Last Update : 03-August-2012, Thursday

 

અર્જુન કપૂરને પણ ડર લાગે છે

 

આકલાકારો જાત જાતના અંધ વિશ્વાસથી પીડાય છે. તેમજ તેમને કેટલાક ફોબિયા પણ હોય છે. રૂપેરી પડદા પર એકલે હાથે દસ-દસ વિલનોને ઢમરોળતા આ અભિનેતાઓને એક નાનકડા વાંદાનો પણ ડર લાગતો હોય છે. જો કે અર્જુન કપૂરને વાંદાનો ડર નથી લાગતો પણ બોનીના આ પુત્તરને સિલંિગ ફેનનો ઘણો ડર લાગે છે. અર્જુન લાંબો હોવાને કારણે તે હાથ ઊંચા કરે કે તરત જ સિલંિગ ફેનને લાગી જતા હોવાથી તેને સિલંિગ ફેનનો ઘણો ડર લાગે છે. અર્જુનની જગ્યાએ બીજો કોઈ હોય તો તેની પણ આ હાલત જ થાત. ડર દૂર કરવા માટે અર્જુન પાસે બે વિકલ્પ છે. એક ઊંચી સિલંિગનું ઘર ખરીદવું અને બીજો ઘરના દરેક ઓરડામાં પંખો રાખવો નહીં અને ઘર સેન્ટ્રલી એસી કરવું. આથી ‘ન રહેગા બાંસ ઔર ન બજેગી બાંસુરી’.

Share |
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved