Last Update : 03-August-2012, Thursday

 

મંગળનો અભ્યાસ કરવા ભારત ૨૦૧૩માં મિશન શરૃ કરશે

તે પછી ૨૦૧૬માં સમાનવ અવકાશયાત્રા યોજવા આયોજન

બેંગાલૂરુ, તા. ૨
મંગળના વાતાવરણ અને ભૂસ્તરનો અભ્યાસ કરવા ભારત આવતા વર્ષે મંગળ તરફ ઉપગ્રહ રવાના કરવાની યોજના ઘડી રહ્યું છે એવું ગુરુવારે અવકાશ સંસ્થાના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું. ૨૦૧૬માં સમાનવ અવકાશયાત્રા યોજવાની ભારતના મહત્વકાંક્ષી કાર્યક્રમ તરફ ધપવાની દિશામાં આ મિશન એક અગત્યનું પગલું બની રહેશે.
'ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ મંજૂરી આપે કે તરત અમે માર્સ મિશનની શરૃઆત કરીશું અને આવતા વર્ષની શરૃઆતે મિશનનો સમય નિર્ધારિત કરીશું.' આંધપ્રદેશના ઈસરોના નિયામક દેવીપ્રસાદ કર્ણિકે જણાવ્યું હતું.
૩૨૦ ટનનું ભારતીય પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ રોકેટ આ મંગળની ભ્રમણકક્ષામાં જનાર ઉપગ્રહને લઈ જવા માટે ઉપયોગમા લેવાશે અને રોકેટનું ઉડ્ડયન આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે યોજાશે.
નામ જાહેર ન કરવાની શરતે ઇસરોના અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ મિશનનો અંદાજિત ખર્ચ આશરે રૃા. ૪થી ૫ અબજ જેટલો થશે. ગત અંદાજપત્રમાં આ સુચિત યોજના માટે કેન્દ્ર સરકારે અલગથી રૃા. ૧.૨૫ અબજ ફાળવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારતનો અવકાશ કાર્યક્રમ ૧૯૩૬માં શરૃ થયો હતો અને ત્યારબાદ વિદેશી એજન્સીઓના ભરોસે બેસી રહેવાના બદલે ભારતે સ્વદેશી કૃત્રિમ ઉપગ્રહ ચંદ્રયાન-૧ ઉપગ્રહે ચંદ્ર પરથી પાણી શોધી કાઢ્યું હતું જેના કારણે અવકાશયાત્રાઓ યોજતા વિકસીત દેશોની સાથે સાથે ભારતની પણ આ ક્ષેત્રમાં વિશ્વાસનીયતા વધી હતી.
જોકે ડિસેમ્બર ૨૦૧૦માં ઉપગ્રહને લઈ જતું ભારતીય રોકેટ પોતાના નિયત ઉડ્ડયન પથમાંથી ભટકીને બંગાળના અખાતમાં તૂટી પડતા ભારતીય અવકાશ કાર્યક્રમને મોટો ફટકો પડયો હતો
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved