Last Update : 04-August-2012, Saturday

 

એમસીએક્સ-એસએક્સ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૧૬,૪૮,૦૫૮ લોટનું વોલ્યુમઃ ડોલર સામે રૃપિયામાં ઓગસ્ટ વાયદામાં ૬ પૈસાનો સુધારો

 

મુંબઈ, તા.૩
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ (એમસીએક્સ-એસએક્સ) પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૮૫૩૪૦ સોદામાં કુલ રૃ.૯,૩૫૧.૧૦ કરોડનાં ૧૬૪૮૦૫૮ લોટનું ટર્નઓવર નોંધાયું હતું. કુલ ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૨૦૪૮૬૮ લોટનો હતો.
રૃપી-ડોલરના વાયદાઓમાં ૭૩૮૭૬ સોદામાં રૃ.૯,૦૩૫.૪૨ કરોડનાં ૧૬૦૫૨૫૦ લોટનું કામકાજ થયું હતું. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૧૫૧૨૩૫ લોટનો હતો. રૃપી-ડોલરનો ઓગસ્ટ રૃ.૫૬.૨૦૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૫૬.૪૭૫૦ અને નીચામાં રૃ.૫૫.૯૮૫૦ રહી રૃ.૫૬.૦૭૭૫ બંધ રહ્યો હતો. ડોલર સામે રૃપિયો ઓગસ્ટ વાયદામાં ૬ પૈસા વધ્યો હતો. રૃપી-ડોલરનો માર્ચ-૧૩ વાયદો રૃ.૫૮.૨૫૦૦ ખૂલી, રૃ.૫૮.૨૩૨૫ના આગલા બંધથી ૪૬ પૈસા વધી રૃ.૫૭.૭૭૫૦ બંધ રહ્યો હતો.
રૃપી-યુરોના વાયદાઓમાં ૪૩૪૪ સોદામાં રૃ.૧૨૫.૯૯ કરોડનાં ૧૮૩૪૭ લોટનું વોલ્યુમ થયું હતું. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૧૯૨૫ લોટનો હતો. રૃપી-યુરોનો ઓગસ્ટ વાયદો રૃ.૬૮.૭૫૦૦ ખૂલી, અંતે રૃ.૬૮.૮૦૫૦ બંધ રહ્યો હતો. યુરો સામે રૃપિયામાં રૃપી-યુરોનો સપ્ટેમ્બર વાયદો ૨ પૈસા વધી રૃ.૬૯.૦૪૨૫ બંધ રહ્યો હતો.
રૃપી-પાઉન્ડના વાયદાઓમાં ૨૯૨૩ સોદામાં રૃ.૭૮.૨૨ કરોડનાં ૮૯૪૯ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૬૫૪૩ લોટનો હતો. રૃપી-પાઉન્ડનો ઓગસ્ટ વાયદો રૃ.૮૭.૪૦૦૦ ખૂલી, ઊપરમાં રૃ.૮૭.૫૮૦૦ અને નીચામાં રૃ.૮૭.૧૮૫૦ ના સ્તરે રહી બંધમાં રૃ.૮૭.૩૨૦૦ રહ્યો હતો. રૃપિયો પાઉન્ડ સામે ઓગસ્ટ વાયદામાં ૫ પૈસા નરમ રહ્યો હતો.
રૃપી-યેનના વાયદાઓમાં ૪૧૯૭ સોદામાં રૃ.૧૧૧.૪૭ કરોડનાં ૧૫૫૧૨ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૫૧૬૫ લોટનો હતો. રૃપી-યેનનો ઓગસ્ટ વાયદો રૃ.૭૨.૦૦૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૭૨.૧૭૨૫ અને નીચામાં રૃ.૭૧.૪૩૫૦ રહ્યા બાદ રૃ.૭૧.૫૫૦૦ બંધ રહ્યો હતો. યેન સામે રૃપિયો ઓગસ્ટ વાયદામાં ૧૩ પૈસા વધ્યો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે તા.૩ ઓગસ્ટને શુક્રવારે ડોલર સામે રૃપિયાનો રેફરન્સ રેટ ૧ ડોલર બરાબર રૃ.૫૬.૦૮૪૫ (ગયા ગુરૃવારે રૃ.૫૫.૭૭૬૫)નો જાહેર કર્યેે હતો. આ જ પ્રમાણે યુરો સામે રૃપિયાનો રેફરન્સ રેટ રૃ.૬૮.૩૬૦૫ (ગયા ગુરૃવારે રૃ.૬૮.૩૧૫૭), બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૮૭.૦૨૬૩ (ગયા ગુરૃવારે રૃ.૮૬.૭૪૯૨) અને ૧૦૦ યેન સામે આજે રૃ.૭૧.૬૮૦૦ (ગયા ગુરૃવારે રૃ.૭૧.૧૨૦૦) જાહેર કર્યા હતા.

એમસીએક્સ સ્ટોક એક્સચેન્જના કરન્સી વાયદાની વધઘટ

કોન્ટ્રેક્ટસ

પાકતી તારીખ

બંધ

આગલો

ફેરફાર

સોદાની

મૂલ્ય

વોલ્યુમ

ઓ. ઈન્ટ.

-

-

-

બંધ

-

સંખ્યા

(રૃ. કરોડમાં)

(લોટમાં)

(લોટમાં)

રૃપી-યુરો

૨૯-૦૮-૧૨

૬૮.૮૦૫૦

૬૮.૮૧૦૦

૦.૦૦

૪,૩૨૧

૧૨૫.૬૭

૧૮,૩૦૧

૧૮,૭૧૨

રૃપી-યુરો

૨૬-૦૯-૧૨

૬૯.૦૪૨૫

૬૯.૦૬૫૦

-૦.૦૨

૨૩

૦.૩૨

૪૬

૫૩૧

રૃપી-પાઉન્ડ

૨૯-૦૮-૧૨

૮૭.૩૨૦૦

૮૭.૨૬૫૦

૦.૦૫

૨,૮૯૬

૭૬.૮૧

૮,૭૮૮

૧૫,૭૦૯

રૃપી-પાઉન્ડ

૨૬-૦૯-૧૨

૮૭.૫૭૦૦

૮૭.૪૦૦૦

૦.૧૭

૨૬

૧.૪૦

૧૬૦

૫૫૪

રૃપી-પાઉન્ડ

૨૯-૧૦-૧૨

૮૭.૭૧૫૦

૮૮.૩૪૭૫

-૦.૬૩

૦.૦૧

૫૨

રૃપી-યેન

૨૯-૦૮-૧૨

૭૧.૫૫૦૦

૭૧.૬૭૫૦

-૦.૧૩

૪,૧૩૦

૧૦૯.૦૮

૧૫,૧૮૦

૧૪,૯૯૭

રૃપી-યેન

૨૬-૦૯-૧૨

૭૧.૭૯૦૦

૭૧.૮૯૨૫

-૦.૧૦

૬૬

૨.૩૮

૩૩૧

૧૬૦

રૃપી-યેન

૨૯-૧૦-૧૨

૭૨.૨૮૫૦

૭૨.૭૧૭૫

-૦.૪૩

૦.૦૧

રૃપી-ડોલર

૨૯-૦૮-૧૨

૫૬.૦૭૭૫

૫૬.૧૩૫૦

-૦.૦૬

૬૯,૭૭૨

૮,૬૩૭.૦૨

૧,૫૩૪,૮૯૧

૮૨૩,૮૦૯

રૃપી-ડોલર

૨૬-૦૯-૧૨

૫૬.૩૪૭૫

૫૬.૪૦૨૫

-૦.૦૬

૩,૩૦૬

૩૨૫.૭૬

૫૭,૬૫૮

૧૫૨,૯૩૨

રૃપી-ડોલર

૨૯-૧૦-૧૨

૫૬.૬૪૭૫

૫૬.૬૯૫૦

-૦.૦૫

૫૯૨

૪૭.૧૩

૮,૨૮૨

૭૭,૭૧૨

રૃપી-ડોલર

૨૭-૧૧-૧૨

૫૬.૯૨૦૦

૫૬.૯૮૦૦

-૦.૦૬

૮૫

૧૦.૧૮

૧,૭૮૩

૧૭,૨૮૬

રૃપી-ડોલર

૨૭-૧૨-૧૨

૫૭.૧૫૭૫

૫૭.૨૫૦૦

-૦.૦૯

૪૭

૩.૦૭

૫૩૪

૧૬,૪૭૭

રૃપી-ડોલર

૨૯-૦૧-૧૩

૫૭.૩૮૦૦

૫૭.૭૨૫૦

-૦.૩૪

૦.૧૭

૨૯

૭,૦૬૩

રૃપી-ડોલર

૨૬-૦૨-૧૩

૫૭.૬૦૦૦

૫૭.૯૭૭૫

-૦.૩૮

૧૫

૦.૬૨

૧૦૮

૭,૫૯૫

રૃપી-ડોલર

૨૭-૦૩-૧૩

૫૭.૭૭૫૦

૫૮.૨૩૨૫

-૦.૪૬

૧૮

૫.૧૯

૮૯૨

૧૬,૯૯૨

રૃપી-ડોલર

૨૬-૦૪-૧૩

૫૮.૦૩૦૦

૫૮.૪૮૭૫

-૦.૪૬

૧૭

૪.૩૪

૭૪૩

૨૬,૭૫૪

રૃપી-ડોલર

૨૬-૦૬-૧૩

૫૯.૦૦૦૦

૫૮.૭૨૫૦

૦.૨૭

૦.૦૧

૨,૬૮૧

રૃપી-ડોલર

૨૯-૦૭-૧૩

૫૮.૯૨૫૦

૫૮.૯૬૫૦

-૦.૦૪

૧૭

૧.૯૪

૩૨૯

૬૫૯

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ચીનમાં વાવાઝોડા-વરસાદનું તાંડવ ઃ ત્રણ લાખ લોકોને ખસેડાયા

પાક. સુપ્રીમ કોર્ટે તિરસ્કારના નવા કાયદાને ફગાવતાં અશરફની ખુરશી જોખમમાં
પાક. સેનાના પાંચ અધિકારીઓને સખ્ત કેદની સજા ફટકારાઈ

અમેરિકામાં જુલાઈ મહિનામાં નવી ૧.૬૩ લાખ નોકરીઓ ઉભી કરાઈ

અમેરિકા ઇન્ટરનેટનો અંકુશ યુએનને સોંપવાનો વિરોધ કરશે

ભારતીય સેનાના સુબેદાર વિજય કુમારનો દેશની સલામ ઝિલવાનો અવસર

બેડમિંટનની સેમિ ફાઇનલમાં સાયનાનો પરાજયઃઆજે બ્રોન્ઝ માટે રમશે
આજે ભારતના મુકાબલા
વિશ્વમાં મુંબઈમાં સૌથી વધુ ફિલ્મોની રિલીઝ પણ સિનેમાઘર ઘણાં ઓછા
પુણે ધડાકાના જખમીએ ધર્માંતર કર્યાની શંકા ઃ જોર્ડનમાં સાત મહિના રોકાયો હતો

કેન્દ્રીય પ્રધાનો દેશમુખ-શિંદે સામે સીબીઆઈએ શુ તપાસ કરી ઃ હાઈ કોર્ટનો સવાલ

વિસ્ફોટ અગાઉ પુણે પોલીસને નનામા પત્રથી ચેતવણી મળી હતી
પુણે સિરિયલ બ્લાસ્ટ્સ ઃ પોલીસે બે શકમંદના સ્કેચ તૈયાર કર્યા
બોક્સિંગમાં વિજેન્દર અમેરિકાના ગ્યુશાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં
આજે બપોરે ૨.૩૦થી ભારત-શ્રીલંકા વચ્ચે આખરી વન-ડે
 
 

Gujarat Samachar Plus

ઓલ્મિપિકમાં માઈકાનો ચિઅર્સ અપ જાદુ છવાયો
હવે ફ્રેન્ડશીપ ડેનું બંઘન
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનાં ૩૯ વિદ્યાર્થીમાંથી અમદાવાદના ૬
શહેરમાં આવેલા કોલેજ કેમ્પસ રાત્રે લાઈવ બને છે
ટોપ ટુ બોટમ ટાઈટ ફિટંિગ...
 

Gujarat Samachar glamour

કેટરીના પણ ગીત ગાશે
અમિતાભ પોતાના પુર્નજન્મની વાતો જણાવશે
દીપિકાએ પ્રિયંકા અને કેટરીનાને પછાડ્યા
સની દેઓલ પહેલી વાર ‘ભૈયાજી સુપરહિટ’માં ડબલ રોલ કરશે
વિશ્વની બેસ્ટ ફિલ્મમાં સત્યજીત રેની ‘પાથેર પાંચાલી’
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved