Last Update : 03-August-2012, Thursday

 

અમેરિકામાં પગરખાં ઉપર ભગવાન બુદ્ધનાં ચિત્રથી રોષ

બુદ્ધના ચિત્રવાળા બુટ ઉત્પાદન કરનાર કેલિફોર્નિયાની કંપની વિરૃધ્ધ તિબેટનોનો રોષ

(પી.ટી.આઈ.) વોશિંગ્ટન, તા. ૨
અમેરિકાના કેલિફોર્નિયાની પગરખા બનાવતી એક કંપનીએ બુટ પર ભગવાન બુદ્ધની તસવીરો છાપી બજારમાં મુકતાં સ્થાનિક તિબેટિયનો અને બૌદ્ધોમાં રોષની લાગણી ફેલાઈ છે.
કેલિફોર્નિયાની આઇકોન શુઝ કંપનીને સ્થાનિક તિબેટનો અને બૌદ્ધોએ પત્ર પાઠવી નારાજગી વ્યકત કરી છે. કંપનીના ફેસબુકના પેજ પર પણ વ્યાપક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જો કે કંપનીએ આ અંગે તત્કાળ કોઇ પ્રતિભાવ આપ્યો નથી.
ઇન્ટરનેશનલ કેમ્પેઇન ફોર તિબેટના વડા ભૂયુંગ તેસરિંગે જણાવ્યું હતું કે બુદ્ધ ભગવાનના ચિત્રો સન્માન અને પૂજાને લાયક છે. કમનસીબે તેને જૂતાં પર ઉપયોગ કરીને બૌદ્ધોની લાગણી દૂભવી છે. બુદ્ધ ભગવાનની તસવીરો વાળા જૂતા બજારમાંથી પાછા ખેંચવા વિનંતી કરી હતી.
બુદ્ધના ફોટાવાળા બૂટ ઉત્પાદન કરનાર કંપનીએ જણાવ્યું હતું કે આઇકોન કંપની કલાપ્રીય લોકો માટે છે. ઉત્પાદનો ઉપર વપરાતાં ચિત્રોની રોયલ્ટી ચૂકવીને કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવે છે.
અન્ય એક બૌદ્ધ સંગઠનના નેતાએ જણાવ્યું હતું કે બુદ્ધ ભગવાનના ચિત્રોવાળા બૂટ બજારમાંથી પાછા ખેંચાવા જોઈએ. આ કૃત્ય બૌદ્ધ ધર્મવિરોધી છે અને સમગ્ર રીતે બૌદ્ધોની લાગણીને ઠેસ પહોંચાડનારૃં છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved