Last Update : 03-August-2012, Thursday

 

દ્વિપક્ષી સંબંધોમાં ખટાશ બાદ
પાક.ને અમેરિકી શસ્ત્રોના વેચાણમાં આવેલો ભારે ઘટાડો

૨૦૦૨થી ૨૦૧૦ દરમ્યાન પાકે. અમેરિકા પાસેથી ૫.૪ અબજ ડોલરના શસ્ત્રો ખરીદ્યા

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા.૨
પાકિસ્તાને ઇ.સ. ૨૦૦૧થી અમેરિકા પાસેથી ૭.૯ અલજ અમેરિકી ડોલરની કિંમતના લશ્કરી સાધનો મેળવ્યા છે. પરંતુતાજેતરના મહિનાોમાં દ્વિપક્ષી સંબંધોમાં ઓટ આવતા પાકિસ્તાનને અમેરિકી શસ્ત્રોનું વેચાણ ઘટયુ છે.
સ્વતંત્ર કોંગ્રેસનલ રીસર્ચ સર્વિસ (સીઆઇએસ)એ એના છેલ્લા અહેવાલમાં આપી જણાવ્યું છે.
સીઆરએસએ અમેરિકી સાંસદોને જણાવ્યું કે પાકિસ્તાનને ઇ.સ.૨૦૦૧થી કરાયેલા મોટાભાગના શસ્ત્ર વેચામ અને ગ્રાંટમાં ત્રાસવાદ અને ઘૂસણખોરી સામેની કાર્યવાહીઓમાં કામ લાગે એવી આઇટમોનો સમાવેશ થયો હતો. એમાં પરંપરાગત યુધ્ધની પરિસ્થિતિને વધુ અનુકુળ એવા સંખ્યાબંધ મોટા ટિકિટ પ્લેટફોર્મનો પણ સમાવેશ થતો હતો.
ડોલરના મૂલ્ય સંદર્ભે જથ્થાબંધ ખરીદી પાકિસ્તાની રાષ્ટ્રીય ભંડોળમાંથી કરાઇ છે, પરંતુ તાજેતરના વર્ષોમાં અમેરિકી ગ્રાન્ટમાં ઘટાડો થયો છે, એમ અમેરિકી કોંગ્રેસની સ્વતંત્ર સંશોધન પાંખ સીઆરએસમાં જણાવાયું છે.
પેન્ટાગોનના અહેવાલમાં જણાવ્યાનુસાર નાણાંકીય વર્ષ ૨૦૦૨થી નાણાંકીય વર્ષ ૨૦૧૦ સુધીમાં કુલ લગભગ ૫.૪ અબજ અમેરિકી ડોલરની કિંમતના વિદેશી લશ્કરી વેચાણ કરાર પાકિસ્તાની સાથે થયા છે. આનાથી અર્ધી રકમના એફ-૧૬ કોમ્બાટ વિમાન અને સંબંધિત સાધનો વેચાયા હતા.
વળી, અમેરિકાએ ઇ.સ. ૨૦૦૧થી લગભગ ૨.૫ અબજ અમેરિકી ડોલરની વિદેશી લશ્કરી નાણાં (એફએમએફ) પુરા પાડયા છે.
આ નાણાંનો ઉપયોગ, લશ્કરને આધુનિક બનાવવા માટેના લાંબા ગાળાના પ્રયાસોરૃપે થતી અમેરિકી લશ્કરી સાધનોની ખરીદી પાછળ થાય છે. પાકિસ્તાનને એકસેસ ડીફેન્સ આર્ટિકલ્સ રૃપે પણ અમેરિકી સંરક્ષણ પુરવઠો પણ પુરો પડાય છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved