Last Update : 04-August-2012, Saturday

 
ફ્યુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજીસ

 

નિફ્ટીએ ૫૨૨૦નો હાઈ અને ૫૧૬૪નો લો બનાવી ૫૨૧૫ બંધ આપેલ છે. ભારતીય વોલેટીલીટી ઈન્ડેક્સ ૧૬.૧૨ આવેલ છે. એટ ધ મની ૫૨૦૦ પર પુટ-કોલ રેશીયો ૧.૧૭ આવેલ છે. નિફ્ટી કેશ કરતાં નિફ્ટી ફ્યુચર ૨૬ પોઈન્ટ પ્રિમિયમમાં બંધ આવેલ છે.
BSE 100 BSIFUT (૫૨૪૫) ઉપર ૫૨૦૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૫૩૦૦ સુધી સુધારાની શક્યતા છે.
નિફ્ટી ફ્યુચર (૫૨૪૧) સોમવારના રોજ નિફ્ટીની રેન્જ ૫૨૦૦ થી ૫૨૯૦ની વચ્ચે જોવાય.
૫૨૦૦ કોલ ઓપ્શન (૧૦૩ રૃ. પ્રિમિયમથી ખરીદો) ૧૦૩ ઉપર ૮૫નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં કોલ ઓપ્શનનું પ્રિમિયમ વધીને ૧૩૫ રૃપિયા સુધી પહોંચી તેવી સંભાવના છે.
ઓરેકલ ફાઈનાન્સ (૨૮૦૨) નો ઓગસ્ટ માસનો ફ્યુચર ૨૮૦૨ ઉપર ૨૭૬૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૨૮૫૦ સુધી સુધારાની શક્યતા છે.
ડિવીસ લેબો. (૧૧૨૭) નો ઓગસ્ટ માસનો ફ્યુચર ૧૧૨૭ ઉપર ૧૧૧૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૧૧૫૦ સુધી સુધારાની શક્યતા છે.
કોલ ઈન્ડિયા (૩૪૭) નો ઓગસ્ટ માસનો ફ્યુચર ૩૪૭ નીચે ૩૫૩નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૩૪૦ સુધી ઘટાડાની શક્યતા છે.

કરન્સી ફ્યૂચર
ડોલર ઈન્ડેક્સે ૮૩.૪૭નો હાઈ અને ૮૨.૮૩નો લો બનાવી ૮૨.૯૮ બંધ આવેલ છે. ડોલર વેચી યુરો ખરીદવાની પેર ટ્રેડીંગની સ્ટ્રેટેજી અપનાવી શકાય.
રૃપિયો (ડોલર ઃ ૨૯ ઓગસ્ટ - ૫૬.૧૦) ડોલરમાં ૫૬.૧૦ નીચે ૫૬.૪૫નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૫૫.૭૦ સુધી ઘટાડાની શક્યતા છે.
યુરો (૨૯ ઓગસ્ટ - ૬૮.૮૦) યુરોમાં ૬૮.૮૦ ઉપર ૬૮.૫૦નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૬૯.૨૦ સુધી સુધારાની શક્યતા છે.
- નિલેશ કોટક

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved