ગુજરાતમાં અછતની પરિસ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રિય પ્રધાનો શરદ પવાર અને જયરામ રમેશ ગાંધીનગર આવ્યા હતા. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિની ચર્ચા કરી હતી. મોદીએ ૧૪૬૭૩ કરોડની જંગી રાહત માગણી જાહેરમાં કરી હતી. જો કે, રાજકીય આટાપાટાના માહેર ખેલંદા પવારના કાને મુખ્યમંત્રીએ ીજી પણ વાત તો નાખી જ હશે ને ?