Last Update : 04-August-2012, Saturday

 

એનએસઈએલ પર ખાંડના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૫,૪૨૦ ટનની ડિલિવરીઃ ચોખામાં ૧૦,૨૦૦ ગુણી અને લાલ મરચાંમાં ૧,૦૦૦ ગુણીના વેપાર

 

મુંબઈ, તા.૩
નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર શુક્રવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં ૪,૨૦૮ સોદામાં રૃ.૭૭૨.૧૩ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ ૪૦ પૈસા ઘટી રૃ.૩,૦૧૫.૩૦ અને ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ ૧૦૦ ગ્રામદીઠ રૃ.૧૪ વધી રૃ.૫,૩૬૯ બંધ રહ્યા હતા. ઈ-ગોલ્ડમાં ૧૯૭ સોદામાં રૃ.૭૭.૧૮ કરોડનાં ૨૫૫.૬૬૨ કિલો અને ઈ-સિલ્વરમાં ૧૭૭ સોદામાં રૃ.૧૪૦.૩૪ કરોડનાં ૨૬,૧૧૯ કિલોના વેપાર થયા હતા. ઈ-પ્લેટિનમમાં ૬૬ ગ્રામના વોલ્યુમ સાથે ૧ ગ્રામદીઠ ભાવ રૃ.૪ વધી બંધમાં રૃ.૨,૭૫૫ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં ઈ-કોપર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૬૦ પૈસા ઘટી રૃ.૪૯૬.૨૦, ઈ-લેડ ૧૦ પૈસા ઘટી રૃ.૧૪૬.૨૫, ઈ-નિકલ ૫૦ પૈસા ઘટી રૃ.૧,૧૬૦ અને ઈ-ઝિંક ૪૫ પૈસા સુધરી રૃ.૧૩૯.૬૫ના સ્તરે રહ્યા હતા. ઈ-કોપરમાં રૃ.૧૨૨૧.૮૫ કરોડનાં ૨,૪૫૦.૫૨૦ ટન, ઈ-લેડમાં રૃ.૫૮.૭૯ કરોડનાં ૪,૦૨૦.૦૧૨ ટન, ઈ-નિકલમાં રૃ.૭૪.૮૭ કરોડનાં ૬૪૫.૦૫૫ ટન અને ઈ-ઝિંકમાં રૃ.૪૬.૯૨ કરોડનાં ૩,૩૬૦.૦૬૩ ટનના વેપાર થયા હતા.
કૃષિ અને અન્ય ચીજોમાં ખાંડના એમ-૩૦ ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૨૩૪ સોદામાં રૃ.૧૭.૦૧ કરોડનાં ૫,૪૨૦ ટનની ડિલિવરી ઊતરી હતી. ખાંડનો અંબાલા-૨ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૧ સુધરી રૃ.૩,૧૧૧ અને અંબાલા-૨૫ કોન્ટ્રેક્ટ ૬૦ પૈસા ઘટી રૃ.૩,૧૬૮.૫૦ બંધ રહ્યા હતા.
ચોખાના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૧૨ સોદામાં રૃ.૩.૨૭ કરોડનાં ૧૦,૨૦૦ ગુણીનાં કામ સાથે ક્વિન્ટલદીઠ લુધિયાણા-૨૫ કોન્ટેક્ટ રૃ.૬ વધી રૃ.૬,૪૮૬.૫૦ અને લુધિયાણા-૨ રૃ.૫ વધી રૃ.૬,૩૬૫ બંધ રહ્યા હતા.
લાલ મરચાંનો ટ્રેડર્સ ખમામ-૨ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૃ.૫૦ અને ખમામ-૨૫ રૃ.૫૦.૯૩ બંધ રહ્યા હતા. લાલ મરચાંમાં ૧૬ સોદામાં રૃ.૨૦.૧૯ લાખનાં ૧,૦૦૦ ગુણીનો ધંધો થયો હતો.
એરંડાનાં ટ્રેડર્સ અને ફાર્મર્સ કોન્ટ્રેક્ટસમાં ૨૭૮ સોદામાં રૃ.૧૨.૫૮ કરોડનાં ૪૩,૮૦૯ ગુણીની ડિલિવરી ઊતરી હતી. ૨૦ કિલોદીઠ ગુજરાત એરંડા નાના દાણા ટ્રેડર્સ-૧ ગુણી (૭૫ કિલો) કડી-૩ કોન્ટ્રેક્ટ રૃ.૫ ઘટી રૃ.૭૫૫ અને કડી-૩૬ કોન્ટ્રેક્ટ રૃ.૫.૩૦ ઘટી રૃ.૭૭૩.૫૦ રહ્યો હતો. એરંડાના ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટસમાં ૨૦ કિલોદીઠ પાટણ કોન્ટ્રેક્ટ રૃ.૩૭ વદી રૃ.૭૯૬, પાલનપુર રૃ.૨૨.૯૦ ઘટી રૃ.૮૦૫, વડગામ રૃ.૪૧.૪૦ વધી રૃ.૮૦૫ અને વિસનગર રૃ.૬૧.૩૦ વધી રૃ.૮૦૫ બંધ રહ્યા હતા.
એરંડા તેલના એફએસજી માત્ર નિકાસબર કોન્ટ્રેક્ટમાં રૃ.૧.૧૩ કરોડનાં ૧૪૦ ટનના વેપાર થયા હતા. એરંડા તેલનો કંડલા-૫ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૮૦૦ અને કંડલા-૩૦ ૬૦ પૈસા સુધરી રૃ.૮૧૬.૫૦ના સ્તરે રહ્યા હતા.
દેશી ચણાના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ક્વિન્ટલદીઠ ગંજબસોદા કોન્ટ્રેક્ટ રૃ.૫ વધી રૃ.૪,૮૨૫ અને વિદિશા રૃ.૫ વધી રૃ.૪,૮૦૫ રહ્યા હતા. દેશી ચણામાં ૭૦ ટનનાં કામ થયાં હતાં.
ક્રૂડ સોયાબીન તેલનો ટ્રેડર્સ કોટા-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૬૭૦ અને કોટા-૨૫ ૫૦ પૈસા સુધરી રૃ.૬૮૩ના સ્તરે બંધ હતા. ક્રૂડ સોયાબીન તેલમાં રૃ.૬૦.૮૮ લાખનાં ૯૦ ટનનો ધંધો થયો હતો.
કપાસિયા વોશ તેલના ભારતીય ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૨૬૪ સોદામાં રૃ.૪૭.૫૦ કરોડનાં ૬,૯૨૦ ટનનાં કામ સાથે ૬,૯૧૦ ટનની ડિલિવરી નોંધાઈ હતી. ૧૦ કિલોદીઠ કડી-૨ કોન્ટ્રેક્ટ રૃ.૪ ઘટી રૃ.૬૮૧ અને કડી-૨૫ રૃ.૪.૨૦ ઘટી રૃ.૬૯૪.૨૦ બંધ રહ્યા હતા.
રો વૂલમાં ૫૯૫ સોદામાં રૃ.૬૭ કરોડનાં ૯,૪૭,૦૦૦ કિલો અને વૂલ ટોપમાં રૃ.૩.૩૭ લાખનાં ૪૦૦ કિલોનો ધંધો થયો હતો.
આરબીડી પામોલીન તેલનો કાકીનાડા-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૩ ઘટી રૃ.૬૦૯ અને કાકીનાડા-૨૫ રૃ.૩.૧૦ ઘટી રૃ.૬૨૦.૮૦ બંધ રહ્યા હતા. આરબીડી પામોલીન તેલમાં ૧૯ સોદામાં રૃ.૧૭.૨૧ કરોડનાં ૨,૮૦૦ ટનના વેપાર થયા હતા.
સોયાબીનના ડીઓસી ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં રૃ.૭૦.૬૪ લાખનાં ૨૦૦ ટનનાં કામ સાથે મે.ટનદીઠ કોટા-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૨.૬૦ ઘટી રૃ.૩૫,૬૪૧ અને કોટા-૨ રૃ.૩૫,૦૦૦ના સ્તરે બંધ થયા હતા.
સ્ટીલની જાતોમાં સ્ટીલ ટીએમટી બાર્સમાં ૧૩૬ સોદામાં રૃ.૧૪.૧૬ કરોડનાં ૩,૦૦૦ ટનનું વોલ્યુમ નોંધાયું હતું. સ્ટીલ ટીએમટી બાર્સનો કુર્નુલ-૨૫ કોન્ટ્રેક્ટ મે.ટનદીઠ રૃ.૪૭,૬૭૦ અને કુર્નુલ-૨ રૃ.૪૬,૭૭૦ના સ્તરે બંધ રહ્યા હતા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved