Last Update : 04-August-2012, Saturday

 

વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા

વર્ષે મુંબઈમાં ૩૭૮૧ ફિલ્મની રિલીઝ તો બીજા ક્રમે આવતા ટોક્યોમાં માત્ર ૭૯૯ ફિલ્મની જ રજૂઆત

મુંબઈ,તા.૩
પોતાના ભવ્ય ભૂતકાળને અનુરૃપ મુંબઈની સિનેમા વૈશ્વિક શહેરોમાં સૌથી ટોચ પર છે, એવું વર્લ્ડ સિરિઝ કલ્ચરલ રિપોર્ટ-૨૦૧૨માંથી ફલિત થાય છે. વર્ષમાં ૩૭૮૧ ફિલ્મ થિયેટરમાં રિલિઝ થવા સાથે મુંબઈ પોતાના સિનેમા પ્રેમીઓને દુનિયાના અન્ય કોઈ પણ શહેરો કરતા વધુ વિવિધતા પૂરી પાડે છે. આ જ સમયે બીજા ક્રમે આવતા ટોક્યો શહેરમાં માત્ર ૭૯૯ ફિલ્મ રિલિઝ થઈ હતી.
જો કે આમ છતાં શહેરની માળખાકીય સુવિધામાં હજી ઓછપ છે. મુંબઈમાં ૨૩૨ સિનેમા સ્ક્રીન છે, જે આ અહેવાલમાં સમાવાયેલા ૧૧ વૈશ્વિક શહેરો કરતાં ઓછા છે. હાલ પેરિસમાં ૧૦૦૩ અને શાંઘાઈમાં ૬૭૦ સિનેમા સ્ક્રીન છે.
જાણીતા ફિલ્મ સર્જક મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે આપણે મુંબઈને મનોરંજનના મક્કા તરીકે નિહાળવાનું શરૃ ન કરીએ, ત્યાં સુધી માળખાકીય બાબતોમાં કંઈ વધુ થવાનું નથી. પરંતુ આ માટે આપણે બ્રિટીશરાજની વિચારસરણી ફગાવી દઈને પોતાના આગવાપણા બદલ ગર્વ અનુભવવાની જરૃર છે. બૉલીવૂડને અદકેરું મહત્ત્વ આ દેશની પ્રજાએ આપ્યું છે. એનું એક ખજાનાની જેમ જતન કરવું જોઈએ.
અન્ય ફિલ્મ સર્જક આનંદ પટવર્ધન માને છે કે શહેરે જૂના સિનેમાઘરોની સંસ્કૃતિને પાછા લાવવાની જરૃર છે. આ સિનેમાઘરો મધ્ય-વર્ગના પરિવારોના મનોરંજનના સ્થળ હતા અને તેમાં ગુણવત્તાસભર ફિલ્મો હતી. મલ્ટિપ્લેક્સથી તો સાચા સિનેમાને બદલે ઉપભોક્તાવાદને પ્રોત્સાહન મળ્યું છે. સ્વતંત્ર અને નાની તથા દસ્તાવેજી ફિલ્મો માટે આપણી પાસે જવલ્લે જ સિનેમાઘરો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved