Last Update : 04-August-2012, Saturday

 
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

નિફ્ટી ફ્યુચર ૫૩૫૩ પોઈન્ટ મહત્ત્વની સપાટી

નિફ્ટી ફ્યુચર બંધ (૫૨૪૦) આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૫૨૦૩ પોઈન્ટના પ્રથમ અને ૫૧૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૨૭૯ પોઈન્ટથી ૫૩૧૦ પોઈન્ટ, ૫૩૫૩ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૩૫૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝીશન બનાવવી.
HDFCલિ. (૬૯૯) HDFCગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૬૮૧ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૬૭૩ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૭૧૬ થી ૭૩૪નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૃા. ૭૩૯ ઉપર તેજી તરફી ધ્યાન.
વિપ્રો લિમિટેડ (૩૪૭) ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૩૩૬ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ. રૃા. ૩૩૧ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૩૬૭ થી ૩૭૯નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
ભારત પેટ્રો (૩૫૨) રૃા. ૩૪૩નો પ્રથમ તેમજ રૃા. ૩૩૭ના બીજા સપોર્ટથી ઓઈલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૩૭૪ થી ૩૮૮ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
ભારતી ટેલી (૨૯૬) ટેલિકોમ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગ લક્ષી રૃા. ૩૦૯ થી ૩૧૬ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૨૮૭નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
કોલ ઈન્ડિયા (૩૪૩) રૃા. ૧૦ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૃા. ૩૩૧ના સ્ટોપલોસ આસપાસ રોકાણલક્ષી ખરીદવાલાયક. કોલ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૃા. ૩૬૭ થી ૩૭૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
ફેડરલ બેન્ક (૪૦૫) સ્થાનિક ફંડોની લેવાલની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૩૯૦ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૪૨૩ થી ૪૪૭ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
બેન્ક ઓફ બરોડા (૬૫૦) રૃા. ૬૩૩નો પ્રથમ તેમજ રૃા. ૬૧૯ના સ્ટ્રોંગ સ્ટોપલોસથી બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૬૭૯ થી ૬૯૬ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
IRB ઈન્ફ્રા (૧૨૪) ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૧૩૯ ના સ્ટોપલોસથી વેચાણ લાયક. પ્રત્યાઘાતી ઘટાડે રૃા. ૧૧૨ થી ૧૦૭ના ભાવની આસપાસ નફો બુક કરવો.
સ્ટેટ બેન્ક (૨૦૦૫) ટેકનિકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૃા. ૨૦૩૭ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૧૯૭૬ થી ૧૯૪૦ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃા. ૨૦૪૯ સ્ટોપલોસ ધ્યાને લેવો.
મહેન્દ્રા-મહેન્દ્રા (૬૮૫) રૃા. ૭૦૩ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતા આ સ્ટોક રૃા. ૭૧૬ના સ્ટોપલોસે વેચાણ લાયક. તબક્કાવાર રૃા. ૬૬૪ થી ૬૫૩નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે રૃા. ૭૧૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
- નિખિલ ભટ્ટ

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved