી ભીખ માગતી ભાખારી જોવા મળી રહ્યો છે.