Last Update : 03-August-2012, Thursday

 

શાઝહાન પદમશીનું અંગત-અંગત

રાશિ ઃ લિબ્રા
જન્મસ્થળ ઃ મુંબઇ
જન્મતારીખ ઃ૧૯મી ઓકટોમ્બર
હોમટાઉન ઃ મુંબઇ
શિક્ષણ ઃ જેબી પેટિટ હાઇ સ્કૂલ અને જય હંિદ કોલેજ મુંબઇ
જીવનની યાદગાર ક્ષણ ઃ સ્ટેજ પર પ્રથમ વખત કરેલો અભિનય.
જીવનની નિરાશજનક ક્ષણ ઃ ૧૯ વરસની વયે છેલ્લી ઘડીએ ‘કિટકેટ’ની વિજ્ઞાપન માટે મને રિજેક્ટ કરી હતી.
હાલ શું કરે છે ઃ આગામી ફિલ્મનું થોડા દિવસોમાં જ શૂટંિગ શરૂ કરીશ.
અભિનેત્રી ન હોત તો ઃ આળસુ હોત
અભિનેત્રી તરીકેનો યાદગાર અનુભવ ઃ ‘હાઉસફુલ ટુ’ના શૂટંિગ દરમિયાન અમને એકબીજા સાથે બહુ સારું ફાવતું હતું.
વેકેશન ગાળવા ઃ ન્યુયોર્ક જવાનું પસંદ કરું.
અત્યાર સુધીમાં મેળવેલી ઉત્તમ ગિફ્‌ટ ઃ મારી ૨૧મી વર્ષગાંઠે મારા પિતાએ મને સોલિટેર ડાયમંડની સુંદર વીંટી ભેટ આપી હતી.
અત્યાર સુધીમાં ૧૦ રૂપિયામાં શું ખરીદ્યું ઃ પાંચ રૂપિયાની ડેરી મિલ્ક ચોકલેટ.
કદી ક્રેશ ડાયેટ કર્યું છે ઃ હા. બહુ તકલીફદાયક છે.
કઇ ફિલ્મ વારંવાર જોવી પસંદ છે ઃ ફ્રેન્ચ કિસ
તારી કઇ વાત તને પસંદ નથી ઃ હું બહુ જ લાગણીશીલ અને અનિર્ણિત છું.
ભૂતકાળમાં જવાની સુવિધા હોત તો તું ક્યા દિવસોમાં પાછી પરત ઃ હું આ સુવિધાનો ઉપયોગ જ ન કરત. એટલું જ નહીં આગળ વધવાની સુવિધા હોત તો પણ હું ન કરત. હું જેમ છું તેમ બરાબર છું.
કઇ ત્રણ ચીજ-વસ્તુઓ વગર ન ચાલે ઃ મારો બ્લેક બેરી, મારી માતા અને મારી કાર
પરિકથા જેવો અંત તને પસંદ છે ઃ હા. હું રોમેન્ટિક છું.
શેની ખરીદીનો ક્રેઝ છે ઃ ડિઝાઇનર બેગ
આરામદાયક પોશાક ઃ ટેન્ક ટોપ અને શોર્ટ્‌સ સાથે હવાઇના ફિલ્પ-ફ્‌લોપ
કફોડી સ્થિતિમાં મુકાઇ ગયેલી કોઇ ક્ષણ ઃ હું એક ઇવન્ટ્‌માં હતી અને મારી હિલ તૂટી ગઇ હતી.
ખરીદીના મનપસંદ સ્થળ ઃ ન્યુ યોર્ક, લંડન અને બેંગકોક
કોને મળીને ખુશ થાય ઃ મારા મિત્રોને
કોની વઘુ નજીક છે ઃ મારી માતા
તારા હાથની વાત હોય તો ઃ હું પિત્ઝા અને ડેઝર્ટ ખાધા કરું અને આળસુની માફક બેસી રહું ઉપરાંત અદ્રશ્ય બનીને લોકોની જાસુસી કરી ગોસિપ કરું.ુ

Share |
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved