Last Update : 03-August-2012, Thursday

 

આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ

પી.ટી.ઉષાની કોલમ

એથ્લેટિકસમાં હજુ આપણે મેડલ જીતી શકવાની ક્ષમતા નથી ધરાવતા

પ્રશ્ન ઃ લેજન્ડરી મિલ્ખા સિંઘ અને તમે ઓલિમ્પિકમાં આપણા શ્રેષ્ઠ એથ્લેટ રહ્યા છો. ૧૯૮૪માં લોસ એંજલસના તમારા અનુભવ વિશે કહેશો ?
ઉત્તર ઃ ભૂતકાળ તરફ વિચારતા મને લાગે છે કે તે દેખાવ ઘણો જ સંતોષકારક હતો. મેં ૧૯૮૨ની એશિયન ગેમ્સ પછી ૪૦૦ મીટર અને ૪૦૦ મીટર હર્ડલ્સમાં ધ્યાન આપવાનું શરૃ કર્યું હતું. પણ ૧૯૮૪માં લોસ એંજલસ ઓલિમ્પિકમાં ભાગ લેવા દરમ્યાન બે વર્ષમાં હું ખાસ કોઇ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ નહોતી લઈ શકી. જો મને વધુ આંતરરાષ્ટ્રીય અનુભવ મળ્યો હોત તો તે ઓલિમ્પિકમાં ખાલી હાથે આવી ના હોત.
પ્રશ્ન ઃ તમારી યાદગાર કારકિર્દીની ખાસ પળો...
ઉત્તર ઃ ઘણી યાદો છે. ૧૯૮૫માં એશિયન ટ્રેક એન્ડ ફિલ્ડ ચેમ્પિયનશીપ ખાસ યાદ રહેશે. તેમાં મેં જે પણ ઇવેન્ટમાં ભાગ લીધો હતો તે બધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૧૯૮૬ની એશિયન ગેમ્સની યાદો પણ હૃદયની નજીક છે. એક જ અફસોસ છે કે ૧૯૮૪ લોસ એંજલસની ઓલિમ્પિકમાં જોરદાર પ્રયાસ છતાં હું મેડલ જીતી નહોતી શકી.
પ્રશ્ન ઃ ૧૯૮૪ અને ૧૯૮૬માં તમારો જોરદાર દેખાવ જોતા એવું મનાતું હતું કે ૧૯૮૮ની ઓલિમ્પિકમાં તમારે માટે મેડલ જીતવો આસાન બનશે. પણ તેમ કેમ ના થયું ?
ઉત્તર ઃ વધુ પડતી અપેક્ષા થતી હતી. માત્ર તેના માનસિક બોજ હેઠળ આવી ગઇ હતી તે એક જ કારણ હતું તેમ તો ના જ કહેવાય. પણ, ૧૯૮૬ પછી બે વર્ષમાં નિર્ણાયક સમયે જ મને ઇજા સતાવતી રહી હતી જેની અસર તૈયારી પર પડી હતી.
પ્રશ્ન ઃ આપણી યુવા પ્રતિભાશાળી એથ્લેટ ટીંટુ લુકાનું ભાવિ કેવું જુઓ છો ?
ઉત્તર ઃ છેલ્લા વર્ષમાં રમતગમત ક્ષેત્રે અને ખેલાડીઓની તૈયારીમાં ઘણું બદલાઈ ચૂકયું છે. મેં ટીંટુને તાલીમ આપી છે પણ ઇચ્છતી હતી કે વધુ આંતરરાષ્ટ્રીય અનુભવ સ્પર્ધા રમી હોત તો સારુ હતું. તે આપણા માટે ગૌરવની પળો આપશે તેવી શ્રધ્ધા છે.
પ્રશ્ન ઃ ટીંટુ ૪૦૦ મીટરની રમત ખેલવી છે પણ તમે તેને ૮૦૦ મીટરમાં શા માટે ધ્યાન આપવાનું કહ્યું ?
ઉત્તર ઃ ૪૦૦ મીટરની તે સારી એથ્લેટ છે તે ખરૃ પણ મને લાગ્યું કે તે વિશ્વમાં પ્રવર્તતા ટાઇમિંગ અને સ્તરની નજીક નહીં પહોંચી શકે. હું તેનામાંથી શ્રેષ્ઠ બહાર લાવવા માંગું છું. માત્ર ચાર બાય ૪૦૦ મીટરમાં જ તે ધ્યાન કેન્દ્રિત કરતી રહે તેમ નથી ઇચ્છતી.
પ્રશ્ન ઃ ભારતના ૯૪ એથ્લેટ લંડન ઓલિમ્પિકમાં કવોલીફાય થયા છે. આપણી મેડલ જીતવાની શકયતા કેટલી ?
ઉત્તર ઃ ભારત ટ્રેક એન્ડ ફિલ્ડમાં મેડલ જીતે તેવું હજુ સ્તર નથી આવ્યું પણ કેટલાક ખેલાડીઓ ફાઇનલમાં પહોંચશે કે નેશનલ રેકોર્ડ તોડી શકશે.
મેન્સ ડિસ્કસ થ્રોમાં વિકાસ ગોવડા અને વિમેન્સમાં ક્રિષ્ના પૂનિયા ફાઇનલમંા પહોંચવા જોઈએ. જયારે ટીંટુ અને સુધા નેશનલ રેકોર્ડ તોડશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved