Last Update : 03-August-2012, Thursday

 

હૃતિક રોશનના ઉલટા ચશ્મા

 

ના,હૃતિક કોઈ કોમેડી સિરિયલ કરવાનો નથી. પણ વાત એમ છે કે તેના વિચારો જગથી ઉલટા જ છે. કહે છે કે નવી વસ્તુઓ શીખવા સાથે ઉંમરનો કોઈ બાધ નથી. પરંતુ ૩૮ વર્ષનો હૃતિક માને છે કે, ૩૫ વરસની ઉંમર સુધી તમને જે શીખવું હોય એ શીખવાની છૂટ છે. પરંતુ એ ઉંમર સુધી તમે જીવન શું છે એ શીખી શકો નહીં તો તમારું જીવન ઘૂળમાં મળી ગયું હોવાનું સમજવું. આ ઉંમર સુધી તમને એ જ્ઞાન આવે નહીં. તો તમારામાં અક્કલ નથી. તમે મૂરખા છો. આ વાત સાવ સરળ છે. તમારી પાસે શરીર છે, તમારી પાસે મગજ છે તો એ ઉંમર સુધી તમે તેનો ભરપૂર ઉપયોગ કરીને તેને ટ્રેઈન કરી શકો છો. તમારી હંિમતને પણ કેળવી શકો છો. તમારી પાસે આ ત્રણ વસ્તુ હોય અને તેના પર તમારો કાબુ હોય તો ગમે તે સંજોગોમાં તમે ખુશ રહી શકો છો.

Share |
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved