Last Update : 04-August-2012, Saturday

 
બજારની વાત

 

- બીએસઈ ડેરિવેટીવ્ઝ ખાતે આજે કુલ રૃા. ૨૯૧૯૧.૯૬ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.
- એનએસઈ એફએન્ડઓ ખાતે આજે કુલ રૃા. ૧૦૦૨૦૧.૪૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.
- હિન્દુજા ગ્લોબલનો શેર એક્સ ડિવિડન્ડ થતાં ૯ ટકા તુટીને ૩૨૭ પર ઉતરી આવ્યો હતો.
- સાનુકૂળ અહેવાલો પાછળ ટેક મહિન્દ્રા ૬ ટકા ઉછળી ૭૬૧.૭૦ પહોંચ્યો હતો.
- એકધારી પીછેહઠ બાદ નવી લેવાલીએ એમઆરએફ ૬ ટકા ઉછળી ૩૪૮.૭૫ પહોંચ્યો હતો.
- સારી વૃધ્ધિ નોંધાઈ હોવાના કંપનીના નિવેદન પાછળ ગ્લેનમાર્ક ફાર્મા ૫ ટકા ઉછળી ૪૦૮.૭૦ પહોંચ્યો હતો.
- બોનસ અને શેર વિભાજન થવાના આશાવાદ પાછળ ઓરિસ્સા મીનરલ ડેવલપ. ૫ ટકા ઉછળી ૫૨,૨૩૪.૮૦ની સપાટીએ પહોંચ્યો હતો.
- સારા પરિણામો પાછળ મહિન્દ્રા સત્યમ ૫ ટકા ઉછળી ૮૮.૧૦ પહોંચ્યો હતો.
- આકર્ષક પરિણામો પાછળ બર્જર પેઈન્ટ ૪ ટકા ઉછળી ૧૪૧.૮૦ પહોંચ્યો હતો.
- ગીલેડ સાયન્સીસ કંપની સાથે કરાર કર્યાના અહેવાલો પાછળ રેનબેક્સી ૩ટકા ઉછળી ૫૧૪.૩૦ પહોંચ્યો હતો.
- ઉદાર બોનસની જાહેરાત પાછળ કેસ્ટ્રોલ ૩ ટકા ઉછળી ૬૦૪.૧૦ પહોંચ્યો હતો.
- પ્રતિકૂળ પરિણામો પાછળ મેરીકો ૩ ટકા તુટીને ૧૮૮.૬૦ પર ઉતરી આવ્યો હતો.
- ટુજી સ્પેક્ટ્રમના પુનઃ ઓક્શન પૂર્વે ટેલીકોમ શેરો ૨ ટકા સુધી તુટયા હતા.
- એકધારા ૪૨ ટકાના સુધારા બાદ નફારૃપી વેચવાલીએ સિમ્ફોની ૨ ટકા તુટી ૩૧૭.૨૫ પર ઉતરી આવ્યો છે.
- એડીઆરની પીછેહઠ પાછળ તાતા મોટર્સ ૨ ટકા તુટીને ૨૧૯ પર ઉતરી આવ્યો હતો.
- સારા પરિણામો પાછળ ઓરેકલ ફાઈનાન્સ ૨ ટકા વધીને ૨૬૭૧ પહોંચ્યો હતો.
- સબસીડીયરીના પ્રતિકૂળ અહેવાલો પાછળ ઓઈલ શેરો ૨ ટકા તુટયા હતા.
- વિસ્તરણ યોજનાના અહેવાલો પાછળ એનટીપીસી એક ટકો વધીને ૧૬૫ પહોંચ્યો હતો.
- નફારૃપી વેચવાલી પાછળ ભારત ઈલેક્ટ્રોનીક્સ એક ટકો તુટીને ૧૨૭૨.૬૫ ઉતરી આવ્યો હતો.
- ઉત્પાદન/રવાનગીમાં પીછેહઠ થતા એસીસી એક ટકો તુટીને ૧૩૦૭.૫૦ પર ઉતરી આવ્યો હતો.
- જુલાઈ માસમાં વેચાણ દર ઘટતા હીરોમોટો કોર્પ. એક ટકો તુટી ૧૯૫૫.૯૫ પહોંચ્યો હતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved